Home Tags India vs Australia

Tag: India vs Australia

જિતેગા ઈન્ડિયાઃ કાંગારું પ્રદેશ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ આજે ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ ગઈ છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ સાથે તેના પ્રવાસનો આરંભ કરશે. બંને ટીમ વચ્ચેની...

ડે-નાઈટ ટેસ્ટ મેચ રદ થઈઃ BCCIનો વિજય થયો

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ (ક્રિકેટ ઓસ્ટ્રેલિયા)એ આ વર્ષના અંત ભાગમાં જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવશે ત્યારે બંને દેશની ટીમ વચ્ચે ગુલાબી બોલથી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાડવાનો વિચાર પડતો મૂકી...

રાહુલ દ્રવિડ – સૂત્રધારઃ ભારતના U19WC વિજેતાપદના…

ભારતીય ક્રિકેટને અત્યાર સુધીમાં મળેલા મહાનતમ ક્રિકેટરોમાં રાહુલ દ્રવિડની પણ ગણના કરવામાં આવે છે, પણ ખેલાડી તરીકેની કારકિર્દીમાં વર્લ્ડ કપ કાયમ એમને હાથતાળી આપતો રહ્યો હતો. છેવટે, કોચ તરીકેની...

અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતનો વિજયી પ્રારંભઃ ઓસ્ટ્રેલિયાને 100 રનથી કચડી નાખ્યું

માઉન્ટ મોન્ગનુઈ - અહીંના બૅ ઓવલ મેદાન પર આજે ભારતના 19-વર્ષની નીચેની વયના ક્રિકેટરો આઈસીસી અન્ડર-19 વર્લ્ડ કપમાં એમની પહેલી મેચ રમ્યા હતા. જેમાં એમણે ઓસ્ટ્રેલિયાને 100-રથી કારમો પરાજય...

એશિયા કપ હોકીઃ ભારતે પાકિસ્તાનને 3-1 ગોલથી હરાવ્યું

ઢાકા - અહીં રમાતી એશિયા કપ હોકી સ્પર્ધામાં પૂલ-Aની આજે રમાયેલી છેલ્લી મેચમાં, ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 3-1થી પરાસ્ત કર્યું છે. ભારતે સ્પર્ધામાં આ સતત ત્રીજો વિજય મેળવીને કુલ 9...

કોહલીની વિનંતીને માન આપી આમિર ત્રીજી T20 મેચમાં હાજર રહેશે

શુક્રવાર, 13 ઓક્ટોબરે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને વર્તમાન સિરીઝની છેલ્લી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાશે. આ મેચમાં દર્શકો માટે એક નવું આકર્ષણ હશે...

ગુવાહાટી મેચમાં પરાજય મળવાનું કારણ અમારી કંગાળ બેટિંગઃ કોહલી

ગુવાહાટી - ઓસ્ટ્રેલિયાએ ગઈ કાલે ભારતને અહીં બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ૮-વિકેટથી હરાવી ગયું. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી, પણ ભારતીય ટીમ ૨૦...

ભારતે રાંચીમાં પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયાને 9-વિકેટથી હરાવ્યું

રાંચી - અહીં JSCA સ્ટેડિયમ ખાતે આજે રમાઈ ગયેલી સિરીઝની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 9-વિકેટથી પરાસ્ત કરી દીધું છે. આ જીત સાથે ભારતે 3-મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ...

WAH BHAI WAH