Home Tags Indian Army

Tag: Indian Army

મોદી કેબિનેટનો પ્રથમ મોટો નિર્ણય, શહીદોના બાળકોની સ્કોલરશીપમાં કર્યો વધારો

નવી દિલ્હી: સતત બીજી વખત વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીએ તેમના બીજો કાર્યકાળ સંભાળતાની સાથે જ પહેલો મોટો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય રક્ષા કોષ અંતર્ગત હવે ‘વડાપ્રધાન સ્કોલરશીપ સ્કીમ’માં મોટા...

સેનાએ પાક. સીમા પર તહેનાત કર્યા અમેરિકા અને ઈટાલીમાં ટ્રેનિંગ લીધેલા...

નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ અને નિયંત્રણ રેખા પર અમેરિકા અને ઈટાલીમાં પ્રશિક્ષણ લઈને આવેલા એલીટ સ્નાઈપર કમાન્ડો ભારતીય સેના દ્વારા તહેનાત કરવામાં આવ્યા છે. સ્પેશિયલ યૂનિટ્સના કમાન્ડોને...

પૂર્વ સૈનિકોની હેલ્થ સ્કીમમાં આશરે 500 કરોડનો ગોટાળો થયાની શક્યતા…

નવી દિલ્હીઃ પૂર્વ સૈનિકો અને તેમના પરિવારના લોકો માટે બનેલી હેલ્થ સ્કીમ એક્સ સર્વિસમેન કોન્ટ્રિબ્યૂટી હેલ્થ સ્કીમમાં સતત ખોટા બીલો આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ વર્ષે અલગ-અલગ...

અમેરિકામાં ભારતને સોંપાયું પ્રથમ ‘અપાચે’, શું છે શિકારી દમખમ જાણો…

એરિઝોના- ભારતને અમેરિકા સાથે 2015માં કરેલા સોદા પ્રમાણેનું પહેલું અપાચે ગાર્ડિયન એટેક હેલિકોપ્ટર સુપરત કરવામાં આવ્યું છે. અમેરિકાના એરિઝોનામાં પ્રોડક્શન ફેસેલિટી સેન્ટરમાં ભારતીય વાયુસેનાને તેનું પહેલું અપાચે સોંપવામાં આવ્યું...

યેતિના મામલામાં સેના તો શું ભલભલા પડ્યાં છે!

હિમાલયમાં ઉનાળો ધીમા પગલે દાખલ થયો છે અને બરફ ઘણી ખીણમાં ઓગળી રહ્યો છે. ભારતીય સેના બહુ દુર્ગમ એવા વિસ્તારોમાં ઉનાળામાં પોતાની ટુકડીઓને મોકલે છે. શિયાળામાં જ્યાં પહોંચવું અશક્ય...

સરહદ રક્ષણ કરવા તૈયાર થઈ રહ્યાં છે રોબોટ, સૈનિકોની જાનહાનિ ટળશે

નવી દિલ્હીઃ ભારતીય વૈજ્ઞાનિકો એક એવા રોબોર્ટ પર કામ કરી રહ્યા છે કે દરેક પ્રકારના વિસ્તારમાં આંતરરરાષ્ટ્રીય સીમાની રક્ષા કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. આ પ્રકારના રોબોટનો એક...

ઈન્ડિયન આર્મીએ શોધ્યા હિમ માનવના નિશાન, જાહેર કર્યા ફોટા

નવી દિલ્હીઃ પ્રથમવાર ઈન્ડિયન આર્મીએ હિમ માનવના રહસ્યમય નિશાનને શોધવાનો દાવો કર્યો છે. ઈન્ડિયન આર્મીના અધિકારિક ટ્વીટર અકાઉન્ટથી એ વાતની જાણકારી આપવામાં આવી છે. સાથે જ હિમ માનવના નિશાન...

4 મહિનામાં ઠાર થયાં 69 આતંકી, જૈશના 25 ટોપ આતંકીઓનો પણ...

જમ્મુ-કાશ્મીરઃ પુલવામા સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલા બાદથી સુરક્ષા દળોએ દહેશતગર્દો વિરુદ્ધ અભિયાન તેજ કર્યું છે. આની અસર એ પડી છે કે ખુંખાર આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદનો...

ભારતીય સેનામાં શામેલ થશે રશિયાની નવી T-90 ટેન્ક…

નવી દિલ્હી: પાકિસ્તાન સાથે હાલના દિવસોમાં વધી રહેલા તનાવ બાદ સુરક્ષાને ધ્યાને રાખી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રશિયામાં બનેવેલા 464 T-90 ટેન્ક ખરીદવાની મંજૂરી આપી દીધી છે. 13,500 કરોડની...

કોંગ્રેસના ઢંઢેરા સામે સેનાને પણ વાંધો, દેશવિરોધીઓ મજબૂત થશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના મેનિફેસ્ટો પર વિવાદ થયો છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું કે જો સત્તામાં આવીશું તો કાશ્મીર ઘાટીમાં સેનાની ઉપસ્થિતિને ઘટાડશે...