Home Tags Hardik patel

Tag: Hardik patel

હાર્દિકના વિવાદી બોલઃ રુપાણીએ આપી દીધું છે રાજીનામું, 10 દિવસમાં નવા...

રાજકોટ- રાજકારણના આટાપાટા અને ચર્ચાના ચોરામાં હાર્દિક પટેલના નિવેદનો મીડિયા જ નહીં, સત્તાનશીન નેતાઓ માટે પણ દોડધામ કરાવનાર બની રહ્યાં છે. વધુ એકવાર પાટીદાર નેતા હાર્દિક પટેલે મીડિયા સાથેની...

નિતીન પટેલ ભાજપમાંથી રાજીનામુ આપશે, એવા મેસેજ પર નિતીન પટેલની પ્રતિક્રિયા

ગાંધીનગર- ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતીનભાઈ 26 તારીખે મોટી માલવણ ખાતે પાટીદાર મહાપંચાયત સમક્ષ ભાજપમાંથી રાજીનામુ આપી અને હાર્દિક પટેલને ખુલ્લુ સમર્થન આપશે, એવા વાયરલ થયેલા મેસેજ પછી નિતીનભાઈ ટ્વીટ...

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે રાજીનામું પરત ખેંચ્યું

રાજકોટ- ખોડલધામના આજીવન ટ્રસ્ટી નરેશ પટેલે ગઇ કાલે અચાનક આપેલાં રાજીનામાં બાદ સર્જાયેલી પરિસ્થિતિની બબાલ વચ્ચે નરેશ પટેલે રાજીનામું પરત ખેંચી લીધું છે. પાટીદાર સમાજના રાજકીય ધ્રુવીકરણમાં અગત્યની સંસ્થા...

પાટીદાર મુદ્દે કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું ખુલ્લેઆમ સમર્થન કરનારા પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ અત્યારે કોંગ્રેસથી નારાજ થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણી બાદ પાટીદારો પર કોંગ્રેસનું ઠંડુ વલણ...

હાર્દિક પટેલનું હવે નવું નિશાનઃ વિપક્ષ નેતા પરેશ ધાનાણી!

ગાંધીનગર-ગુજરાત વિધાનસભા ચૂંટણી અને એ પહેલાં અમામત મુદ્દે કોંગ્રેસના યુવા નેતાની ખુલ્લંખુલ્લા તરફદારી કરતાં હાર્દિક પટેલે પરેશ ધાનાણી સામે વિરોધના સૂર રેલાવ્યાં છે. એકસમયે હાર્દિકે પરેશ ધાનાણીને કોંગ્રેસ જીતે...

હાર્દિક પટેલની અરજી હાઈકોર્ટે નામંજૂર કરી

અમદાવાદઃ પાસ કન્વીનર હાર્દિક પટેલ પર અમદાવાદમાં ચાલી રહેલા રાજદ્રોહ કેસમાં કોર્ટે હાર્દિક પટેલ દ્વારા કરાયેલી અરજી નામંજૂર કરી દીધી છે. હાર્દિકે પોતાને કેસમાંથી મુક્ત કરવા માટે અરજી કરી...

મોબાઈલને આધારકાર્ડ સાથે લિંક કરવા સરકાર બનાવી હતી?- હાર્દિક પટેલ

અમદાવાદ- ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવનાર પાટીદાર નેતા હાર્દિક પટેલે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાક્યું છે. તેમણે ટ્વીટ કરીને સરકારે કરેલા વાયદા યાદ કરાવ્યા છે. તેની સાથે સવાલ...

વિપક્ષી નેતાઓએ મુંબઈમાં કાઢી ‘બંધારણ બચાવો કૂચ’; પવાર, હાર્દિક પટેલની હાજરી

મુંબઈ - નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકારની વિરુદ્ધમાં વિરોધ પક્ષોના અનેક નેતાઓ આજે અહીં એકત્ર થયા હતા અને મૂક મોરચો કાઢ્યો હતો. શરદ પવાર (એનસીપી), શરદ યાદવ, ડી....

ગુજરાતમાં પદ્માવત રીલીઝ ન થવા દેવા હાર્દિકે સીએમને લખ્યો પત્ર

અમદાવાદ- 25 જાન્યુઆરીએ ફિલ્મ રીલીઝ કરવાની બધી અડચણો સુપ્રીમ કોર્ટે હટાવી દીધી છે ત્યાં બીજીતરફ પદ્માવત ફિલ્મ રીલીઝને લઇને કરણી સેનાનો આક્રમક મિજાજ ફરી સામે આવ્યો છે. ગુજરાતમાં ફિલ્મ...

રાજકારણના રંગઃ ડૉ. તોગડીયાને મળતાં કોંગ્રેસ નેતા મોઢવાડિયા અને હાર્દિક પટેલ

અમદાવાદ- વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડીયાના ખબરઅંતર પૂછવા પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ગુજરાત કોંગ્રેસના પૂર્વપ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મુલાકાત કરી હતી. જેને પગલે રાજ્યના રાજકીય...

WAH BHAI WAH