Home Tags India

Tag: india

33 વર્ષ જૂના ગ્રાહક કાયદામાં ફેરફાર, 5 વર્ષની જેલ અને 50...

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાનમંડળે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986માં બદલાવને મંજૂરી આપી દીધી છે. આ સંશોધિત બિલમાં ગ્રાહકોને ખરાબ સામાનનું વેચાણ કરવા પર 5 વર્ષની જેલ અને 50 કરોડ રુપિયાના...

ઈરાન સાથે અમેરિકાના યુદ્ધથી ભારતને નુકસાન

સમાચાર આવ્યાં કે ઈરાન પર હુમલો કરવા માટેના આદેશ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપી દીધાં છે. ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબું યુદ્ધ થશે કે શું તેની ચિંતા ભારત સહિત...

કટોકટીના 44 વર્ષ, વડાપ્રધાને કહ્યું કે લોકતંત્ર માટે સંઘર્ષ કરનારા નાયકોને...

નવી દિલ્હીઃ ભારતના લોકતંત્રમાં 25 જૂનને એક કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આજના જ દિવસે 1975માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી એટલે કે કટોકટીની જાહેરાત કરી હતી. આજે...

ભાજપ વિજયની રાહ પર, કોંગ્રેસનો નૈતિક પરાજય, રાજ્યસભા ચૂંટણી…

ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ભાજપના બંને ઉમેદવારોએ આજે વિજય મૂર્હુતમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. બીજી બાજુ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરી...

ગ્રાહક બનીને ટેક્સ ચોરી પકડશે ઓફિસરો, નફાખોરી મળી તો થશે કેસ…

નવી દિલ્હીઃ જીએસટીમાં વારંવાર ઘટાડા બાદ પણ આનો ફાયદો સામાન્ય લોકો સુધી ન પહોંચતો હોવાની ફરિયાદો છે. તેથી નફાખોરી રોકવા માટે સરકારે એક નવો પ્લાન બનાવ્યો છે. આ પ્લાન...

શું કચ્છના 116 દલિત ખેડૂતોની હત્યા થઈ શકે છે? દહેશત વ્યક્ત...

ગાંધીનગર: વડગામના MLA દલિત નેતા જિગ્નેશ મેવાણીએ કચ્છના કેટલાક દલિત ખેડૂતોની હત્યા થવાની દહેશત વ્યકત કરી હતા. તેમણે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં આમ જણાવ્યું હતું. મેવાણીએ કચ્છના દલિત...

દિવ્યાંગોની સાયકલ રેલી દ્વારા ચેરિટી ઈવેન્ટ…

અમદાવાદઃ સેન્સ ઇન્ડિયાએ અંધ બધિરતા અંગે જાગૃતિ ફેલાવી તેના પાંચમા વાર્ષિક ચેરીટી ઈવેન્ટ - મેસેન્જર ઓન સાયકલ્સ કાર્યક્રમ અને હેલન કેલર સપ્તાહ મનાવવાનુ આયોજન કર્યું છે. હેલન કેલર સપ્તાહ...

વર્લ્ડ કપમાં વરસાદથી ભારતીય વીમાકપંનીઓના શ્વાસ કેમ અધ્ધર થઈ જાય છે…

નવી દિલ્હી- ક્રિકેટ વર્લ્ડની મેચ દરમિયાન વરસાદથી ક્રિકેટ ચાહકોની સાથે સાથે વીમા કંપનીઓની પણ ધડકન વધી જાય છે. વર્લ્ડ કપની મેચ દરમિયાન વરસાદથી વીમા કંપનીઓને પણ મોટું નુકસાન થાય...

તૂટશે ચંદ્રાબાબુનો આલીશાન બંગલો, CM જગન મોહન રેડ્ડીનો આદેશ…

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ પ્રજા વેદિકા બિલ્ડિંગને તોડવાનો આદેશ આપ્યો છે. આવતીકાલથી આ બિલ્ડિંગને તોડવાનું કામ શરુ થઈ જશે. અત્યારે પ્રજા વેદિકામાં જ ચંદ્રાબાબુ...

અમદાવાદમાં ભારે પવનથી વૃક્ષોનો સોથ વળ્યો…

અમદાવાદઃ 23મી જૂનની મધરાતે સૂસવાટાબંધ પવન સાથે વરસાદ ખાબક્યો. મોડી રાત્રે પડેલાં વરસાદથી  શહેરના પશ્ચિમના અનેક વિસ્તારોમાં નુકસાન થયું હતું. વાવાઝોડા સાથેના વરસાદને કારણે મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થઇ ગયાં...