Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!
Home Tags Jyotish

Tag: Jyotish

ધનઃ બુદ્ધિશાળી, સ્પષ્ટ અને લક્ષ્ય વેધતી રાશિ

ધન રાશિએ કાળચક્રમાં નવમી રાશિ છે, ધન રાશિનો માલિક ગ્રહ ગુરુ છે. ધન રાશિ એ અગ્નિતત્વ અને દ્વિસ્વભાવ રાશિ છે. આ રાશિના જાતકો સાહસ અને આત્મવિશ્વાસથી ભરપુર હોય છે,...

ફ્રાંસનો શાસક નેપોલિયન હારજીતને અગાઉથી જાણી લેતો હતો? રહસ્યમય શાસ્ત્રનો પરિચય

જ્યોતિષની દુનિયામાં અનેક અચરજ પણ છે, જ્યોતિષની સફરમાં નવ ગ્રહો, બાર રાશિઓ અને જન્મકુંડળીના બાર ભાવો થકી અજ્ઞાતને ઉકેલવાનો નમ્ર પ્રયત્ન કરવામાં આવે છે. લગભગ દુનિયાના બધા જ્યોતિષના ગ્રંથોમાં...

મંગળનો તુલામાં પ્રવેશઃ બારેય રાશિના જાતકોનું ફળકથન

મંગળગ્રહ તારીખ ૩૦-૧૧-૨૦૧૭એ સવારે ૦૫:૦૨ કલાકે તુલા રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહોમાં યુવરાજ મંગળ અગ્નિતત્વ પ્રધાન છે, તુલાએ વાયુતત્વની રાશિ છે, અગ્નિતત્વ માટે વાયુતત્વ પોષક છે. સહજ છે કે મંગળનું...

કર્કઃ લાગણીશીલ, મદદગાર અને મળવા જેવી રાશિ

કર્ક રાશિ કાલપુરુષની કુંડળીમાં ચતુર્થ ભાવે આવે છે, ચર સ્વભાવ અને જળતત્વની આ રાશિના જાતકો આંતરિક સંવેદનાથી ભરપુર, ભાવવાહી અને હ્રદયસ્પર્શી સ્વભાવના માલિક હોય છે. કર્ક રાશિના જાતકો ઉત્તમ...

મકર: મહત્વાકાંક્ષી અને કર્મયોગી રાશિ

ચર સ્વભાવ અને પૃથ્વીતત્વ ધરાવતી રાશિ એટલે મકર રાશિ. મકર રાશિના જાતકો નિત્ય કર્મશીલ અને સતત પોતાના કાર્યને પાર પાડવા માટે લાગેલાં રહે છે. આ રાશિના જાતકોમાં કાર્યપદ્ધતિને સમજીને...

વૃષભ રાશિ વિશેષ: સુખી, સમર્થ અને વિશ્વસનીય…

ચંદ્ર, સૂર્ય અને જન્મકુંડળીનું પ્રથમ સ્થાન, આ ત્રણેય જાતકના જીવનના ત્રણ આધાર સ્તંભ ગણી શકાય. આ ત્રણેય જે રાશિમાં હોય તે રાશિનું મહત્વ જાતકના જીવનમાં ખૂબ વધી જાય છે....

સમયની સંતાકૂકડી એટલે ગ્રહની મહાદશા

જન્મકુંડળી એ જીવનના સુખદુઃખના લેખ છે, વિધિ અને વિધાતાના હસ્તાક્ષર છે. જન્મકુંડળીએ ગ્રહો નિર્દેશિત માનવજીવનનું પ્રતિબિંબ છે. પરંતુ સમગ્ર જીવન દરમિયાન ગ્રહોની અસર એકસરખી રહેતી નથી, અર્થાત ગ્રહોની અસરમાં...

WAH BHAI WAH