Home Tags IPL 11

Tag: IPL 11

પાવર પેક્ડ પંતઃ આઈપીએલ-11નો સુપરસ્ટાર

રીષભ પંત - આ ખેલાડી હવે ટૂંક સમયમાં જ 'બ્લુ જરસી'માં દેખાયો જ સમજો... 2018ની ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા અથવા આઈપીએલ-11માં દિલ્હીનિવાસી અને દિલ્હી ડેરડેવિલ્સ ટીમના વિકેટકીપર-બેટ્સમેન રીષભ પંત...

વોર્નની હાજરીમાં હું મારો શ્રેષ્ઠ દેખાવ કરવા માગતો હતોઃ કુલદીપ યાદવ

કોલકાતા - રાજસ્થાન રોયલ્સ ટીમમાં દંતકથા સમા ઓસ્ટ્રેલિયન લેગસ્પિનર શેન વોર્નની હાજરીએ ડાબોડી રીસ્ટ સ્પિનર કુલદીપ યાદવને આઈપીએલ સ્પર્ધામાં પોતાનો સર્વોત્તમ દેખાવ કરવાની પ્રેરણા આપી હતી. એણે 4 ઓવરમાં...

આઈપીએલ-11: રાયડુની સદીના જોરે ચેન્નાઈએ પુણેમાં હૈદરાબાદને હરાવ્યું

પુણે - અહીંના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે આઈપીએલ-11 મોસમની આજે રમાઈ ગયેલી 46મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8-વિકેટથી પરાજય આપ્યો છે. હૈદરાબાદ ટીમે તેની 20 ઓવરમાં...

બટલરના અણનમ 95 રને રાજસ્થાનને ચેન્નાઈ ઉપર જીત અપાવી

જયપુર - રાજસ્થાન રોયલ્સે આજે અહીં સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે આઈપીએલ-11 લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપર 4-વિકેટથી વિજય મેળવીને પ્લે-ઓફ્ફમાં સ્થાન મેળવવા માટે પોતાની આશા જીવંત રાખી છે....

હાર્દિક પંડ્યા છે આઈપીએલ-2018નો નવો ‘પર્પલ કેપ’ ધારક

મુંબઈ - 'મેન ઈન બ્લૂ' મુંબઈ ઈન્ડિયન્સે ગઈ કાલે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી લીગ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 13-રનથી હરાવીને મહત્વના પોઈન્ટ્સ હાંસલ કર્યા અને સ્પર્ધામાં પોતાની...

પૃથ્વી શૉની બેટિંગ ટેકનિક તેંડુલકર જેવી છેઃ માર્ક વો

મુંબઈ - ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન માર્ક વોનું માનવું છે કે દિલ્હી ડેરડેવિલ્સના ઓપનર પૃથ્વી શૉની બેટિંગ ટેકનિક દંતકથા સમા ક્રિકેટર સચીન તેંડુલકર જેવી છે. પૃથ્વી આઈપીએલ-11માં દિલ્હીની ટીમનો સભ્ય છે....

ખરાબ ફિલ્ડિંગને કારણે અમે કોલકાતા સામે હાર્યાઃ વિરાટ કોહલી

બેંગલુરુ - આઈપીએલ-11 સ્પર્ધામાં અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમના કંગાળ દેખાવથી તેનો કેપ્ટન વિરાટ કોહલી પરેશાન છે. ગઈ કાલે, રવિવારે હોમગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટીમનો ફરી...

કેપ્ટન વિલિયમ્સનના 63 રનઃ હૈદરાબાદે રાજસ્થાનને 11-રનથી પરાજય આપ્યો

જયપુર - કેપ્ટન કેન વિલિયમ્સને કરેલા 63 રન અને એલેક્સ હેલ્સ (45) સાથે એની 92 રનની ભાગીદારીની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે આજે અહીં રાજસ્થાન રોયલ્સને આઈપીએલ-11ની લીગ મેચમાં 11-રનથી પરાજય...