Home Tags IPL 2018

Tag: IPL 2018

ચેન્નાઈ સુપર કિંગ્સની આઈપીએલ-11ની મેચો ચેન્નાઈમાંથી પુણેમાં ખસેડવામાં આવી

ચેન્નાઈ - ટ્વેન્ટી 20 ફોર્મેટની મેચોની ઈન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની આ વખતની ૧૧મી મોસમની ચેન્નાઈમાં રમાનાર બાકીની ક્રિકેટ મેચોને આ શહેરમાંથી પુણેમાં ખસેડવામાં આવી છે. તામિલનાડુમાં કાવેરી...

IPL-11 માટે જિઓની સિક્સરઃ ક્રિકેટ સાથે કોમેડીનો ડોઝ

ભારતમાં તેમજ વિદેશોમાં પણ ખૂબ લોકપ્રિય બનેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા 7 એપ્રિલથી શરૂ થવાની છે. આ 11મી આવૃત્તિની ક્રિકેટચાહકો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ...

સ્મિથ, વોર્નર IPL-11માંથી આઉટ: ઓસ્ટ્રેલિયન બોર્ડે 1 વર્ષનો પ્રતિબંધ મૂક્યો

મુંબઈ/કેનબેરા - સાઉથ આફ્રિકામાં ગયા અઠવાડિયે રમાઈ ગયેલી ત્રીજી ટેસ્ટ મેચ વખતે બોલ ટેમ્પરિંગના વિવાદમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઈસ-કેપ્ટન ડેવિડ વોર્નર પર આ વખતની ઈન્ડિયન પ્રીમિયર...

આઈપીએલ-11ના ઉદઘાટન સમારોહમાં 6 ટીમના કેપ્ટન હાજર નહીં રહે

મુંબઈ - ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે નક્કી કર્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી આવૃત્તિ, જેનો પ્રારંભ આવતી 7 એપ્રિલથી થવાનો છે એ માટેના ઉદઘાટન સમારોહમાં માત્ર બે...

‘વિદેશી’ IPL સ્પર્ધાને પતંજલિની ‘ના’

ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા માત્ર ભારતમાં જ નહીં, પણ ક્રિકેટ રમતા દરેક દેશમાં પોપ્યૂલર થઈ ગઈ છે. આ સ્પર્ધાએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની તિજોરીને છલકાવી દીધી છે, તો...

આઈપીએલ-11નો ઉદઘાટન સમારોહ 7 એપ્રિલે વાનખેડેમાં યોજાશે

મુંબઈ - ટ્વેન્ટી20 ઓવરોવાળી વિશ્વની સૌથી લોકપ્રિય અને સ્પર્ધાત્મક ક્રિકેટ સ્પર્ધા ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી મોસમ આ વર્ષે 7મી એપ્રિલથી શરૂ થશે. એ દિવસે અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે સ્પર્ધાની...