Home Tags India vs South Africa

Tag: India vs South Africa

ભારતનો રકાસ; દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ 135-રનથી, સિરીઝ 0-2થી ગુમાવી

સેન્ચુરિયન - દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમનો કંગાળ દેખાવ ચાલુ રહ્યો છે. અહીં તેણે બીજી ટેસ્ટ મેચ આજે પાંચમા અને છેલ્લા દિવસે 135 રનથી ગુમાવી દીધી...

કોહલીની 21 ટેસ્ટ સદી થઈ: વરસાદે ત્રીજા દિવસની રમત બગાડી, SAની...

સેન્ચુરિયન - ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં 1-0થી આગળ રહેનાર દક્ષિણ આફ્રિકાએ અહીં રમાતી બીજી ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસે પોતાના બીજા દાવમાં 2 વિકેટના ભોગે 90 રન કર્યા હતા. આજે...

દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત

મુંબઈ - ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે દક્ષિણ આફ્રિકામાં વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમનાર ભારતની 16-મહિલા સભ્યોની ટીમની આજે જાહેરાત કરી છે. ભારતની મહિલાઓ ફેબ્રુઆરીમાં આઈસીસી વીમેન્સ ચેમ્પિયનશિપ (2017-2020)ના ભાગરૂપે દક્ષિણ...

કેપ ટાઉન ટેસ્ટમાં ભારતનો 72-રનથી પરાજય; દક્ષિણ આફ્રિકા સિરીઝમાં 1-0થી આગળ

કેપ ટાઉન - દક્ષિણ આફ્રિકાએ ભારતને અહીં પહેલી ટેસ્ટ મેચમાં આજે ચોથા દિવસે 72 રનથી હરાવીને ત્રણ મેચની સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી છે. બીજી ટેસ્ટ મેચ સેન્ચુરીયનમાં ૧૩ જાન્યુઆરીથી રમાશે. ભારતને જીત...

કેપટાઉનમાં પહેલી ટેસ્ટઃ વરસાદ વિલન બન્યો; ત્રીજા દિવસની રમત સંપૂર્ણપણે ધોઈ...

કેપટાઉન - ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અહીં ન્યૂલેન્ડ્સ ખાતે રમાતી પહેલી ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસની રમત વરસાદને કારણે શક્ય બની નહોતી. પહેલા બે સત્રની રમત એકેય બોલ...

દક્ષિણ આફ્રિકાને ઓલઆઉટ કર્યા બાદ ભારતને લાગ્યા 3 મોટા આંચકા

કેપટાઉન - અહીં ન્યૂલેન્ડ્સ ખાતે આજથી શરૂ થયેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતના બોલરોએ સારી કામગીરી બજાવીને ગૃહ ટીમ દક્ષિણ આફ્રિકાનો પહેલો દાવ 286 રન સુધી સીમિત રાખ્યો હતો,...

SA સામે ટેસ્ટ સિરીઝ જીત: ૨૫-વર્ષના દુકાળનો હવે અંત?

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે 2015ની સાલથી સતત 9 ટેસ્ટ શ્રેણીઓ જીતી છે, પણ દક્ષિણ આફ્રિકાની ધરતી પર એની કસોટી થશે. ત્યાં કેપ ટાઉન શહેરના ન્યૂલેન્ડ્સમાં આજથી...