Home Tags Iran

Tag: Iran

સીરિયામાં ઈઝરાયલ અને ઈરાન આમને-સામને, બન્ને તરફથી છોડાઈ મિસાઈલો

સીરિયા- વિશ્વની મહાસત્તાઓ માટે યુદ્ધનું મેદાન બની ચુકેલા સીરિયામાં હવે ઈઝરાયલ અને ઈરાન આમને-સામને આવી ગયા છે. ઈઝરાયલે આરોપ લગાવ્યો છે કે, ઈરાનના સુરક્ષાદળોએ સીરિયા બોર્ડર પર તેના સૈન્ય...

ઈરાન પરમાણુ કરારને લઈને ઈઝરાયલના વડાપ્રધાને PM મોદી સાથે કરી વાત

જેરુસલેમ- ઈરાન સાથેના પરમાણુ કરારને યથાવત રાખવા અથવા રદ કરવાને લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવાના પ્રયાસના ભાગરુપે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી...

કચ્છમાં યુએઇ અને ઇરાનના ખજૂર રોપાથી ખેતી,પ્રતિ હેકટરે ૧૨-૧૩ મેટ્રિક ટન...

ગાંધીનગર-કૃષિપ્રધાન- રાજ્ય જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું છે કે, બાગાયત પાકો થકી કિસાનો સદ્ધર થાય તે માટે સરકાર સહાય આપે છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં ખારેક પકવતા ખેડૂતોને અદ્યતન પદ્ધતિથી પાક...

ઈરાનમાં 66 પ્રવાસીઓ સાથેનું વિમાન પહાડોમાં દુર્ઘટનાગ્રસ્ત; કોઈ બચ્યું નથી

તેહરાન - ઈરાનના આ પાટનગર શહેરમાંથી આજે ઉડ્ડયન કર્યા બાદ તરત જ રડાર પરથી ગૂમ થઈ ગયેલા અને ત્યારબાદ દેશના મધ્ય ભાગમાં આવેલા ઝાગ્રોસ પહાડોની હારમાળામાં તૂટી પડેલા એક...

ટ્રમ્પની ઈરાનને ફટકાર, પશ્ચિમ એશિયાને અસ્થિર કરવાનો લગાવ્યો આરોપ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાને ફટકાર લગાવી છે અને પશ્ચિમ એશિયામાં અસ્થિરતા ફેલાવવાનો ઈરાન પર આરોપ લગાવ્યો છે. આ પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂતે તેમના સહયોગી રાજદૂતને એક...

ઈરાની ટૅન્કર દુર્ઘટના: ચીનની બેદરકારી

ઈરાનનું તેલ ટેન્કર સાંચી ગત રવિવારે (૧૪ જાન્યુ.એ) દરિયાકાંઠામાં ડૂબી ગયું. એક સપ્તાહ પહેલાં તે સળગી ઊઠ્યું હતું અને તેના ધૂમાડા હવામાં સેંકડો મીટર સુધી ગયા. આ દુર્ઘટનામાં ૩૨...

ન્યૂક્લિયર ડીલઃ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને છેલ્લીવાર માફ કર્યું

વોશિંગ્ટનઃ ઈરાન વિરૂદ્ધ પરમાણુ પ્રતિબંધ ન લગાવવા અમેરિકા રાજી થઈ ગયું છે. પરંતુ અમેરિકી અધિકારીઓએ ચેતવણી આપી છે કે આ છેલ્લીવાર હશે જ્યારે તે આ પ્રકારની છૂટ જાહેર કરશે....

ઈરાનમાં પ્રદર્શનકારીઓ પર કાર્યવાહીની અમેરિકાએ કરી નિંદા

તહેરાન- ઈરાનમાં ચાલી રહેલું પ્રદર્શન હવે હિંસક બની રહ્યું છે. આ પ્રદર્શન સરકારની આર્થિક નીતિઓ સામે ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થઈ ચુક્યાં...

ઇરાનમાં મોંઘવારી સામે પ્રદર્શનથી સરકાર ચિંતામાં

ઇરાનના જુદા જુદા શહેરોમાં વિરોધ પ્રદર્શન થવા લાગ્યા છે. પ્રદર્શનનું કારણ મોંઘવારી અને બેકારી છે. આ સામાન્ય વાત છે. દરેક દેશમાં એક સમયાંતરે વિરોધ પ્રદર્શન થાય. પણ કેટલાક વિરોધ...

ચાબહર બંદરઃ ચીનને ભારતનો જવાબ

ડીસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતીય નૌકા દળના વડા એડમિરલ સુનીલ લાંબા નવી દિલ્હીમાં પત્રકારોને મળ્યાં ત્યારે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાનના ગ્વાદર બંદરે ચીની લશ્કરી જહાજોની હાજરી વધી...

WAH BHAI WAH