Tag: india
વોટ્સએપ લીકઃ સેબીએ ટ્રેડ ડેટાની તપાસ કરવા કર્યો આદેશ
નવી દિલ્હી- જે કંપનીઓના રિઝલ્ટ સ્ટોક એક્સચેન્જો પાસે પહોંચ્યા એ પહેલા જ સોશિયલ મીડિયા પર લીક થઈ ગયા હતા, તેમના શેર ટ્રેડિંગ ડેટાની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ...
DRDO બનાવશે સ્પાઈક મિસાઈલ, ઈઝરાયલ સાથે 500 મિલિયન ડોલરની ડીલ રદ
નવી દિલ્હી- મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા રક્ષા મંત્રાલયે ઈઝરાયલ સાથે સ્પાઈક એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ માટે 500 મિલિયન ડોલરની ડીલ રદ કરી છે. રક્ષા મંત્રાલય હવે મેન પોર્ટેબલ...
સરકારે એડિબલ ઓઈલ ટેક્સમાં કર્યો બે ગણો વધારો
નવી દિલ્હીઃ ભારતે એડિબલ ઓઈલ પર ઈમ્પોર્ટ ટેક્સ વધારીને બે ગણો કરી દીધો છે. જેના કારણે તેલના ભાવ ઉંચા સ્તર પર પહોંચી ગયા છે. સરકારે ખેડૂતોને ફાયદો પહોંચાડવા માટેની...
ફરી દેખાયો ફારુક અબ્દુલ્લાનો પાક. પ્રેમ, કહ્યું PoK પાકિસ્તાનનું જ છે
શ્રીનગર- નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાનો પાકિસ્તાન પ્રેમ ફરી એકવાર સામે આવ્યો છે. ફારુક અબ્દુલ્લાએ PoKને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો છે. આપને જણાવી દઈએ કે, ભાજપના...
જમ્મુકાશ્મીરમાં બરફની ચાદર પથરાઈ
જમ્મુ-કાશ્મીરઃ શિયાળાની શરૂઆત થતાં જ જમ્મુકાશ્મીરના બારમુલા જિલ્લામાં બરફ વર્ષાની શરૂઆત થઈ ગઈ છે. બરફ વર્ષા થતા જ ચારે તરફ બરફની ચાદર પથરાઈ ગઈ હતી. ગુલમર્ગ, સોનમર્ગ જેવા વિસ્તારોમાં...
રાષ્ટ્રપતિ દ્વારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત
નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હી વિશ્વવિદ્યાલયના 94મા વાર્ષિક પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિએ છાત્રોને ડીગ્રી સર્ટિફિકેટ એનાયત કર્યા હતા.
અન્ય રેટિંગ એજન્સીઓ ભારતના રેટિંગ વધારવા પર કરી રહી છે વિચાર
નવી દિલ્હી- ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના રેટિંગ વધાર્યા બાદ હવે બીજી રેટિંગ એજન્સીઓ પણ આ મામલે વિચાર કરી શકે છે. આ એજન્સીઓમા ફિચ અને એસએન્ડપીનો પણ સમાવેશ થાય...
પાટીદારોનું કોગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ, અનામત મુદ્દે સ્પષ્ટતા કરે
અમદાવાદ- પાટીદારોને અનામત આપવા માટેના પ્રસ્તાવિત ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવા માટે પાસ અને કોંગ્રેસ વચ્ચે દિલ્હીમાં એક મહત્વની બેઠક યોજાવાની હતી, પરંતુ આ અંગે કોંગ્રેસ દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ...
‘ચીનને જવાબ આપે તેવા એકમાત્ર વૈશ્વિક નેતા મોદી, US પણ ચીન...
નવી દિલ્હી- મોદી સરકારની કડક વિદેશી નીતિની ચર્ચા વિદેશોમાં પણ થઈ રહી છે. અમેરિકી સંસદ સામે વિદેશ નીતિ અને તેમાં પણ વિશેષ કરીને ચીનના મામલાઓ પર ધ્યાન રાખનારા અમેરિકન...
રોડ પ્રોજેક્ટ્સ માટે વૃદ્ધો પાસેથી મદદ લેવાની તૈયારીમાં મોદી સરકાર
નવી દિલ્હીઃ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈંડિયા ફંડ વધારવા માટે વરિષ્ઠ નાગરિકો તરફ નજર કરી રહી છે. સડક પરિવહન અને હાઈવે મંત્રાલય વરિષ્ઠ નાગરિકો અને પેંશનર્સ માટે બોન્ડ્સ જાહેર...