Home Tags India

Tag: india

જેવા સાથે તેવા: ભારતે અમેરિકાના 29 ઉત્પાદનો પર એડિશનલ કસ્ટમ ડ્યૂટી...

નવી દિલ્હી-  ભારતે અમેરિકાના ઉત્પાદન પર એડિશનલ કસ્ટમ ડ્યૂટી લગાડવાનો નિર્ણય કર્યો છે. આ યાદીમાં ભારતે 29 ઉત્પાદનોને સમાવેશ કર્યો હતો. જેમાં કેટલીક ખાદ્ય સામગ્રી પણ સામેલ છે. આ યાદીમાં...

‘મધર-ઓફ-ઓલ-મેચીસ’ની ટિકિટોનું 60 હજારમાં રીસેલ

આઈસીસી વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં 16 જૂનના રવિવારે માન્ચેસ્ટરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ બે કટ્ટર હરીફ ટીમ વચ્ચેની તે મેચની ટિકિટો ક્યારની વેચાઈ ગઈ છે અને...

હવે હશે આપણું પોતાનું સ્પેસ સ્ટેશનઃ ISRO ચીફની મોટી જાહેરાત

નવી દિલ્હીઃ ભારત હવે પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપશે. ઈસરો ચીફ ડો. કે સિવને આ જાહેરાત કરી, સિવને કહ્યું કે, ભારત પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ...

નોટિંઘમમાં વરસાદે ભારત-ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ મેચને સંપૂર્ણપણે ધોઈ નાખી

નોટિંઘમ - આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં આજે ભારતની ત્રીજી મેચ હતી, પણ ટ્રેન્ટબ્રિજ ગ્રાઉન્ડ ખાતે ન્યૂઝીલેન્ડ સામેની આ મેચ વરસાદને કારણે એકેય બોલ નખાયા વિના અને ટોસ પણ ઉછાળ્યા...

પાકિસ્તાન સાથે શાંતિમંત્રણા કરવા માટે હાલ યોગ્ય સમય નથીઃ મોદીએ જિનપિંગને...

બિશ્કેક (કિર્ઘિસ્તાન) - શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલનમાં હાજરી આપવા માટે અહીં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંમેલન દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે ચર્ચા કરી હતી...

વાયુ વાવાઝોડાની ગતિ વધી, સંકટ ગહેરાયું, જાણો તમામ અપડેટ…

રાજકોટઃ ગુજરાતના વેરાવળમાં વાવાઝોડું ત્રાટકવાનું છે, આ વાવાઝોડું હવે માત્ર 350 કિલોમીટર દૂર છે. ત્યારે રાજ્યભરમાં તેની અસર દેખાવા માંડી છે. ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરનો પ્રારંભ થઈ ચૂક્યો છે....

આ દંપતિએ અઢી મહિનામાં 1 કંપનીના શેરથી મેળવ્યાં 915 કરોડ રુપિયા…

નવી દિલ્હીઃ અઢી મહિનાથી પણ ઓછા સમયમાં જો કોઈ એક કંપનીના શેરમાં રોકાણ કરીને કોઈ પરિવાર 915 કરોડ રુપિયાની કમાણી કરી લે તો તમે કદાચ તેને શેર બજારનો જાદૂગર...

નવો શ્રમ કાયદોઃ સરકાર 44 જૂના કાયદાને 4 શ્રેણીઓમાં ગોઠવશે…

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર સંસદના આ સત્રમાં શ્રમ કાયદા સંબંધિત મહત્વપૂર્ણ બિલ લાવશે. જેમાં શ્રમ કાયદાઓમાં સંશોધન લાવવામાં આવશે. આ કાયદા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બેઠક ગૃહ મંત્રાલયમાં ગૃહપ્રધાન...