Home Tags Indian Railways

Tag: Indian Railways

ટીકા થતાં રેલવેએ વધુપડતા સામાન પર પેનલ્ટી ફટકારવાનો ઓર્ડર પાછો ખેંચ્યો

મુંબઈ - નિર્ધારિત સામાન કરતાં જે પ્રવાસીઓ વધારે સામાન સાથે ટ્રેનમાં ચડશે એમને મોટી પેનલ્ટી લાગુ કરવામાં આવશે એવો ભારતીય રેલવેએ નિર્ણય લીધો હતો, પણ એની ખૂબ ટીકા થયા...

વલસાડ-પારડી વચ્ચે રેલવેનો વિજ કેબલ તૂટ્યો, અનેક મુસાફરો અટવાયા

વલસાડઃ વલસાડ અને પારડી વચ્ચે રેલવેનો વીજ કેબલ તૂટતા મુંબઈ અને સુરત વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે અને અનેક ટ્રેનો પોતાના નિયત સમય કરતા મોડી પડે તેવી શક્યતાઓ છે. વલસાડ...

ટ્રેનપ્રવાસીઓને ચેતવણી; વધુપડતો સામાન લઈ જશો તો 6-ગણી પેનલ્ટી ભરવી પડશે

નવી દિલ્હી - ટ્રેનોમાં વધારે પડતો સામાન લઈને પ્રવાસ કરનારાઓ સામે રેલવે વહીવટીતંત્ર કડક બનવાનું છે. તેથી વિમાન પ્રવાસની જેમ હવે ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે પણ વધુ પડતો સામાન...

રેલવેની કાઉન્ટર ટિકીટના રીફંડનું પણ હવે મળશે રીયલ ટાઈમ સ્ટેટસ

નવી દિલ્હીઃ જો તમે રેલ ટિકીટ રીફંડ માટે અરજી કરી છે તો તેનું અપડેટ જાણવા માટે રેલવે કાઉન્ટરો પર જવાની જરૂર નથી. ટિકીટના પીએનઆર નંબરથી જ રીફંડનું લેટેસ્ટ અપડેટ...

ટ્રેનોમાં ફૂડના સપ્લાય પર છૂટ નહીં, લાગશે સામાન્ય જીએસટી

નવી દિલ્હીઃ ટ્રેન ટ્રાન્સપોર્ટનું એક માધ્યમ છે અને તેને હોટલ, મેસ અથવા કેન્ટીન ન માની શકાય. આ વાત ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સે પોતાના એક ઓર્ડરમાં કહી છે. AAR નો...

રેલવેના કર્મચારીઓની ભુખ હડતાળ

રેલવે કર્મચારીઓની કેટલાય સમયથી પડતર માંગણીઓને લઈને સરકાર સામે ફરીથી ઉપવાસ આંદોલનનું હથિયાર ઉગામ્યું છે. ઑલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન દ્વારા 8 મેથી 10 મે સુધી રાષ્ટ્રવ્યાપી ભુખ હડતાળનું...

તત્કાલ બુકિંગના મોટા કૌભાંડનો રેલવે દ્વારા પર્દાફાશ; સૂત્રધારની ધરપકડ

નવી દિલ્હી - ભારતીય રેલવેએ IRCTC (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન) વેબસાઈટ મારફત તત્કાલ ટ્રેન ટિકિટોના બુકિંગને લગતું એક મોટું કૌભાંડ પકડી પાડ્યું છે. મધ્ય રેલવેએ સલમાન નામના એક...

અમદાવાદમાં જાપાન મંત્રાલયના પ્રધાને કરી પ્રોજેક્ટ વર્કની સમીક્ષા

અમદાવાદ- અમદાવાદ શહેરને મેટ્રો રેલવેનો લાભ આગામી વર્ષે મળતો થઇ જાય તે માટે ધમધોકાર કામકાજ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ જાપાન સરકારના સહકારમાં થઇ રહ્યો છે ત્યારે કામકાજની સમીક્ષા...

ટ્રેનની અંદર પણ ડેબિટ-ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકાશે

ભારતીય રેલવેએ પોતાના પ્રવાસીઓની સુવિધાનો શક્ય એટલો વધારે ખ્યાલ કરવાનું નક્કી કર્યું છે. એ માટે એણે બે મહત્વના પગલાં લીધા છે. એક, પ્રવાસીઓને હવે ટ્રેનની અંદર જ કેશલેસ સુવિધા...

વેસ્ટર્ન રેલવે કર્મચારીઓની ભૂખ હડતાળ

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયનના મંડળમંત્રી એચ. એસ. પાલના નેતૃત્વમાં આજે મંગળવારે અમદાવાદના રેલ પ્રબંધક કાર્યાલયના પ્રાંગણમાં રેલવેના કર્મચારીઓની સાંકેતિક ભુખ હડતાળનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખુબ મોટી સંખ્યામાં રેલવે...

WAH BHAI WAH