Home Tags Jet Airways

Tag: Jet Airways

જેટ એરવેઝની નૈયા હાલકડોલક, જો આ સૂકાની આવે તો…

જેટ એરવેઝ નાણાકીય કટોકટીમાં સપડાઈ હોવાના સમાચાર આવ્યાં છે, ગળાકાપ હરીફાઈ વચ્ચે જેટ એરવેઝે નુકશાન કર્યું છે. જે પછી હવે જેટ એરવેઝને નાણાકીય સંકટમાંથી ઉગારવા માટે તાતા સન્સ મેદાનમાં...

મુંબઈમાં પાઈલટ્સની અછતને લીધે જેટ એરવેઝે 10 ફ્લાઈટ્સ રદ કરી; પેસેન્જરો...

મુંબઈ - ખાનગી ક્ષેત્રની ટોચની એરલાઈન જેટ એરવેઝે ગઈ કાલે પાઈલટ્સની તંગીને કારણે મુંબઈમાં તેની 10 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ રદ કરી દેતાં એરલાઈનના સેંકડો પ્રવાસીઓ અટવાઈ ગયાં હતાં. જેટ એરવેઝ તરફથી એક...

જેટ એરવેઝમાં કન્ટ્રોલિંગ હિસ્સો ખરીદવાની વાટાઘાટમાં છે ટાટા સન્સઃ અહેવાલ

મુંબઈ - દેશના બિઝનેસ ક્ષેત્રનું અગ્રગણ્ય ટાટા ગ્રુપ જેટ એરવેઝમાં પોતાનું વર્ચસ્વ બની રહે એટલો હિસ્સો ખરીદવા માટે વાટાઘાટ કરી રહ્યું હોવાનો એક અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે નરેશ ગોયલની...

જેટ એરવેઝને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગઈ રૂ. 1,261 કરોડની ખોટ

મુંબઈ - દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી એરલાઈન જેટ એરવેઝે સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક ક્વાર્ટરમાં રૂ. 1,261 કરોડની ખોટ દર્શાવી છે. 2017ના આ જ સમયગાળા વખતે એણે રૂ. 71 કરોડનો...

જેટ એરવેઝ સિનિયર સ્ટાફને સપ્ટેંબરનો 25 ટકા પગાર 25 ઓક્ટોબરે ચૂકવશે

મુંબઈ - દેશમાં ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય એરલાઈન જેટ એરવેઝે તેના સિનિયર કર્મચારીઓને સપ્ટેંબરનો 25 ટકા પગાર 25 ઓક્ટોબરે ચૂકવવાની જાહેરાત કરી છે. જોકે પાઈલટ્સ, એન્જિનીયર્સ તથા સિનિયર મેનેજમેન્ટના કર્મચારીઓને મોકલેલા...

સ્ટાફને સપ્ટેંબરનો પગાર ચૂકવવામાં વિલંબઃ જેટ એરવેઝે કહ્યું, ‘અમે ઉકેલના પ્રયાસમાં...

મુંબઈ - પોતાના કર્મચારીઓને સપ્ટેંબરનો પગાર આપવામાં થયેલા વિલંબ બદલ જેટ એરવેઝે માફી માગી છે. નરેશ ગોયલ દ્વારા પ્રમોટ કરાયેલી એરલાઈને કહ્યું છે કે અમે આ બાબતમાં ઉકેલ લાવવા પ્રયત્નશીલ...

જેટ એરવેઝે વધારીને બતાવ્યો ખર્ચ, ઈડીની રેઇડમાં મળ્યાં પુરાવા

નવી દિલ્હીઃ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને જેટ એરવેઝની મુંબઈ અને દિલ્હી સ્થિત ઓફિસમાં કરવામાં આવેલી રેઇડ દરમિયાન ખર્ચાઓને વધારીને બતાવ્યા હોવાના પૂરાવા હાથ લાગ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા બે...

પ્રવાસીને માંસાહાર ભોજન પીરસ્યું: જેટ એરવેઝને રૂ. 65,000નો દંડ ફટકારાયો

મુંબઈ - પ્રવાસીએ શાકાહારી ભોજનનો ઓર્ડર આપ્યો હોવા છતાં વિમાનમાં એને માંસાહારી ભોજન પીરસવા બદલ એ પ્રવાસીને વળતર પેટે રૂ. 65,000 ચૂકવવાનો ગ્રાહક અદાલતે જેટ એરવેઝને આદેશ આપ્યો છે. અહેવાલ...

જેટ એરવેઝે SBI પાસે કરી ઈમરજન્સી ફન્ડિંગની માગ

મુંબઈ- હાલમાં જેટ એરવેઝ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. અને તેણે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પાસે ઈમરજન્સી ફન્ડિંગના માગ કરી છે. પરંતુ વિજય માલ્યાની કિંગફિશર એરલાઈન્સે જેટ એરવેઝની...

જેટ એરવેઝની રિયાધ-મુંબઈ ફ્લાઈટ રનવે પર સરકી ગઈ; તમામ પ્રવાસીઓ સુરક્ષિત

રિયાધ - સાઉદી અરેબિયાના આ પાટનગર શહેરમાં આજે જેટ એરવેઝની ફ્લાઈટ 9W 523 મુંબઈ આવવા માટે રવાના થઈ હતી, પરંતુ એનો ટેક-ઓફ્ફનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને વિમાન રનવે...