Home Tags Higher education

Tag: higher education

પરદેશમાં ઉચ્ચશિક્ષણના વિકલ્પોથી માહિતગાર કર્યાં

અમદાવાદઃ અમેરિકાની 18 યુનિવર્સિટીઓએ 'અમેરિકન યુનિવર્સિટી ટુર' કાર્યક્રમના ભાગરૂપે ડીપીએસ બોપલની મુલાકાત લીધી હતી. કે જેથી વિદ્યાર્થીઓ અમેરિકામાં શિક્ષણ લેવા અંગે જાણકારી મેળવી શકે. જે  યુનિવર્સિટીઓના એડમિશન ઓફિસરો હાજર રહ્યાં...

અમેરિકામાં ભણતા ભારતીયોની સંખ્યા 2018માં 5.4 ટકા વધી

વોશિંગ્ટન - અમેરિકામાં ભણતા ભારતીયોની સંખ્યા છેલ્લા એક વર્ષમાં 5.4 ટકા વધીને 1,96,271 થઈ છે. ઈન્ટરનેશનલ એજ્યૂકેશનલ એક્સચેન્જ સંસ્થાએ આજે રિલીઝ કરેલા '2018 ઓપન ડોર્સ રિપોર્ટ'માં આ જણાવવામાં આવ્યું છે. અમેરિકામાં...

નિર્ણયઃ તમામ યુનિવર્સિટીઓ માટે પ્રવેશ, પરીક્ષા, પરિણામનું કોમન કેલેન્ડર

ગાંધીનગર- રાજ્યના શિક્ષણવિભાગની એક બેઠકમાં તમામ યુનિવર્સિટીઝને લાગુ પડતો મહત્ત્વનો આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. પ્રવેશ, પરીક્ષા અને પરિણામમાં એકસૂત્રતા જળવાય અને એક સાથે આ પ્રક્રિયા થાય તે...

સેમેસ્ટર પદ્ધતિનો The End? યુનિ. કુલપતિઓને અહેવાલ આપવા જણાવાયું

અમદાવાદ- ગુજરાતની કોલેજોમાં અપાતા શિક્ષણમાં હાલની સેમેસ્ટર પદ્ધતિ સંદર્ભે આવતી અનેક પ્રકારની રજૂઆતોને ધ્યાનમાં લઇને કોલેજોમાં સેમેસ્ટર પદ્ધતિ અંગે વિદ્યાર્થીઓ અને શિક્ષણના હિતમાં જરૂરી સુધારા વધારા કરવા યોગ્ય છે...

અમુક દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળી શકે છે

દરેક વિદ્યાર્થીનું સપનું હોય કે પોતે વિદેશમાં જઈને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરે. વિદેશોમાં શિક્ષણ માટેનો અવકાશ તથા માળખાકીય ઢાંચો ઘણો વિકસીત છે અને ત્યાં વિદ્યાર્થીઓ માટે હજારોની સંખ્યામાં અભ્યાસક્રમો...