Home Tags Indian

Tag: Indian

જાપાનની કોર્ટે નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના કેસમાં બે વર્ષની સજા ફટકારી

ટોકિયોઃ ભારતના ધનિક બિઝનેસ પરિવારોમાંથી એક એવા નસ્લી વાડિયાના પુત્ર નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની એક કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. પ્રાપ્ત વિગતો અનુસાર 283 વર્ષના વાડિયા...

હત્યા-લૂંટફાટના અપરાધમાં બે ભારતીયોને સાઉદી અરબે આપી ફાંસી

ચંદીગઢ- સાઉદી અરબમાં બે ભારતીય નાગરિકોને હત્યાના ગુનામાં ફાંસી આપી હોવાની ભારતીય વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે. હોંશિયારપુરના સતવિન્દર કુમાર અને લુધિયાણાના હરજીતસિંહને એક અન્ય ભારતીય નાગરિકની હત્યા કરવાના...

ક્રિકેટના મેદાનમાંથી પડ્યા રાજકારણના મેદાનમાં…

આ છે, ભારતમાં રાજકારણમાં પડેલા અમુક ક્રિકેટરો. આ યાદીમાં લેટેસ્ટ ઉમેરો થયો છે ગૌતમ ગંભીરનો...  

ટોકિયો-2020 માટે રેસવોકર ઈરફાન ક્વોલિફાય…

રાષ્ટ્રીય વિક્રમધારક રેસ વોકર કે.ટી. ઈરફાન આવતા વર્ષે ટોકિયોમાં રમાનાર ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય થનાર પહેલો ભારતીય એથ્લીટ બન્યો છે. જાપાનના નોમી શહેરમાં આયોજિત એશિયન રેસ વોકિંગ ચેમ્પિયનશિપમાં 20...

અમેરિકામાં છે ‘સ્વામી વિવેકાનંદ માર્ગ’, દરેક ભારતીયો માટે છે ગૌરવની વાત..

શિકાગો- દેશના તમામ રાજ્યોમાં ગાંધી રોડ, સરદાર માર્ગ, જેવા બોર્ડ જોવા મળે છે. પરંતુ એક એવા વ્યક્તિ, કે  જેનું વ્યક્તિત્વ જ આજે પણ ઉદાહરણ માટે લેવામાં આવે છે. એવા...

પી.વી. સિંધુનાં દુર્ભાગ્યનો આખરે અંત આવી ગયો…

ભારતની પી.વી. સિંધુએ આજે ગ્વાંગ્ઝૂ (ચીન) વર્લ્ડ ટૂર ફાઈનલ્સ-2018 બેડમિન્ટન સ્પર્ધા જીતી હતી અને આ સિદ્ધિ હાંસલ કરનાર તે પહેલી જ ભારતીય બની છે. આ સાથે જ વર્ષની બેડમિન્ટન...

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત પાસે નાણાકીય વળતર માગ્યું: ICCએ ના પાડી...

દુબઈ - ભારત પોતાની સાથે દ્વિપક્ષી ક્રિકેટ સીરિઝ રમતું ન હોવાથી પોતાને આર્થિક નુકસાન ગયું છે અને એના વળતર પેટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પોતાને 7 કરોડ ડોલર ચૂકવે...

પાકિસ્તાનની નઠારી હરકત: પોરબંદર કાંઠા નજીક ઘૂસી આવી 12 માછીમારોનું અપહરણ...

પોરબંદર - પાકિસ્તાનના મરીન સિક્યુરિટી એજન્સીના જવાનોએ બે ભારતીય બોટ સાથે ૧૨ માછીમારોનું અપહરણ કર્યું છે. પાકિસ્તાની સમુદ્રી સૈનિકો ભારતીય જળસીમાની અંદર ઘૂસી આવ્યા હતા અને ભારતીય માછીમારોનું એમની બોટ...

પંકજ અડવાણીની નવી સિદ્ધિઃ એશિયન સ્નૂકર ટૂર ટાઈટલ જીતનાર પહેલા ભારતીય...

મુંબઈ - 9 વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા પંકજ અડવાણીએ ચીનના જિનાન શહેરમાં આયોજિત એશિયન સ્નૂકર ટૂર સ્પર્ધાના બીજા ચરણમાં આજે વિજેતાપદ હાંસલ કરીને આગામી વિશ્વ સ્પર્ધા પૂર્વે એમના હરીફોને...