Home Tags Hollywood

Tag: Hollywood

એન્જેલીના જોલી કદાચ રાજકારણમાં જોડાશે

લંડન/ન્યુ યોર્ક - હોલીવૂડ અભિનેત્રી અને નિર્દેશિકા એન્જેલીના જોલી રાજકારણમાં પ્રવેશ કરે એવી શક્યતા છે. એન્જેલીનાએ સંકેત આપ્યો છે કે ભવિષ્યમાં રાજકારણમાં જોડાવાનું કદાચ વિચારશે. જોલી સંયુક્ત રાષ્ટ્રો (UN) સંસ્થા સાથે...

‘રોકી’ જેટલી જ ‘ક્રીડ 2’ હિટ જાય એવી સલમાને સ્ટેલોનને શુભેચ્છા...

મુંબઈ - બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને હોલીવૂડ સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોનને એવી શુભેચ્છા આપી છે કે એની આગામી ફિલ્મ 'ક્રીડ 2' બોક્સ ઓફિસ પર સફળ રહે અને 'રોકી', 'રેમ્બો' અને...

હોલીવૂડની અને મુંબઈની નટીઓ વચ્ચે શું તફાવત છે?

('ચિત્રલેખા'ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના માર્ચ, ૧૯૬૧ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની 'પૂછપરછ' કોલમમાંથી સાભાર) અમીન જીગર (સુરત) સવાલઃ હોલીવૂડની અને મુંબઈની નટીઓ વચ્ચે શું તફાવત છે? જવાબઃ હોલીવૂડની નટીઓ વારંવાર ધણી બદલે છે જ્યારે અહીંની નટીઓ...

મારે હોલીવૂડની ફિલ્મમાં કામ કરવું છેઃ કાજોલ

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કાજોલે હાલમાં જ ડિઝની-પિક્સરની ફિલ્મ ‘ઈનક્રેડિબલ્સ 2’ની હિંદી આવૃત્તિ માટે ડબિંગ કર્યું છે. ‘ઈનક્રેડિબલ્સ 2’ના સ્ત્રી પાત્ર ‘હેલન પાર – ઈલાસ્ટીગર્લ’ માટે કાજોલે પોતાનો અવાજ આપ્યો છે. આ...

‘અમેરિકન આઈડોલ’ શોમાં છવાઈ અલીસા રઘુનંદન

ભારતીય મૂળની 15 વર્ષની ગાયિકા અલીસા રઘુનંદને અમેરિકામાં લોકપ્રિય થયેલા સિંગિંગ રિયાલિટી શો 'અમેરિકન આઈડોલ'માં એવો જોરદાર પરફોર્મન્સ બતાવ્યો કે જજીસ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા અને અલીસા રાતોરાત...

અનુપમ ખેરને જ્યારે ‘ગોડફાધર’ અભિનેતા રોબર્ટ ડી નીરોએ બર્થડે પાર્ટી આપી

મુંબઈ - બોલીવૂડના પીઢ અભિનેતા અનુપમ ખેરે ગઈ 7 માર્ચે એમનો 63મો જન્મદિવસ ઉજવ્યો હતો. ખેર માત્ર બોલીવૂડ જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ક્ષેત્રે પણ જાણીતા થયા છે. એમણે પોતાના ટ્વિટર...

ઓસ્કર 2018: ‘ધ શેપ ઓફ વોટર’ બેસ્ટ ફિલ્મ ઘોષિત

લોસ એન્જેલીસ (કેલિફોર્નિયા)ના હોલીવૂડ સ્થિત ડોલ્બી થિયેટર ખાતે એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા પ્રસ્તુત પ્રતિષ્ઠિત ૯૦મા ઓસ્કર એવોર્ડ સમારંભમાં વર્ષ ૨૦૧૭ની શ્રેષ્ઠ ફિલ્મો માટે કલાકારો અને કસબીઓને...

અલી ફઝલ, રિચા ચઢ્ઢાએ પ્રી-ઓસ્કર પાર્ટીમાં સહિયારો આનંદ માણ્યો

લોસ એન્જેલીસ (કેલિફોર્નિયા) - રવિવારે રાતે (ભારતમાં સોમવારે સવારે) અત્રે હોલીવૂડ સ્થિત ડોલ્બી થિયેટરમાં યોજાનાર ૯૦મા ઓસ્કર એવોર્ડ્સ નાઈટની પૂર્વેસંધ્યાએ, શનિવારે રાતે યોજાયેલી એક પાર્ટીમાં હાજરી આપવાનું સદ્દભાગ્ય બોલીવૂડ...

શેખર કપૂર બનાવી રહ્યા છે બ્રુસ લીનાં જીવન પર આધારિત ફિલ્મ

સિંગાપોર - પીઢ દિગ્દર્શક શેખર કપૂરે કહ્યું છે કે દંતકથસમા ચાઈનીઝ-અમેરિકન ફિલ્મ સ્ટાર બ્રુસ લીનાં જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ માટેની સ્ક્રિપ્ટ પર હાલ અમારું કામ ચાલી રહ્યું છે. 71...

ઘુવડની જેમ ૧૮૦ ડિગ્રી સુધી માથું ફેરવતો કરાચીનો છોકરો…

પાકિસ્તાનના કરાચીમાં રહેતા ૧૪ વર્ષીય છોકરા સમીર ખાનને કમાલની કુદરતી બક્ષિશ મળી છે. એ પોતાનું માથું આખું ગરદનથી ૧૮૦ ડિગ્રી સુધી ફેરવી શકે છે અને ઘુવડ પક્ષીની જેમ સીધું...

WAH BHAI WAH