Home Tags Hafiz saeed

Tag: Hafiz saeed

હાફીઝ સઈદે ચૂંટણીરેલી દરમિયાન ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપી

ઈસ્લામાબાદ- સમગ્ર વિશ્વમાં આતંકનો પર્યાય બની ચૂકેલા અને મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઈદ હાલમાં પાકિસ્તાનની ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે અને રેલીઓમાં સંબોધન કરી રહ્યો છે. હદ...

હાફિઝ સઈદ અને તેના પુત્રને ચૂંટણી જીતાડવા પ્રયાસ કરી રહ્યું છે...

ઈસ્લામાબાદ- પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી ISI અને આતંકવાદી હાફિઝ સઈદનો સાથ એ કોઈ નવી વાત નથી. અને આ જ કારણોસર પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ સંસ્થા ISI હાફિઝ સઈદને પાકિસ્તાનમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં...

ચૂંટણી પ્રચારના બહાને હાફિઝ સઈદ ચલાવી રહ્યો છે ‘આતંકની પાઠશાળા’

ઈસ્લામાબાદ- પાકિસ્તાનની ચૂંટણીમાં નસીબ અજમાવી રહેલો મુંબઈના આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ ગુનેગાર હાફિઝ સઈદ હાલમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. મળતી માહિતી મુજબ ચૂંટણી પ્રચારના નામે પણ આતંકી હાફિઝ સઈદ...

હાફિઝના રાજકારણમાં પ્રવેશવાના પ્રયાસોને ઝાટકો, MMLની રજિસ્ટ્રેશન અરજી રદ

ઈસ્લામાબાદ- ખતરનાક આતંકી અને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના રાજકારણમાં પ્રવેશવાના પ્રયાસોને ફરી એકવાર ઝાટકો લાગ્યો છે. પાકિસ્તાન ચૂંટણી પંચે હાફિઝ સઈદનીપાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને (MML) રાજકીય પાર્ટી તરીકે...

હાફિઝને પાકિસ્તાનથી સ્થળાંતર કરવાના પ્રસ્તાવને ચીને પાયાવિહોણો ગણાવ્યો

ઈસ્લામાબાદ- આતંકી હાફિઝ સઈદને પાકિસ્તાનથી બહાર પશ્ચિમ એશિયાના કોઈ અન્ય દેશમાં સ્થળાંતર કરવાના મીડિયા રિપોર્ટ્સ પર ચીને પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ પ્રકારની ખબરોને આધારહીન...

લશ્કરનો પંજાબ પ્લાન બેનકાબ, હાફિઝ સાથે જોવા મળ્યો શીખ આતંકી ચાવલા

ઈસ્લામાબાદ- એ વાતના પુરાવા સામે આવ્યા છે કે, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને જમાત-ઉદ-દાવા ભારતની વૈશ્વિક છબી ખરાબ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. લાહોરમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો પ્રમુખ...

હાફિઝ સઈદને લાહોર હાઈકોર્ટથી રાહત, કહ્યું પાક. સરકાર ન કરે પરેશાન

ઈસ્લામાબાદ- મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઈદને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વૈશ્વિક આતંકી જાહેર કરી ચુકી છે. પરંતુ તેનાથી વિપરીત પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટ હાફિઝ સઈદને સામાજિક કાર્યકર ગણાવી...

UNSCની આતંકીઓની યાદીમાં દાઉદ-હાફિઝ સહિત 139 પાકિસ્તાની આતંકીઓના નામ

વોશિંગ્ટન- સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદે આતંકવાદીઓ અને આતંકી સંગઠનોની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 139 નામ પાકિસ્તાની આતંકીઓના છે. ગતરોજ જાહેર કરવામાં આવેલી નવી યાદીમાં મુંબઈ હુમલાનો માસ્ટર...

આતંકના આશ્રયદાતા પાકિસ્તાને ભારત પર કડક કાર્યવાહીનો આરોપ લગાવ્યો

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ અબ્બાસીએ ‘ઉલ્ટા ચોર કોટવાલકો ડાંટે’ જેવું નિવેદન આપ્યું છે. શાહિદ અબ્બાસીએ કહ્યું છે કે, ભારત કશ્મીરમાં ક્રૂર કાર્યવાહી કરી રહ્યું છે. અબ્બાસીએ ઉપરોક્ત આરોપ ભારતીય...

કશ્મીરમાં આતંકીઓના સફાયાથી હાફિઝ ભડક્યો, પાક.ને કહ્યું યુદ્ધ કરો

ઈસ્લામાબાદ- જમ્મુ કશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવામા ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. જેનાથી પાકિસ્તાનમાં રહેલા આતંકનો આકા હાફિઝ સઈદ ભડકી ગયો છે. હાફિઝ સઈદે તેના આતંકી સાગરિતોના મોતનો બદલો...

WAH BHAI WAH