Home Tags Jammu and Kashmir

Tag: Jammu and Kashmir

મહારાષ્ટ્ર ATS અધિકારીઓએ લાતુરમાં 4 કશ્મીરનિવાસી શખ્સને પકડ્યા

મુંબઈ - મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના અધિકારીઓએ જમ્મુ અને કશ્મીર રાજ્યમાં ત્રાસવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવતા હોવાની શંકા પરથી મહારાષ્ટ્રના લાતુર શહેરમાં ચાર શખ્સને પકડ્યા છે જેઓ જમ્મુ-કશ્મીરના રહેવાસી...

રશિયામાં કશ્મીરને લઇ ભારત વિરુદ્ધ ઝેર ફેલાવી રહી છે પાકિસ્તાની...

નવી દિલ્હીઃ કશ્મીરના મુદ્દા અને આતંકવાદ ફેલાવવાને લઈને આખી દુનિયામાં પછડાટ ખાનારું પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ નથી કરી રહ્યું. ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષા મુદ્દે એક રીપોર્ટ આપ્યો છે. આ...

સુરક્ષાદળોની મોટી સફળતા, ઘાટીમાંથી બુરહાન વાની ગેંગનો સફાયો કર્યો

શ્રીનગરઃ જમ્મુ-કશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોને એક મોટી સફળતા હાથ લાગી છે. જિલ્લાના ઈમામ સાહેબ ગામમાં થયેલા સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં 3 આતંકીઓ ઠાર થયા છે. આ એન્કાઉન્ટરમાં બુરહાન...

4 મહિનામાં ઠાર થયાં 69 આતંકી, જૈશના 25 ટોપ આતંકીઓનો પણ...

જમ્મુ-કાશ્મીરઃ પુલવામા સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલા બાદથી સુરક્ષા દળોએ દહેશતગર્દો વિરુદ્ધ અભિયાન તેજ કર્યું છે. આની અસર એ પડી છે કે ખુંખાર આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદનો...

2017થી ભારતમાં ઘૂસેલો પાકિસ્તાની આતંકી જીવતો ઝડપાયો, હિંસાનો હતો પ્લાન

શ્રીનગર: જમ્મુ કશ્મીરમાં સુરક્ષાદળોએ એક પાકિસ્તાની આતંકીને જીવતો ઝડપવામાં સફળતા મળી છે. બારામુલાના એસએસપી અબ્દુલ ક્યૂમે કહ્યું કે, પકડાયેલા આતંકીનું નામ મોહમ્મદ વકાર છે, અને તે પાકિસ્તાનના કબજા હેઠળના...

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કા માટે સરેરાશ 64.66 ટકા મતદાન થયું

નવી દિલ્હી/અમદાવાદ - સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીના ત્રીજા રાઉન્ડ માટે આજે ગુજરાત સહિત 13 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું જે સાંજે...

દેશભરમાં ‘મોદીનું મોજું’ 2014 કરતાં અત્યારે વધારે મજબૂત છેઃ પીએમ મોદીનો...

કઠુઆ (જમ્મુ અને કશ્મીર) - મોદીનું મોજું 2014માં હતું એના કરતાં પણ અત્યારે આખા દેશમાં વધારે મજબૂત રીતે ફેલાયેલું છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી છે. અહીં...

ટ્વિટર પર શાબ્દિક ટપાટપી થઈઃ મેહબૂબા મુફ્તીએ ગુસ્સામાં આવી ગૌતમ ગંભીરને...

નવી દિલ્હી/શ્રીનગર - જમ્મુ અને કશ્મીર રાજ્યમાં વિવાદાસ્પદ બની ગયેલી 370મી કલમના મામલે શાબ્દિક ટપાટપી થયા બાદ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખ મેહબૂબા મુફ્તીએ ક્રિકેટરમાંથી ભાજપના નેતા બનેલા ગૌતમ ગંભીરને...

ટેરર ફંડિંગ કેસમાં NIA સામે રજૂ થયાં અલગતાવાદી મીર વાઈઝ

નવી દિલ્હીઃ અલગાવવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારુક આતંકવાદને આર્થિક સહયોગ આપવા સાથે જોડાયેલા એક મામલામાં આજે એનઆઈએ સમક્ષ રજૂ થયાં.  તેઓ જમ્મૂ-કાશ્મીરથી સવારે દિલ્હી પહોંચ્યાં હતાં. અધિકારીઓએ જણાવ્યું કે...

જમ્મુ-કશ્મીર હાઈવે પર નાગરી વાહનો પર સપ્તાહમાં બે-દિવસીય પ્રતિબંધનો આજથી અમલ...

શ્રીનગર - જમ્મુ અને કશ્મીર રાજ્યના જમ્મુ, શ્રીનગર અને બારામુલ્લાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નાગરિક વાહનોની અવરજવર પર સપ્તાહમાં બે દિવસ માટે મૂકાયેલા પ્રતિબંધનો આજથી આરંભ કરવામાં આવ્યો છે....