Home Tags Health

Tag: Health

સપ્તાહે છ મિનિટ કૂદકાંથી દૂર રહે હાડકાં તૂટવાની સમસ્યા

તમે જો સ્ત્રી હો તો નાની ઉંમરે તમે એક રમત જરૂર રમ્યા હશો. દોરડા કૂદવાની. દોરીને છેડે લાકડાની ડાંડી બાંધી હોય અને તે બંને હાથમાં પકડીને બે પગે અથવા...

ગરમી માંડી રહી છે ડગલાં, રાખો ગ્રૂમિંગનું ધ્યાન

સેલિબ્રીટીઝના પ્રભાવ, સામાજિક અસર અને વ્યવસાયિક જરૂરિયાત ઉપરાંત ગ્રાહકો માટે વિવિધ પ્રોડકટસની ઉપલબ્ધિના કારણે વ્યક્તિગત દેખાવને નિખારવા અંગે જાગૃતિ કૂદકે અને ભૂસકે વધતી જાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને...

મોબાઈલથી થશે અસલીનકલી દવાઓની ઓળખ, લાગુ પડશે કોડ

નવી દિલ્હીઃ તમે જે દવા લઈ રહ્યાં છો તે અસલી છે કે નકલી તેની ઓળખ કરવામાં હવે ખૂબ સરળતા થઈ જશે. જો તમારી પાસે મોબાઈલ ફોન છે તો તમે...

બંધ નહીં થાય પીરામલની Saridon દવા, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીના વેવાઈ અજય પીરામલની કંપની પીરામલ એન્ટરપ્રાઈઝને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે પીરામલ ઈન્ડસ્ટ્રીઝની ફેમસ પેઈન રિલીફ ટેબલેટ Saridon ને ફિક્સ ડોઝ કોમ્બિનેશનની યાદીમાંથી...

ગર્ભનિયંત્રણ દવાની મહિલાઓ પર ખરાબ અસર!

ન્યૂરોસાયન્સની જર્નલ ‘ફ્રન્ટિયર્સ’માં તાજેતરમાં પ્રકાશિત એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે જે મહિલાઓ ગર્ભનિયંત્રણ માટે મુખ વાટે દવા લે છે તેઓ જટિલ લાગણીઓના હાવભાવ ઓછા ઓળખી શકે છે. મુખ વાટે...

સ્ત્રીઓ ફ્લુના વાઇરસને પણ હંફાવી દે છે!

‘કેમ છો? મજામાં?’ એમ કોઈને પૂછીએ તો એક જ જવાબ મળે કે આ શરદી લોહી પી ગઈ છે. શરદી અને ઝાડા એ બહુ જ વિચિત્ર રોગ છે. સામાન્ય રીતે...

હાર્ટ એટેકને ભાખવાની નવી સચોટ પદ્ધતિ…

હૃદયરોગનો હુમલો કહીને આવતો નથી. જોકે પાશ્ચાત્ય તબીબી વિજ્ઞાને તેને ભાખવાની પદ્ધતિ જરૂર શોધી કાઢી છે. પરંતુ એ કેટલી સચોટ છે તે તપાસ અને અભ્યાસનો વિષય છે. હૃદયરોગના હુમલાને...

લાંબો સમય કામ કરવું શરીર માટે જોખમી

બહાર કામ કરવું તે આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે. પેટ કરાવે વેઠ. તેથી ઑફિસ કે ધંધાના કામે બહારગામ પણ જવું પડે. જોકે બહાર કસરત કરવી તેના લીધે...

વચગાળાનું બજેટ 2019: કોને શું અપેક્ષા છે?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનું વર્તમાન મુદતનું આ આખરી વર્ષ છે અને તે આવતીકાલે તેનું આખરી કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટને વચગાળાનું બજેટ ગણાવાયું છે, કારણ કે આ લોકસભા...

રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂએ વરસાવ્યો કહેર, લોકો ત્રાહીમામ…

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે સ્વાઈન ફ્લૂએ પોતાનો કહેર વરસાવ્યો છે. રાજ્યમાં કુલ 59 જેટલા સ્વાઈન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 135થી વધારે કેસ...