Home Tags Indian Rupee

Tag: Indian Rupee

BSEમાં બેબાકળો બુધવારઃ સેન્સેક્સની 551 પોઈન્ટની ગુલાંટ; રૂપિયો 73.34ના નિમ્ન સ્તરે

મુંબઈ - શેરબજારમાં આજે ફરી નિરાશા છવાયેલી રહી. યુએસ ડોલર સામે રૂપિયાની નબળાઈ યથાવત્ રહેતાં, ક્રૂડ તેલની વધતી જતી કિંમતને કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ચોતરફ વેચવાલી રહી. એને કારણે...

પેટ્રોલ-રુપિયા બાદ ત્રીજી મોટી સમસ્યા, ફોરેક્સ રિઝર્વ 400 અબજ ડોલરથી નીચે

નવી દિલ્હીઃ ડોલરના મુકાબલે ગગડી રહેલો રુપિયો અને દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવે પહેલા જ સરકારને મુશ્કેલીમાં મુકી દીધી હતી ત્યારે બીજી એક સમસ્યા સામે આવી છે. તાજેતરમાં આવેલા...

ગગડતા રુપિયાને લઈને ચિંતામાં સરકાર, પીએમ બોલાવી શકે છે સમીક્ષા બેઠક

નવી દિલ્હીઃ રુપિયાના મુલ્યમાં સતત ઘટાડો ચિંતાનું કારણ બની ગયું છે. આ સપ્તાહના અંત સુધીમાં વડાપ્રધાન ઈકોનોમિક રિવ્યૂ મીટિંગ બોલાવી શકે છે જેનાથી રુપિયાને સંભાળવા માટેના પગલા ભરી શકાય....

ડોલર સામે રૂપિયાની ઐતિહાસિક પછડાટ: આ છે મુખ્ય કારણ…

ભારતીય રૂપિયો આજે વધુ ઘસાયો છે. અમેરિકન ડોલર સામે એ વધારે નબળો પડ્યો અને પહેલી જ વાર 71ના આંકને સ્પર્શી ગયો. આજે સવારના ટ્રેડિંગ વખતે ડોલર સામે રૂપિયાએ 26...

રુપિયાના અવમૂલ્યન અંગે ચિંતા નહીં, પણ મંદી પર ધ્યાન આપવું પડશેઃ...

વોશિંગ્ટનઃ આરબીઆઈના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને ડોલરના મુકાબલે રૂપિયાના અવમૂલ્યન અંગે નિવેદન આપ્યું છે. રઘુરામ રાજને જણાવ્યું છે કે રુપિયો હજી એટલો નીચો નથી આવ્યો કે...

ડોલર સામે રૂપિયો 80 સુધી ઉતરી જાય તોય ગભરાવાની જરૂર નહીં:...

નવી દિલ્હી - આજે દેશ 72મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે ત્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાએ 70ની સપાટી ગુમાવી દેતાં ઉદ્યોગજગત અને અર્થતંત્રમાં આંચકો લાગ્યો છે, પણ કેન્દ્ર...

WAH BHAI WAH