Home Tags India vs England

Tag: India vs England

પિચ, આઉટફિલ્ડની ખરાબ હાલતથી નારાજ થયેલી ભારતીય ટીમે પ્રેક્ટિસ મેચ ટૂંકાવી...

ચેમ્સફોર્ડ - અહીંના મેદાનની પિચ તથા આઉટફિલ્ડની હાલત ખરાબ હોવાને કારણે ભારતે એસેક્સ કાઉન્ટી ટીમ સામે 25 જુલાઈના બુધવારથી શરૂ થનાર તેની ચાર-દિવસીય પ્રેક્ટિસ મેચને ઘટાડીને ત્રણ દિવસની કરાવી...

ઈંગ્લેન્ડ સામે પહેલી 3 ટેસ્ટની ટીમમાં રીષભ પંતની પસંદગી; શમીનું ટીમમાં...

નવી દિલ્હી - ફટકાબાજ વિકેટકીપર-કમ-બેટ્સમેન રીષભ પંતને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પસંદગીકારોએ ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીની પહેલી ત્રણ ટેસ્ટ માટેની ભારતીય ટીમમાં દ્વિતીય વિકેટકીપર તરીકે પસંદગી કરી છે....

ભારતને ત્રીજી વન-ડે મેચમાં હરાવી ઈંગ્લેન્ડે શ્રેણી 2-1થી જીતી લીધી

હેડિંગ્લી (લીડ્સ) - ઈંગ્લેન્ડે જો રૂટના અણનમ 100 અને કેપ્ટન ઓઈન મોર્ગનના અણનમ 88 રન અને બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 186 રનની અતૂટ ભાગીદારીના જોરે આજે અહીં ભારતને...

હાર્દિક-રોહિતની જોડી સામે ઈંગ્લેન્ડ પરાસ્ત; ભારતે T20I શ્રેણી 2-1થી જીતી

બ્રિસ્ટોલ - અહીં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે આજે રમાઈ ગયેલી ત્રીજી અને સિરીઝની છેલ્લી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે 18.4 ઓવરમાં માત્ર 3 વિકેટના ભોગે 201 રન કરીને ઈંગ્લેન્ડને સાત-વિકેટથી હરાવીને...

ભારતે પહેલી T20Iમાં ઈંગ્લેન્ડને 8-વિકેટથી હરાવ્યું: રાહુલની સદી, કુલદીપ MoM

માન્ચેસ્ટર - ત્રણ મેચોની સિરીઝની ગઈ કાલે અહીં ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે રમાઈ ગયેલી પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 8-વિકેટથી સજ્જડ પરાજય આપ્યો હતો અને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી...