Home Tags Gujarati News

Tag: Gujarati News

નવરાત્રિનો પ્રારંભઃ કળશ સ્થાપના અને ગરબો લાવવાના મુહૂર્ત, જાણો….

અમદાવાદ- આજે બુધવારથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. શક્તિની ભક્તિ કરવાના નવ દિવસ ખીબ જ શુભ મનાય છે. તેમાંય આ નવરાત્રિનું ગુજરાતમાં સવિશેષ મહત્વ છે. નવ દિવસ સુધી...

અમદાવાદમાં મોબ લિન્ચિંગનો ભોગ બનેલી ભિક્ષુક મહિલાના પતિને 8.25 લાખનો ચેક...

ગાંધીનગર-રાજ્યમાં વસતી તમામ જ્ઞાતિ અને પ્રાંતના લોકો પ્રત્યે રાજ્ય સરકાર સંવેદનશીલ છે, તેનું ઉદાહરણ પૂરું પાડતાં ગુજરાત સરકારે એક ભિક્ષુક મહિલાના પરિવારને આર્થિક સહાય કરી હતી. અમદાવાદમાં જૂન-૨૦૧૮માં મોબ...

‘તિતલી’ વાવાઝોડું 11 ઓક્ટોબરે ત્રાટકવાની સંભાવના; સામનો કરવા ઓડિશા સજ્જ

ભૂવનેશ્વર - ચક્રવાતી વાવાઝોડું 'તિતલી' 11 ઓક્ટોબરે સવારે ઓડિશા રાજ્યના સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટકે એવી સંભાવના છે અને હવામાન વિભાગે એલર્ટ ઘોષિત કરી દીધું છે ત્યારે ઓડિશા સરકારે તમામ...

નવલાં નોરતાંનો અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ પર મુખ્યપ્રધાન કરાવશે પ્રારંભ

ગાંધીનગર:- નવરાત્રિએ પાવન તહેવાર છે જેમાં દરેક ખેલૈયાઓ, ભુલકાઓ, વયોવૃદ્ધ આ તહેવારની મજા માણે છે. રાજ્ય સરકારનાં પ્રવાસન નિગમ દ્વારા  અમદાવાદ સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તારીખ  10 ઓક્ટોબરથી 18...

રશિયાથી શસ્ત્રો, ઇરાનથી ક્રૂડઃ અમેરિકાને ભારતનો પડકાર

નાત બહાર મૂકવાથી શું થાય તે આપણા માટે અજાણ્યું નથી. નાત દૂર નથી થઈ, પણ નાતમાંથી બહાર મૂકવાવાળી વાત હવે પૂરી થઈ ગઈ છે. કોઈને નાત બહાર મૂકવાથી હવે...

લગ્ન પહેલાં વેઇટલૉસ ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ…

લગ્નમાં કોણ સુંદર દેખાવવા નથી માંગતુ? પછી એ લગ્ન પોતાના હોય કે બીજાના દરેક લોકો ઇચ્છે છે સુંદર દેખાવવું. એકવાર લગ્નની તારીખ નક્કી થાય કે તરત જ યુવતીઓ સ્કિન...