Home Tags Janhvi Kapoor

Tag: Janhvi Kapoor

સોનમ, જાન્વી, સોહાઃ બોલીવૂડની અભિનેત્રીઓએ ‘મધર્સ ડે’ના સંદેશા શેર કર્યાં

મુંબઈ - બોલીવૂૂડની અનેક અભિનેત્રીઓએ આજે મધર્સ ડે પ્રસંગે એમનાં સ્પેશિયલ સંદેશા અને તસવીરો સોશિયલ મિડિયા પર શેર કર્યાં છે. મૂળ શ્રીલંકાની જેક્લીન ફર્નાન્ડિસે કહ્યું છે કે આજના આ વિશેષ...

‘રણવીર સિંહ કરતાં તો મારો તૈમૂર અલી વધારે સ્ટાઈલિશ છે’: કરીના...

મુંબઈ - બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર-ખાને હાલમાં એક ફેશન આધારિત એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાં એણે એક ધ્યાનાકર્ષક વિધાન કર્યું હતું. એણે કહ્યું કે, મારો પુત્ર તૈમૂર અલી...

શ્રીદેવી: પ્રથમ ‘મહિલા સુપરસ્ટાર’ની પ્રથમ પુણ્યતિથિ…

હિન્દી તથા દક્ષિણ ભારતીય ફિલ્મોનાં જાજરમાન, ટેલેન્ટેડ અભિનેત્રી શ્રીદેવીએ આ ફાની દુનિયામાંથી અચાનક કાયમી વિદાય લીધાંને આજે એક વર્ષ પૂરું થયું છે. ગયા વર્ષે 24મી ફેબ્રુઆરીએ દુબઈની એક ફાઈવ...

એવોર્ડ સમારંભમાં કરીના પહોંચી ડીપ ‘V’ નેક ડ્રેસમાં…

આલિયા ભટ્ટ મૌની રોયરાધિકા આપ્ટે કરિશ્મા કપૂરજ્હાન્વી કપૂરપ્રીતિ ઝીન્ટાઈલિયાના ડીક્રૂઝકિઆરા અડવાનીજેક્લીન ફર્નાન્ડિસ ફાતિમા સના શેખ ફાતિમા સના શેખ ફાતિમા સના શેખ ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા

વરુણ-અનુષ્કાની ‘સુઈ-ધાગા ચેલેન્જ’: જ્હાન્વી, સલમાને સોયમાં દોરો ફટાક કરતો પરોવી આપ્યો

મુંબઈ - બોલીવૂડ કલાકાર જોડી - વરુણ ધવન અને અનુષ્કા શર્મા-કોહલી એમની નવી ફિલ્મ 'સુઈ ધાગા'ની રિલીઝ માટે આતુર છે. બંનેએ રિલીઝ પૂર્વે 'સૂઈ ધાગા ચેલેન્જ' શરૂ કરી છે,...