Tag: international hockey
ઈન્ટરનેશનલ હોકીને સરદાર સિંહની ગુડબાય…
ભારતના ભૂતપૂર્વ હોકી કેપ્ટન અને સિદ્ધિઓના સ્વામી સરદાર સિંહે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. સરદાર સિંહનું કહેવું છે કે છેલ્લા 12 વર્ષમાં પોતે ઘણું બધું હોકી રમ્યો છે...