Home Tags India vs England

Tag: India vs England

લોર્ડ્સ ટેસ્ટના પહેલા દાવમાં ભારત 107માં ઓલઆઉટ; 20 રનમાં પાંચ વિકેટ...

લંડન - અહીંના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન ખાતે ઈંગ્લેન્ડ સામે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચનો આરંભ ભારત માટે નિરાશાજનક રહ્યો છે. વરસાદે પહેલા બે દિવસમાં ઘણો સમય વેડફી નાખ્યો, ત્યારબાદ...

ટીમ ઈન્ડિયા સાથે અનુષ્કાની હાજરીથી કોઈ પ્રોટોકોલ ભંગ થયો નથીઃ BCCIની...

લંડન - અત્રે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમવા આવેલી ભારતીય ક્રિકેટ ટીમે ઔપચારિકતા અનુસાર શહેરસ્થિત ભારતીય દૂતાવાસની મુલાકાત લીધી હતી. એ મુલાકાત વખતે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય...

‘રન કરવાની તારી ભૂખ જાળવી રાખજે’: લોર્ડ્સ ટેસ્ટ પૂર્વે કોહલીને તેંડુલકરની...

લંડન - ભારત અને ઈંગ્લેન્ડની ટીમો પાંચ-મેચોની સિરીઝની બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી અહીંના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન ખાતે શરૂ કરશે. પહેલી એજબેસ્ટન ટેસ્ટ 31 રનથી જીતીને ઈંગ્લેન્ડ 1-0થી સરસાઈમાં છે. બીજી...

બેન સ્ટોક્સ ભારત સામે બીજી ટેસ્ટમાં નહીં રમે

લંડન - પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાં ઈંગ્લેન્ડે ભારત પર 1-0ની સરસાઈ મેળવી છે. એજબેસ્ટનમાં પહેલી ટેસ્ટ મેચ 31 રનથી જીતી લીધા બાદ હવે બંને ટીમ 9 ઓગસ્ટથી અહીંના લોર્ડ્સ...

વિજય-ધવન-રાહુલ પાણીમાં બેસી ગયા; ફરી કોહલી જ લડવૈયો

બર્મિંઘમ - અહીં એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાતી પહેલી ટેસ્ટ મેચમાં મુરલી વિજય અને શિખર ધવનની ઓપનિંગ જોડી બીજા દાવમાં પણ ટીમ માટે ઉપયોગી ન થતાં 194 રનના ટાર્ગેટને...

એજબેસ્ટનનો એકલવીરઃ કોહલીએ ફટકારી કારકિર્દીની 22મી સદી

એજબેસ્ટન - અહીં ઈંગ્લેન્ડ સામે રમાતી ભારતની પહેલી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસે ત્રીજા સત્રની રમતમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ એની કારકિર્દીની શાનદાર 22મી સદી પૂરી કરી છે. કેપ્ટન...

એજબેસ્ટનમાં પહેલી ટેસ્ટઃ પહેલા દિવસને અંતે ઈંગ્લેન્ડ ૨૮૫-૯, અશ્વિનની ૪ વિકેટ

બર્મિંઘમ - અહીં એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત સામે પાંચ-મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં આજે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો....

એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચઃ કોહલીની ટીમની થશે આકરી કસોટી

બર્મિંઘમ - ભારત અને ઈંગ્લેન્ડની ટીમ એમની વચ્ચે પાંચ-મેચોની ટેસ્ટ સિરીઝનો આવતીકાલથી અહીં એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરશે. ભારત ઈંગ્લેન્ડમાં 2007ની સાલથી ટેસ્ટ સિરીઝ જીત્યું નથી. છેલ્લે એ જીત...

WAH BHAI WAH