Home Tags Journalist

Tag: Journalist

પોતાની વિરુદ્ધ ટોળકી બનાવી ધમકી આપનાર પત્રકારોને કંગનાનો જડબાતોડ જવાબ

મુંબઈ - બોલીવૂડની બિન્ધાસ્ત અભિનેત્રી તરીકે જાણીતી કંગના રણૌતે મુંબઈમાં તેની વિરુદ્ધ ટોળકી જમાવનાર પત્રકારોને જડબાતોડ જવાબ આપતું એક વિડિયો નિવેદન બહાર પાડ્યું છે. કંગના અને અમુક પત્રકારો વચ્ચેના ઝઘડાનું...

પત્રકાર પરિષદમાં જ્યારે અભિનેત્રી કંગના રણૌત પત્રકાર પર ભડકી ગઈ

મુંબઈ - આગામી હિન્દી ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'ના પ્રમોશન કાર્યક્રમ અંતર્ગત ગઈ કાલે અહીં યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં બબાલ મચી ગઈ હતી જ્યારે અભિનેત્રી કંગના રણૌત એક પુરુષ...

અકસ્માતનું કવરેજ કરતાં પત્રકાર પર રેલવે પોલિસનો સિતમ, બે કર્મી સસ્પેન્ડ

લખનઉ- ઉત્તર પ્રદેશના શામલીમાં એક પત્રકારને માર મારવાની ઘટના સામે આવી છે.  અહીં એક ખાનગી ન્યૂઝ ચેનલ ન્યૂઝ 24માં સ્ટ્રિન્ગર તરીકે કામ કરતા અમિત શર્મા ડીરેલ થયેલી માલાગાડીનું રિપોર્ટીંગ...

આદિવાસી ગામના યુવાનને મળી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રીસર્ચ કરવાની તક

પાલઘર- મહારાષ્ટ્રના વડ જિલ્લાના આદિવાસી ગામ બુધવાલીનો રહેવાસી એક ગરીબ યુવકે પ્રતિષ્ઠિત રોયટર્સ ફેલોશિપ પ્રાપ્ત કરી છે.  આ ફેલોશિપના આધારે પત્રકાર તેજસ હદપ ઓક્સફર્ડ યૂનિવર્સિટીમાં રીસર્ચ કરશે. સપ્ટેમ્બર 2019માં...

જૂનાગઢમાં પોલીસ અને પત્રકારોના ઘર્ષણ મામલે ઉગ્ર દેખાવો

જૂનાગઢ- જૂનાગઢમાં રવિવારે સ્વામી નારાયણ મંદિર- રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી હતી. જેના કવરેજ માટે રાજકોટથી વિવિધ ચેનલના પત્રકારો-કેમેરામેન ગયાં હતાં. સાંજે ચૂંટણી પૂર્ણ થયા પછી પોતાનું કામ કરી...

મૃત્યુ પામેલી અમેરિકન પત્રકારના પરિવારને 2144 કરોડ ચૂકવવા સીરિયાને આદેશ

વોશિંગ્ટનઃ વોશિંગ્ટનના એક ન્યાયાધીશે પત્રકાર મેરી કોલ્વિનના 2012માં થયેલા મૃત્યુને લઈને સરકારને તેમના પરિવારને 30.2 કરોડ ડોલર વળતર ચૂકવવા આદેશ કર્યો છે. અમેરિક ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ એમી બર્મન જેક્સને...

PMOના પીઆરઓ જગદીશ ઠક્કરનું નિધન, પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી- વડાપ્રધાન કાર્યાલયના પીઆરઓ અને પીઢ પત્રકાર જગદીશભાઈ ઠક્કરનું નિધન થયું છે.આજે સવારે એઈમ્સમાં તેમણે મલ્ટી ઓર્ગન ફેલ્યોરને કારણે અંતિમ શ્વાસ લીધો હતો. 72 વર્ષની વયના જગદીશભાઈ લગભગ...

CIA પાસે રેકોર્ડિંગ, સાઉદી પ્રિન્સ કહી રહ્યાં છે ‘ખશોગીને જલ્દી ચૂપ...

ઈસ્તાંબુલ- સાઉદી પત્રકાર જમાલ ખશોગીની થયેલી હત્યા મામલે અમેરિકાની ગુપ્ત એજન્સી (CIA)ને એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. એક તુર્કિશ ન્યૂઝ વેબસાઈટે તેમની રિપોર્ટમાં દાવો કર્યો છે કે, CIA...

સાઉદીના 5 અધિકારીઓને થઈ શકે છે મોતની સજા

રિયાદ: પત્રકાર જમાલ ખશોગીની હત્યા મામલે સાઉદીના પાંચ અધિકારીઓને મોતની સજા ફટકારવામાં આવે તેવી શક્યતા છે. ઈસ્તાંબુલ સ્થિત સાઉદીના વાણિજ્ય દૂતાવાસની અંદર ખશોગીની હત્યા કરવામાં આવી હતી. પ્રોસિક્યુટર્સે આ...

સાઉદી અરબની કબૂલાત: પત્રકાર જમાલ ખશોગીનું મોત થયું છે

રિયાદ- ચોતરફી દબાણ અને અંદાજે બે સપ્તાહ સુધી ઈનકાર કર્યા બાદ આખરે સાઉદી અરબે માન્યુ કે ગૂમ થયેલા પત્રકાર જમાલ ખશોગીનું મોત થયું છે. સાઉદી અરબે કબૂલ્યું છે કે...