Home Tags Junagadh

Tag: Junagadh

દાતારના આંગણે થશે ઉર્ષની ઉજવણી, અમૂલ્ય આભૂષણોની ચંદનવિધિ સાથે શરુઆત

જુનાગઢ : હિમાલયના પ્રપિતામહ એવા ગીરનારના માડીજાયા બંધુ સમાન અને સેંકડો વર્ષોથી સામાન્ય જનસમાજના હદયમાં સિંહાસન ઉપર હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતારની ટેકરી ઉપરસિદ્ધ અને સમર્થ સંત...

ગરવા ગઢ ગિરનાર પર લીલી પરિક્રમા, ભજનભક્તિની અહાલેક ગૂંજશે

જુનાગઢ: સમગ્ર સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં અનેરી ખ્યાતિ ધરાવતી ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમાનો ૧૯મીએ સોમવાર કારતક સુદ અગિયારસથી રંગેચંગે પ્રારંભ થવાનો છે. ત્યારે છેવાડાના ગામમાંથી લોકો આ પાવનકારી પરિક્રમામાં જોડાવા માટે...

સરદાર પટેલના વ્યૂહાત્મક ડહાપણને કારણે ભારત સંગઠિત રહ્યું: વડા પ્રધાન મોદી

નવી દિલ્હી - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓલ ઈન્ડિયા રેડિયો પરથી એમના માસિક મન કી બાત કાર્યક્રમની 49મી આવૃત્તિમાં દેશની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. એમણે...

સિંહમૃત્યુ વિવાદઃ 150 ટીમે કર્યું સિંહોનું સ્ક્રિનિંગ, આપી દીધો કામગીરીનો રીપોર્ટ

જૂનાગઢ- ગીર પૂર્વ વિભાગ ધારીના દલખાણીયા રેન્જમાં થયેલા ૨૩ સિંહોના મૃત્યુના બનાવ બાદ વન વિભાગે તાકિદના પગલા લઇ સારવાર અને રેસ્કયુ કામગીરી હાથ ધરી છે. જેમાં વન વિભાગની ૧૫૦...

અમદાવાદની 3 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમને મંજૂરી, સૂરત અને જૂનાગઢ માટે પણ...

ગાંધીનગર-  મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજ્યના મહાનગરોના આયોજનબદ્ધ ઝડપી વિકાસની પ્રતિબદ્ધતા સાથે અમદાવાદની 3 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમને મંજૂરી આપી છે. આ ઉપરાંત સૂરત મહાનગરની એક ડ્રાફ્ટ ટી.પી. સ્કીમના પ્રથમ વેરીડને પણ...

જૂનાગઢમાં દેશની 100થી વધુ વાવનું ટેકનોલોજીથી સર્જાયું પ્રથમવાર જીવંત પ્રદર્શન

જૂનાગઢ- જૂનાગઢના સરદાર બાગમાં જૂનાગઢ મ્યુઝિયમના ઓપેરા હાઉસમાં આજે ટેકનોલોજીના સહારે એવાં દ્રશ્યો  સર્જાયાં હતાં જેમાં પશ્ચિમ ભારતની સૌથી ભવ્ય અને ૧૦૦ થી વધુ કલાત્મક વાવ અને જલમંદિરોને તસ્વીરના...

સિંહના વેક્સિનેશન માટે પરદેશથી રાજકોટ આવી પહોંચી રસી, લંડનથી આવશે ડોક્ટર..

રાજકોટઃ ગીર પૂર્વમાં દલખાણીયા રેન્જમાં અજ્ઞાત વાયરસના પગલે ગુજરાતની શાન એવા ગણાતા સિંહોનું એક બાદ એક મૃત્યું થતા રાજ્યભરમાં હાંહાકાર વ્યાપી ગયો છે. સિંહોના મોતનો સત્તાવાર આંકડો ૨૩ પર...

સોનાપુરી સ્મશાન ખાતે એકત્ર થયેલા અસ્થિઓનું ગંગામાં વિસર્જન

જુનાગઢઃ જુનાગઢ મહાનગર પાલિકા અને સર્વોદય બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે મહેન્દ્રભાઈ મશરુ અને તેમની ટીમના સભ્યો દ્વારા છેલ્લા એક વર્ષમાં જુનાગઢમાં સોનાપુરી સ્મશાન ખાતે એકત્ર થયેલા 700 જેટલા વ્યક્તિઓનું...

ગીરના સિંહો પરથી સંકટ ટળ્યું: 453 સિંહ તંદુરસ્ત હાલતમાં, 7 સિંહોમાં...

જૂનાગઢ- તાજેતરમાં જ ગીર અને પૂર્વ ધારી વિસ્તારના દલખાણીયા રેન્જમાં 8 બાળ સિંહ સહિત કુલ ૧૪ સિંહોના ટેરીટોરિયલ ઇનફાઇટિંગ, ઇન્ફેક્શન તેમજ ઇજાના કારણે મૃત્યુ નોંધાયા હતાં જે ઘટનાને રાજ્ય...

રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ફરીએકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારમાં આગામી 48 કલાક દરમિયાન વરસાદની શક્યતાઓ...

WAH BHAI WAH