Home Tags Hafiz saeed

Tag: Hafiz saeed

હાફિઝ સઈદને લાહોર હાઈકોર્ટથી રાહત, કહ્યું પાક. સરકાર ન કરે પરેશાન

ઈસ્લામાબાદ- મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઈદને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વૈશ્વિક આતંકી જાહેર કરી ચુકી છે. પરંતુ તેનાથી વિપરીત પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટ હાફિઝ સઈદને સામાજિક કાર્યકર ગણાવી...

UNSCની આતંકીઓની યાદીમાં દાઉદ-હાફિઝ સહિત 139 પાકિસ્તાની આતંકીઓના નામ

વોશિંગ્ટન- સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદે આતંકવાદીઓ અને આતંકી સંગઠનોની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 139 નામ પાકિસ્તાની આતંકીઓના છે. ગતરોજ જાહેર કરવામાં આવેલી નવી યાદીમાં મુંબઈ હુમલાનો માસ્ટર...

આતંકના આશ્રયદાતા પાકિસ્તાને ભારત પર કડક કાર્યવાહીનો આરોપ લગાવ્યો

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ અબ્બાસીએ ‘ઉલ્ટા ચોર કોટવાલકો ડાંટે’ જેવું નિવેદન આપ્યું છે. શાહિદ અબ્બાસીએ કહ્યું છે કે, ભારત કશ્મીરમાં ક્રૂર કાર્યવાહી કરી રહ્યું છે. અબ્બાસીએ ઉપરોક્ત આરોપ ભારતીય...

કશ્મીરમાં આતંકીઓના સફાયાથી હાફિઝ ભડક્યો, પાક.ને કહ્યું યુદ્ધ કરો

ઈસ્લામાબાદ- જમ્મુ કશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવામા ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. જેનાથી પાકિસ્તાનમાં રહેલા આતંકનો આકા હાફિઝ સઈદ ભડકી ગયો છે. હાફિઝ સઈદે તેના આતંકી સાગરિતોના મોતનો બદલો...

લાહોર હાઈકોર્ટે આતંકી હાફિઝના જમાત-ઉદ-દાવાને ગણાવ્યું ‘પરોપકારી સંગઠન’

ઈસ્લામાબાદ- મુંબઈ આતંકી હુમલાનો મુખ્ય સુત્રધાર અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદના પક્ષમાં પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. અને પાકિસ્તાન પ્રશાશનને નોટિસ ઈશ્યૂ કરી છે. લાહોર હાઈકોર્ટે...

લશ્કર-એ-તૈયબામાં આંતરિક કલહ, LeT સહસંસ્થાપકે બનાવ્યું નવું આતંકી સંગઠન

ઈસ્લામાબાદ- પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબામાં (LeT) આંતરિક કલહની શરુઆત થઈ ગઈ છે. આ આંતરિક કહલનું પરિણામ એ આવ્યું છે કે, આતંકી સંગઠન LeTના સહ-સંસ્થાપક સદસ્ય મૌલાના આમિર હમઝાએ...

આગામી 90 દિવસમાં પાકિસ્તાન સામે થઈ શકે છે મોટી વૈશ્વિક કાર્યવાહી

ઈસ્લામાબાદ- આતંકવાદને આશ્રય આપનારા અને અનેકવાર વૈશ્વિક મંચ પર બેનકાબ થયેલા પાકિસ્તાન સામે વૈશ્વિક સ્તરે મોટી કાર્યવાહી થવાના સંકેત મળી રહ્યાં છે. પાકિસ્તાન જો વહેલીતકે આતંકીઓ સામે કાર્યવાહી નહીં...

આતંકવાદ પર પાકિસ્તાનની કાર્યવાહીથી ટ્રમ્પને સંતોષ નહીં, કહ્યું જવાબદારી સમજો

વોશિંગ્ટન- આતંકીઓ માટે ‘સેફ હેવન’ બની ચૂકેલા પાકિસ્તાન પર અમેરિકા સતત દબાણ વધારી રહ્યું છે. આતંકીઓ પર લગામ લગાવવા અમેરિકા સતત પાકિસ્તાનને ફટકાર લગાવી રહ્યું છે. પરંતુ લાગી રહ્યું...

આતંકી હાફિઝની ચેરિટી સંસ્થાઓનું નિયંત્રણ પાક. સરકારે પોતાના હસ્તક લીધું

ઈસ્લામાબાદ- આતંકી હાફિઝ સઈદ હસ્તકની તમામ ચેરિટી સંસ્થાઓ પર પાકિસ્તાન સરકાર પ્રતિબંધ લગાવી શકે છે. કારણકે, આ સંસ્થાઓને ચલાવવી પાકિસ્તાન સરકાર માટે મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે. ઈસ્લામાબાદે...

પાક. સરકાર સામે હાફિઝની ‘લાલ આંખ’, સરકાર સામે કોર્ટમાં જવાની તૈયારી

ઈસ્લામાબાદ- ભારત અને અમેરિકાના દબાણને કારણે પાકિસ્તાનને મોસ્ટ વોન્ટેડ આતંકી હાફિઝ સઈદ પર કાર્યવાહી કરવાની પરજ પડી છે. જોકે આ કાર્યવાહીને કારણે હાફિઝ વધુ ગુસ્સે ભરાયો છે. પાકિસ્તાન સરકારે...