Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!
Home Tags Indian Army

Tag: Indian Army

પાકિસ્તાની ફાયરિંગનો ઉપાય: કશ્મીરના ગામોમાં તૈયાર કરાશે 14 હજાર બંકર

શ્રીનગર- દેશના સરહદી વિસ્તાર જમ્મુ કશ્મીરના અનેક વિસ્તારોમાં અવારનવાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ કરનારા પાકિસ્તાનને સબક શિખવાડવા કેન્દ્ર સરકારે નક્કર પગલું ભર્યું છે. આ નિર્ણય અંતર્ગત ભારત સરકાર સેનાના...

પાકિસ્તાને 2 મહિનામાં કર્યું 633 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન: કેન્દ્ર સરકાર

નવી દિલ્હી- ભારત સરકારે સંસદમાં જણાવ્યું કે, પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર વર્ષ 2018ના પ્રથમ બે મહિના દરમિયાન 633 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. અને કોઈપણ જાતની...

આતંકના આશ્રયદાતા પાકિસ્તાને ભારત પર કડક કાર્યવાહીનો આરોપ લગાવ્યો

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ અબ્બાસીએ ‘ઉલ્ટા ચોર કોટવાલકો ડાંટે’ જેવું નિવેદન આપ્યું છે. શાહિદ અબ્બાસીએ કહ્યું છે કે, ભારત કશ્મીરમાં ક્રૂર કાર્યવાહી કરી રહ્યું છે. અબ્બાસીએ ઉપરોક્ત આરોપ ભારતીય...

ભારતે ચીન-તિબેટ સરહદ પર વધુ સૈનિકો તહેનાત કર્યા

નવી દિલ્હી- ડોકલામમાં ચીન સાથે થયેલા ટકરાવ બાદ ભારતે સલામતીના ભાગરુપે ચીનના તિબેટ ક્ષેત્રની સરહદો ઉપર, અરુણાચલના દિબાંગ સેક્ટર, દાઉ દેલાઈ અને લોહિત વિસ્તારમાં વધારે સૈનિકો તહેનાત કર્યા છે...

સૈનિકોની નોકરી છોડવાની સંખ્યા 2015 કરતાં 2017માં 425 ટકા વધી: ગૃહમંત્રાલય

નવી દિલ્હી- ગૃહમંત્રાલય દ્વારા રાજ્યસભામાં દેશની સેનાને લઈને ચોંકાવનારો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. કોઈપણ વિપરીત સ્થિતિમાં દેશની સરહદોની સુરક્ષા માટે હંમેશા અગ્રેસર રહેનારા ભારતીય જવાનોની નોકરી છોડવાનું પ્રમાણ...

ભારતીય સેનાએ આપ્યો ‘નાપાક’ હરકતનો જવાબ, પાકિસ્તાનના બે સૈનિક ઠાર

શ્રીનગર- ભારતીય સરહદો પર અવારનવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરનારા અને આતંકવાદને આશ્રય આપનારા પાકિસ્તાનને ભારતીય સેનાએ ફરી એકવાર તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. કશ્મીરના રાજૌરી સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાન...

ચીનની ‘માઈન્ડ ગેમ’, ભારત સરહદે તહેનાત કર્યા કોમ્બેટ સિસ્ટમથી સજ્જ સૈનિકો

બિજીંગ- ચીનની સેનાએ (PLA) ભારતની સરહદ પર તહેનાત તેના સૈનિકોની એક ટુકડીને અત્યંત શક્તિશાળી એવી અમેરિકન પ્રકારની કોમ્બેટ સિસ્ટમથી સજ્જ કરી છે. ચીની મીડિયાના જણાવ્યા અનુસાર આમ કરવાથી સેનાને...

ભારતીય સેનાને ટાર્ગેટ કરવા પાક. કરી રહ્યું છે ‘ટ્રી સ્નાઈપર્સ’નો ઉપયોગ

શ્રીનગર- સરહદ પર ભારતીય સેનાના જવાનો અને નાગરિકોને ટાર્ગેટ કરવા પાકિસ્તાન તરફથી નાપાક હરકતો સતત ચાલુ રહે છે. ભારતીય સેના પણ પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપી રહી છે,...

સેનાની પાકિસ્તાનને ચેતવણી: નહીં આતંકી બચે, નહીં તેમના મદદગાર

શ્રીનગર- વિતેલા કેટલાક દિવસો દરમિયાન આતંકીઓ ભારતીય સેનાના કેમ્પને ટાર્ગેટ કરી રહ્યાં છે. જેને લઈને સેના તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, ‘ઓપરેશન ઓલઆઉટ’થી ગભરાયેલા આતંકીઓ આ પ્રકારની હરકતો...

શ્રીનગર: CPRF કેમ્પ પર હુમલો કરનારા આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ

શ્રીનગર- જમ્મુના સુંજવાં આર્મી કેમ્પ પર હુમલા બાદ આતંકીઓએ સોમવારે સવારે શ્રીનગર CRPF હેડક્વાર્ટર ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. CRPFના જવાનોએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. અને...

WAH BHAI WAH