Home Tags India

Tag: india

કોલાબોરેટિવ ઈનોવેશન કોન્ફરન્સ, શીર્ષસ્થ નિષ્ણાતોની પરિવર્તન મુદ્દે સઘન વિચારણા

અમદાવાદઃ કેમ્બ્રિજ-હેડક્વાટર્ડ o2h દ્વારા શહેરમાં સતત બીજા વર્ષે કોલાબોરેટિવ ઈનોવેશન કોન્ફરન્સ આજે યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને સામાજિક સાહસમાં સહયોગી નવીનીકરણને ઉત્તેજન આપવા અને પરંપરાગત ડિલેનેશન પરના...

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ શરુ કરશે ડિજિટલ SME પ્લેટફોર્મ, ખાસ વાતો…

નવી દિલ્હીઃ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે સારા સમાચાર છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ આ ઉદ્યોગો માટે ઓપન પ્લેટફોર્મ શરુ કરવા જઈ રહ્યું છે. આની મદદથી ઉદ્યોગોને વધવામાં મદદ મળશે....

10 લાખ હેન્ડ ગ્રેનેડ ખરીદવાના પ્રસ્તાવ પર વિચારણા…

નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે તણાવ વધવાની વચ્ચે ભારત સરકાર સેનાને મજબૂત બનાવવા માટે એક મોટી યોજના પર કામ કરી રહી છે. આ અંતર્ગત ડિફેન્સ મિનિસ્ટ્રી મેક ઈન ઈન્ડિયા અંતર્ગત...

અમિત શાહ અહીં ચૂંટણી લડે, અડવાણીનું પત્તું કાપતાં કાર્યકર્તાની માગ…

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ તમામ પાર્ટીઓએ ઉમેદવારોની પસંદગી શરુ કરી દીધી છે. ભાજપ દ્વારા પણ છેલ્લાં કેટલાક દિવસથી મીટિંગો કરીને દાવેદારોની સેન્સ લેવામાં આવી રહી છે....

નવસારીઃ ન્યૂઝીલેન્ડની ઘટનામાં દીકરા વિશે માહિતી ન મળતાં પરિવાર ચિંતિત

નવસારીઃ ન્યૂઝીલેન્ડમાં ક્રાઈસ્ટ ચર્ચ નજીકની મસ્જિદમાં જે હુમલો થયો તેમાં સૂરતના એક રહેવાસીનું પણ મૃત્યુ થયું છે. તો આ સિવાય નવસારીના અડદા ગામનો એક યુવાન કે જેનું નામ જુનેદ...

ભારતે મ્યાંમારની સરહદ પર કર્યું મોટું ઓપરેશન, 10 ઉગ્રવાદી શિબિર સફાચટ

નવી દિલ્હીઃ પુલવામામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાનના બાલાકોટમાં ઘસીને એરસ્ટ્રાઈક બાદ ભારત હવે અન્ય સરહદોને પણ સુરક્ષિત કરવાના કામમાં લાગ્યું છે. આ કડીમાં ભારતીય સેનાએ મ્યાંમારની સેના સાથે...

દેશભરમાં જીએસટી વિંગે માર્યો સપાટો, કુલ ઝડપી 224 કરોડની ચોરી

નવી દિલ્હીઃ દેશભરમાં થઈ રહેલી ટેક્સ ચોરીને લઈને જીએસટી વિંગ સક્રિય છે. જીએસટી વિંગે ટેક્સ ચોરી મામલે મોટી કાર્યવાહી કરતા દેશભરમાં ટાયર કંપનીઓમાં દરોડા પાડ્યાં હતાં. પ્રાપ્ત થતી વિગતો...

ન્યૂઝીલેન્ડમાં મસ્જિદમાં થયેલા હુમલામાં બે ગુજરાતી યુવાનોના મોત…

અમદાવાદઃ ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચ નજીકની બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં સૂરતના બે યુવકોના મોત થતાં સ્થાનિક મુસ્લિમોમાં શોક વ્યાપી ગયો છે. મૃતકો પૈકી લુહારાના રહેવાસી હાફીઝ મુસા પટેલ મસ્જિદમાં મૌલવી...

આજે બીજેપી સંસદીય દળની બેઠક, પાર્ટી જાહેર કરી શકે છે ઉમેદવારોનું...

નવી દિલ્હીઃ બીજેપી સંસદીય દળની આજે બેઠક છે. આ બેઠક બાદ પાર્ટી આશરે 100 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. આ લિસ્ટમાં પ્રથમ ચરણમાં વોટિંગ વાળી સીટોના ઉમેદવારો સીવાય...

WAH BHAI WAH