Home Tags Indian Army

Tag: Indian Army

આતંકીઓની ક્રૂરતા, જવાનનું અપહરણ કરી હત્યા નિપજાવી

શ્રીનગર- આતંકવાદીઓ દ્વારા ટેરિટોરિઅલ આર્મીના 23 વર્ષના જવાનનું અપહરણ કરી તેની હત્યા કરાયાની ઘટના સામે આવી છે. જવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેનો મૃતદેહ કશ્મીર ઘાટીના શોપિયાં...

જમ્મુકશ્મીર: હંદવાડામાં સેનાએ LeTના ત્રણ આતંકી ઠાર કર્યા

શ્રીનગર- જમ્મુ કશ્મીરના હંદવાડા વિસ્તારમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ અથડામણમાં લશકર-એ-તૈયબાના 3 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ ત્રણેય આતંકીઓ પાકિસ્તાનના હોવાનું જાણવા મળ્યું છે....

જમ્મુ-કશ્મીર: પાક. સેનાએ કર્યું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન, ભારતે આપ્યો વળતો જવાબ

શ્રીનગર- પાકિસ્તાની સેનાએ જમ્મુ-કશ્મીરના પૂંછ સેક્ટરમાં આજે ફરીવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની સેની દ્વારા મોર્ટાર અને નાના ઓટોમેટિક હથિયારો દ્વારા ભારતીય ચોકીઓને ટાર્ગેટ કરીને નિયંત્રણ રેખા પર...

કાશ્મીરમાં સૈન્યને મળી મોટી સફળતા, ત્રણ આતંકી જીવતાં ઝલાયાં

જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરમાં સેનાને એક મોટી સફળતા મળી છે. સેના અને રાજ્ય પોલિસ દ્વારા કરવામાં આવેલા એક સંયુક્ત ઓપરેશનમાં હલનકુંડ અંતર્ગત કુલગામ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં સર્ચ કરીને ત્રણ...

જમ્મુ-કશ્મીર એન્કાઉન્ટર: આતંકી મસૂદ અઝહરનો ભત્રીજો ઠાર

શ્રીનગર- કશ્મીરના પુલવામા સેક્ટરમાં સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. જેમાં તલ્હા રાશિદ કે જે, જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો ભત્રીજો હતો તેને પણ સેનાના...

અમદાવાદનો પ્રદીપસિંહ કશ્મીરમાં શહીદ,પરિવારને 4 લાખની સહાયની જાહેરાત

અમદાવાદ- જમ્મુ કશ્મીરના પુલવામા બોર્ડર પર આતંકીઓ સાથેની અથડામણમાં 22 વર્ષના યુવાન પ્રદીપસિંહ બ્રિજકિશોરસિંહ કુશવાહ શહીદ થયો છે. જવાન પ્રદીપસિંહ માતૃભૂમિની રક્ષા માટે શહીદ થયો છે, આ સમાચાર મળતાંની...

CM રુપાણીએ સરહદ પરના જવાનોને સવલતો પુરી પાડવા વચન આપ્યું

ભૂજ- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ દીવાળી પર્વ કચ્છ બોર્ડર પર ફરજ પરના બીએસએફના જવાનો સાથે મનાવતાં જાહેર કર્યું કે સરહદના આ સંત્રીઓને માળખાકીય સવલતો રાજ્ય સરકાર ત્વરાએ પહોંચાડશે. તેમણે કચ્છની...

PM મોદીએ સરહદ પર જવાનો સાથે ઉજવી દીવાળી, કહ્યું સેના છે...

શ્રીનગર- દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીએ સેનાના જવાનો સાથે દીવાળી ઉજવવાનો તેમનો ક્રમ યથાવત રાખ્યો છે. વડાપ્રધાન મોદી જમ્મુ-કશ્મીરના ગુરેજ સેક્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે...

ભારત-પાકિસ્તાન સરહદે BSFના જવાનોએ કરી પ્રકાશપર્વની ઉજવણી

અમૃતસર- ભારતીય સેનાના વીર જવાનો દેશની સરહદોની સુરક્ષા માટે હમેશાં તૈયાર રહે છે. તેમના બધા તહેવારો પણ સરહદે જ ઉજવાય છે. આ વર્ષે ભારતીય સેનાના જવાનોએ પંજાબ સરહદે સીમા...

સર્જિકલ સ્ટ્રાઈકની વર્ષગાંઠ

કેન્દ્રીય સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામન સર્જિકલ સ્ટ્રાઈકની વર્ષગાંઠના દિવસે જમ્મુકશ્મીરના પ્રવાસે ગયા છે. નિર્મલા સીતારામને સરહદ પર ફરજ બજાવતાં જવાનો સાથે મુલાકાત કરીને સૌના હાલચાલ પુછ્યા હતા. તેમની સાથે આર્મી...