Home Tags Happy Birthday

Tag: Happy Birthday

આમિર, શાહરૂખે સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છા આપી

મુંબઈ - બોલીવૂડમાં છેલ્લા અમુક દાયકાથી ત્રણ ખાન અભિનેતાઓ છવાઈ ગયા છે. એમાંનો એક સલમાન ખાન આજે પોતાનો બાવનમો જન્મદિવસ ઊજવી રહ્યો છે. એને બોલીવૂડમાંથી સહ-કલાકારો, હસ્તીઓ તરફથી અભિનંદન-શુભેચ્છાનો...

દિલીપ કુમારઃ પિતાનો બિઝનેસ જમાવવા માગતા હતા, બની ગયા એક્ટર..!!

હિન્દી ફિલ્મ જગતના મહાન અભિનેતા દિલીપ કુમારનો આજે 95મો જન્મદિવસ છે. પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેઓ આજે પોતાનો જન્મદિવસ ઉજવી શકવાના નથી. એમને અમુક મહિના પહેલાં ન્યુમોનિયા થયો હતો...

બોલીવૂડના ‘હીમેન’ ધર્મેન્દ્ર થયા ૮૨ વર્ષના…

અભિનય દ્વારા દર્શકોનાં દિલ જીતી લેનાર પીઢ અભિનેતા ધર્મેન્દ્ર આજે એમનો ૮૨મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પંજાબના ફગવાડામાં એક શીખ જાટ પરિવારમાં જન્મેલા ધર્મેન્દ્ર 1958માં મુંબઈ આવ્યા હતા. કારકિર્દીની શરૂઆતમાં...

કમલ હાસનની સ્પષ્ટતાઃ ‘હું હિન્દુ-વિરોધી નથી’

ચેન્નાઈ - તામિલ ફિલ્મોના સુપરસ્ટાર કમલ હાસન એમના રાજકીય પક્ષની સ્થાપના કરવાની દિશામાં આગળ વધ્યા છે. એમણે આજે અહીં એવો સંકેત આપ્યો છે કે પોતે આવતા જાન્યુઆરી સુધીમાં નવા...

રન મશીન વિરાટ કોહલીને જન્મદિન મુબારક…

ક્રિકેટ સુપરસ્ટાર, ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આજે પોતાનો ૨૯મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એને જિંદગીના આ વિશિષ્ટ દિવસ, પ્રસંગ નિમિત્તે 'ચિત્રલેખા' તરફથી હાર્દિક શુભકામના. વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ૯૦૦૦ રન...

શાહરૂખને બાવનમા જન્મદિને બોલીવૂડ હસ્તીઓ તરફથી શુભેચ્છા

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કિંગ ખાન અને બાદશાહ ખાન તરીકે પ્રખ્યાત થયેલો શાહરૂખ ખાન આજે તેનો બાવનમો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એ નિમિત્તે એની પર ફિલ્મ ઉદ્યોગમાં તેના સાથી કલાકારો...

સુંદર, જાજરમાન અભિનેત્રી ઐશ્વર્યાને ૪૪મા જન્મદિન નિમિત્તે શુભેચ્છા

બોલીવૂડ એટલે મસાલેદાર, મનોરંજક સમાચારો અને ગોસિપ્સથી ભરપૂર હિન્દી ફિલ્મ જગત. એમાં કંઈ ને કંઈ અવનવું બન્યા જ કરે. બોલીવૂડની અમુક નોખી-અનોખી વાતો અહીં પ્રસિદ્ધ કરીએ છીએ. નવા સમાચારોની...

‘ઈન આંખો કી મસ્તી મેં…’ એવરગ્રીન રેખાને જન્મદિનની શુભેચ્છા

હિન્દી રૂપેરી પડદાનાં જાજરમાન અભિનેત્રી, એવરગ્રીન બ્યૂટી રેખા આજે એમનો ૬૩મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. દંતકથાસમા અભિનેત્રી એમનાં અસરદાર અભિનય કૌશલ્ય માટે જાણીતાં, લોકપ્રિય બન્યાં છે. ૧૯૫૪ની ૧૦ ઓક્ટોબરે ચેન્નાઈમાં...

WAH BHAI WAH