Home Tags Health

Tag: Health

પીઓ હળદરવાળું દૂધ અને પામો અનેક ફાયદા

બાળકને માતા હળદરવાળું દૂધ પીવડાવે ત્યારે બાળકને ભાવે નહીં અને માતાને દૂધ પીવડાવવા માટે તેની પાછળ પાછળ દોડવું પડે. પરંતુ જ્યારે બાળક મોટું થાય ત્યારે જો હળદરવાળા દૂધના ફાયદા...

વાળ ખરવા, વજન વધવું જેવી સમસ્યાઓના હાથવગા ઈલાજ

આયુર્વેદ એ ભારતનું પોતાનું આરોગ્ય વિજ્ઞાન છે. તે આ વિશ્વમાં સૌથી જૂનું આરોગ્ય વિજ્ઞાન પણ છે. તેમાં અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનાં સરળ સમાધાન મળે છે. કેટલીક આયુર્વેદિક દવાઓ તો ઘરમાં...

હળદર, લાલ દ્રાક્ષ અને સફરજનથી મટાડો પ્રૉસ્ટેટ કેન્સર!

હળદરના અનેક લાભો આયુર્વેદ વર્ણવે છે. આપણું રસોડું એ અડધું ઔષધાલય જ છે. આપણા આહારવિહાર એ જ રીતે ઘડાયા છે જે આપણને સ્વસ્થ રાખે. પરંતુ હવે વિદેશી કંપનીઓ દ્વારા...

ડિપ્રેશનઃ યોગ અને આયુર્વેદની રીતે ઈલાજ

આજકાલ જે રીતનો સ્ટ્રેસ વધી ગયો છે, સોશિયલ મિડિયા પર શૉબાજી વધી ગઈ છે અને ભૌતિક સુખો તરફ જે રીતે દોટ વધી છે, કુટુંબો વિભિન્ન થયાં છે, તેના કારણે...

માત્ર શિયાળો જ નહીં, બારેમાસ પીઓ ગરમ પાણી

આપણાં શાસ્ત્રોમાં જે વાત ધર્મરૂપે કરવાની લખાઈ છે તે વૈજ્ઞાનિક અને આરોગ્યને ફાયદારૂપ જ છે. આનું વધુ એક ઉદાહરણ છે પાણી ગરમ કરીને પીવું. આજે પણ ધર્મને ચુસ્ત રીતે...

અજમો ખાવ અને ગેસ ભગાડો

શાકમાં ઘણી વાર આપણી બા અજમો નાખે તો આપણને પસંદ ન પડે. આપણે મોઢું ચડાવીએ કે મમ્મી આ શું કર્યું? સ્વાદ બગાડી નાખ્યો. પરંતુ આપણી અસલ જે ગુજરાતી રસોઈ-વાનગી...

બ્રેડ-બર્ગર સાથે બાળકોને આ આસનો પણ કરાવો

બાળકને બટેટા બહુ ભાવે. ઉપરાંત કઠોળ પણ તેના વિકાસ માટે આપવું પડે. આ સિવાય બ્રેડ, પાંઉ, બર્ગર, સેન્ડવિચ, નુડલ્સ, સમોસા, કચોરી, વડા પાંઉ, દાબેલી વગેરે પચવામાં ભારે હોય છે...

ડાયાબિટીસ: ભારતમાં પુરુષો વધુ રોગી

ડાયાબિટીસને મધુપ્રમેહ તરીકે ઓળખવામાં આવે છે. આ રાજરોગનો કોઈ ઈલાજ દવા અને ઇન્જેક્શન સિવાય નથી. આ રોગ એકવાર થાય તે પછી આજીવન રહે છે. આ અસાધ્ય રોગ ગણાય છે....

વજન ઘટાડવામાં કારગર છે આ ટીપ્સ

દીવાળી પછી ઘણી વાર વજન વધી જવાની ફરિયાદ રહેતી હોય છે. દીવાળીના તહેવારો આપણે ત્યાં ઘણી જગ્યાએ દેવદીવાળી સુધી ચાલે છે. અને મહેમાનોનો આવરોજાવરો હોય અને મહેમાનોને નાસ્તાનો આગ્રહ...

સ્નૂઝનું બટન હૃદય માટે જોખમી!

તમને તમારા પર ભરોસો નહીં કે? આવો પ્રશ્ન ત્યારે પૂછવો જોઈએ જ્યારે તમે સવારે ચોક્કસ સમયે વહેલા ઊઠવા માટે એલાર્મ મૂકતા હો. તમને ખાતરી નથી હોતી કે તમે નિશ્ચિત સમયે...

WAH BHAI WAH