Home Tags Imran Khan

Tag: Imran Khan

પાકિસ્તાન: ઈમરાન ખાનના શપથ ગ્રહણ પર ઘેરાયા છે ‘સંકટના વાદળ’

ઈસ્લામાબાદ- પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ પાર્ટીના (PTI) અધ્યક્ષ ઈમરાન ખાન દ્વારા જાહેર કરવામાં આવેલી શપથ વિધિની તારીખ નજીક આવી રહી છે. જોકે, હજી પણ ઈમરાન ખાનના વડાપ્રધાન બનવા પર સંકટના વાદળો...

બાર અબજ ડોલરની લોન નહીં મળે તો બરબાદ થઈ જશે પાકિસ્તાન!

ઈસ્લામાબાદ- પાકિસ્તાન હાલમાં ગંભીર અર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. અને જો તેને છ સપ્તાહમાં 12 અબજ ડોલરની લોન નહીં મળે તો દેશની આર્થિક સ્થિતિ સંભાળવી વધુ મુશ્કેલ થઈ...

પાકિસ્તાનના PM તરીકે ઈમરાન 14 ઓગસ્ટે શપથ ગ્રહણ કરે તેવી શક્યતા

ઈસ્લામાબાદ- ઈમરાન ખાન 14મી ઓગસ્ટ એટલેકે પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિવસે વડાપ્રધાન પદના શપથ લેશે તેમ માનવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં ગત 25 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી...

પાકિસ્તાન: ઈમરાન ખાનની સરકારને કરવો પડશે મોટા આર્થિક પડકારોનો સામનો

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં પોતાની સરકાર બનાવ્યા બાદ PTIના વડા ઈમરાન ખાન પાસે જીતની ઉજવણી કરવાનો કોઈ ખાસ અવસર રહેશે નહીં. કારણકે, પાકિસ્તાનના નવા વડાપ્રધાન સામે અનેક મોટા આર્થિક પડકારો હશે.નિષ્ણાંતોના...

પાકિસ્તાન: PM બનતાં પહેલાં જ ઈમરાન ખાનને NABનું સમન

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બનવા માટે તૈયારી કરી રહેલા ઈમરાન ખાનને સરકારી હેલિકોપ્ટર્સના દુરુપયોગ કરવા અંગે પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબલિટી બ્યૂરોએ (NAB) સમન મોકલાવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ ઈમરાન ખાન...

‘ઈમરાન ખાનને ગણાવ્યો મોહમ્મદ ગોરી અને તેની શપથમાં જનારા ગદ્દાર’

નવી દિલ્હી- પાકિસ્તાનના નવનિર્વાચિત વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાનના આગામી 11 ઓગસ્ટે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં ભારતમાંથી બોલિવૂડ અભિનેતા આમિર ખાન, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ, સુનીલ...

પાકિસ્તાનમાં સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે રાષ્ટ્રપતિ ચૂંટણી, તૈયારીઓ શરુ

ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં ગત 25 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ ગઈ. દેશને હજી નવા વડાપ્રધાન પણ મળ્યા નથી. આ દરમિયાન પાડોશી દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે.મળતી માહિતી...

શપથવિધિ સમારોહમાં કોઈ પણ વિદેશી હસ્તીઓને આમંત્રિત ન કરવાનો ઈમરાનનો નિર્ણય

ઈસ્લામાબાદ - અખબારી અહેવાલો અનુસાર, પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા અને વડા પ્રધાન તરીકે વરાયેલા ઈમરાન ખાને નક્કી કર્યું છે કે 11 ઓગસ્ટે એમના શપથવિધિ સમારોહમાં કોઈ પણ વિદેશી નેતાઓ...

પાક.ને 15 કરોડ ડોલરની સહાય કરશે US, આતંકીઓ પર એક્શનની શરત...

વોશિંગ્ટન- પાકિસ્તાનમાં નવી સરકાર બનવા જઈ રહી છે. પરંતુ તે પહેલાં અમેરિકાએ પાકિસ્તાન માટે સારા સમાચાર આપ્યા છે. અમેરિકન સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા સંરક્ષણ બિલ અનુસાર હવે પાકિસ્તાનને...

ઈસ્લામાબાદના વૈભવી PM હાઉસને બદલે અહીં રહેશે ઈમરાન ખાન

ઈસ્લામાબાદ- પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પોતાના પ્રથમ ભાષણમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાને જે જાહેરાત કરી હતી તેના ઉપર અમલ કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે....

WAH BHAI WAH