Home Tags Japan

Tag: Japan

જાપાનઃ ખતરનાક પ્રશિક્ષણમાંથી પસાર થાય છે બુલેટ ટ્રેનના કર્મચારી

ટોક્યોઃ જાપાનમાં બુલેટ ટ્રેનની સારસંભાળ રાખનારા કર્મચારીઓને એક ખાસ પ્રકારના પ્રશિક્ષણમાંથી પસાર થવું પડે છે. આ દરમિયાન તેમને સુરંગમાં 300 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી ચાલતી બુલેટ ટ્રેનની લાઈનની બીલકુલ પાસે...

કપિલ દેવની પસંદગી રાષ્ટ્રીય ગોલ્ફ ટીમમાં કરાઈ

નવી દિલ્હી - 1983માં જેમના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે પહેલી જ વાર આઈસીસી વર્લ્ડ કપ જીતીને દુનિયાભરમાં સનસનાટી મચાવી દીધી હતી એ કપિલ દેવની પસંદગી ભારતની રાષ્ટ્રીય ગોલ્ફ...

જપાનઃ ટોકિયોની પાંચ અજાયબી !

ઊગતા સૂર્યના દેશની આ મોહક નગરીમાં પહેલી વાર જાઓ છો ? તો આ ગાઈડ કામ લાગશે... ટોકિયો શહેરની વાત જ નિરાળી છે. તમે જેટલી વાર ત્યાં જાવ એટલી વાર એના...

જાપાનમાં પૂરપ્રકોપઃ મરણાંક વધીને 141

ટોકિયો - છેલ્લાં ત્રણ દાયકા દરમ્યાન પણ ન જોવા મળેલી અતિવૃષ્ટિનો સામનો હાલમાં જાપાન કરી રહ્યું છે. પશ્ચિમ જાપાનમાં આવેલા ભયાનક પૂર તેમજ તેના લીધે અનેક ઠેકાણે ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં...

જાપાનમાં ભારે વરસાદને કારણે 100ના મોત, 20 લાખ લોકોનું સ્થળાંતર કરાયું

હિરોશિમા- જાપાન સરકારે તેના નિવેદનમાં જણાવ્યું છે કે, ગત કેટલાક દિવસોથી સતત વરસી રહેલા મૂશળાધાર વરસાદને કારણે અત્યાર સુધીમાં 100 લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જાપાનના...

જાપાન સાથેનો વેપાર વધારવા જેટ્રો બિઝનેસ સપોર્ટ સેન્ટર શરુ

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અમદાવાદમાં જાપાન એકસટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ‘જેટ્રો’ના બિઝનેસ સપોર્ટ સેન્ટરનું ઉદઘાટન કરતાં ર૦ર૦ સુધીમાં ગુજરાતમાં ૩ બિલીયન યુ.એસ.ડોલર્સના રોકાણો જાપાનીઝ ઊદ્યોગો આવે તેવું વાતાવરણ નિર્માણ કરવાની...

જ્યારે ટ્રમ્પે શિન્ઝો એબેને કહ્યું ‘મેક્સિકોના 2.5 કરોડ લોકોને જાપાન મોકલીશ’

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેને મેક્સિકોમાં વસવાટ કરી રહેલા 2.5 કરોડ લોકોને તેમના દેશ પરત મોકલવાની ધમકી ઉચ્ચારી છે. એક અમેરિકન અખબારના જણાવ્યા મુજબ તાજેતરમાં...

તો દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો માર્ગ રોકી શકે છે ‘કેરી’ અને...

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના બુલેટ ટ્રેનને હકીકતમાં સાકાર કરવાની તૈયારી પહેલેથી જ કરી લેવામાં આવી છે. પરંતુ આ પ્રોજેક્ટ વાસ્તવિક રીતે સાર્થક થાય તે પહેલા જ...

અમદાવાદમાં જાપાન મંત્રાલયના પ્રધાને કરી પ્રોજેક્ટ વર્કની સમીક્ષા

અમદાવાદ- અમદાવાદ શહેરને મેટ્રો રેલવેનો લાભ આગામી વર્ષે મળતો થઇ જાય તે માટે ધમધોકાર કામકાજ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ જાપાન સરકારના સહકારમાં થઇ રહ્યો છે ત્યારે કામકાજની સમીક્ષા...