Home Tags India vs England

Tag: India vs England

ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 203 રનથી હરાવી ભારતે સીરિઝને જીવંત રાખી

નોટિંઘમ - વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે આજે અહીં ટ્રેન્ટબ્રિજ ખાતે ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 203 રનથી પછાડીને મહત્ત્વની જીત હાંસલ કરી છે. પાંચ મેચોની શ્રેણીમાં ઈંગ્લેન્ડની સરસાઈ ઘટીને...

કેપ્ટન કોહલીની 23મી ટેસ્ટ સદીએ ભારતને ત્રીજી ટેસ્ટમાં અપાવ્યું પ્રભુત્વ

નોટિંઘમ - અહીં ટ્રેન્ટબ્રિજ મેદાન ખાતે રમાતી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત વિજય મેળવવાની સ્થિતિમાં છે. આજે મેચનો ચોથો દિવસ છે. ગઈ કાલે ઈંગ્લેન્ડે તેના બીજા દાવમાં એકેય વિકેટ ગુમાવ્યા...

ત્રીજી ટેસ્ટઃ પંડ્યાએ 29 બોલમાં 5 વિકેટ લેતાં ઈંગ્લેન્ડની બેટિંગના ભૂક્કા...

નોટિંઘમ - અહીં ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાતી ત્રીજી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસે લંચ બાદના સત્રની રમત નાટ્યાત્મક બની રહી હતી. મધ્યમ ઝડપી બોલર હાર્દિક પંડ્યાએ માત્ર 29 બોલમાં...

બુમરાહ ફિટ થઈ ગયો છે, પણ કેપ્ટન કોહલી હજી એકદમ સાજો...

નોટિંઘમ - ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થઈ ત્યારથી ભારતીય ટીમને ફિટનેસને લગતી સમસ્યાઓ નડતી રહી છે. બે ફાસ્ટ બોલર - જસપ્રીત બુમરાહ અને ભૂવનેશ્વર કુમારની ઈજાને...

મારામારીના કેસમાં કોર્ટે બેન સ્ટોક્સને નિર્દોષ જાહેર કર્યો

લંડન - ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ મારામારીના એક કેસમાં અહીંની કોર્ટને ગુનેગાર જણાયો નથી અને કોર્ટે એને નિર્દોષ જાહેર કર્યો છે. મારામારીની તે ઘટના 2017ની 25 સપ્ટેંબરે બ્રિસ્ટોલમાં એક નાઈટક્લબની...

લોર્ડ્સમાં ધબડકોઃ BCCIના સાહેબો શાસ્ત્રી, કોહલીનો ઉધડો લઈ નાખે એવી શક્યતા

લંડન/મુંબઈ - લોર્ડ્સ મેદાન પર ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના થયેલા શરમજનક પરાજયને કારણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ટીમથી બહુ નારાજ થયું છે. બોર્ડના સત્તાધિશો ઈંગ્લેન્ડમાં ટીમના આ...

લોર્ડ્સ ટેસ્ટમાં ભારતનો એક દાવ, 159 રનથી ઘોર પરાજય; સિરીઝમાં ઈંગ્લેન્ડ...

લંડન - અહીં ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર બીજી ટેસ્ટ મેચમાં વરસાદ અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરોના આક્રમણ સામે ભારતનો એક દાવ અને 159 રનથી શરમજનક પરાજય થયો છે. આ સાથે...

ઈંગ્લેન્ડ સામે ભારતીય બેટ્સમેનોનો કંગાળ દેખાવ તૈયારીના અભાવને કારણે: ગાવસકર

મુંબઈ - ઈંગ્લેન્ડમાં હાલ રમાતી ટેસ્ટ સિરીઝમાં યજમાન ટીમના બોલરો સામે ભારતીય બેટ્સમેનોના કંગાળ દેખાવ માટે દંતકથાસમા બેટ્સમેન સુનીલ ગાવસકરે તૈયારીના અભાવને જવાબદાર ગણાવ્યો છે. પાંચ-મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ...

લોર્ડ્સ ટેસ્ટના પહેલા દાવમાં ભારત 107માં ઓલઆઉટ; 20 રનમાં પાંચ વિકેટ...

લંડન - અહીંના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન ખાતે ઈંગ્લેન્ડ સામે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચનો આરંભ ભારત માટે નિરાશાજનક રહ્યો છે. વરસાદે પહેલા બે દિવસમાં ઘણો સમય વેડફી નાખ્યો, ત્યારબાદ...

WAH BHAI WAH