Home Tags Gujarati news paper

Tag: gujarati news paper

RIL 3,000 કરોડના નવા રોકાણ સાથે અહીં વિકસાવશે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

ભૂવનેશ્વરઃ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓરિસ્સામાં રૂ.3,000 કરોડનું નવું રોકાણ કરશે, એમ તેના ચેરમેન મૂકેશ અંબાણીએ સોમવારે જાહેરાત કરી હતી. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રાજ્યમાં સૌથી મોટા રોકાણકારોમાંથી એક તરીકે ઉભરી આવી છે...

ગત વર્ષે કરેલો વાયદો પૂરો, છઠ ઘાટનું લોકાર્પણ કરશે સીએમ રુપાણી

અમદાવાદઃ ઉત્તર ભારતમાં ખૂબ મહાત્મ્ય ધરાવતાં છઠ પર્વની અમદાવાદમાં વસતાં પરપ્રાંતીયો પણ સાબરમતી નદીના તટમાં ઉત્સાહભેર ઉજવણી કરે છે. આ પ્રસંગમાં તેમની સાથે સીએમ વિજય રુપાણી મંગળવારે અમદાવાદમાં છઠ્ઠ...

લાભપાંચમથી સીએમ રુપાણીએ શરુ કર્યું કામકાજ, બિનખેતી સહિતનું પહેલું કામ કચ્છ...

ગાંધીનગર- દીપાવલિ પર્વની જાહેર રજાઓ બાદ લાભપંચમીએ કામકાજ શરુ કરતાં મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પ્રથમ દિવસે કચ્છ જિલ્લાની અછત પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. તેમણે  વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કચ્છ...

સિનેમા, સરકાર, સનસનાટી, સત્ય અને સનાતન સમસ્યા

સનાતન સમસ્યાની વાત પહેલાં. સનાતન સમસ્યા એ છે કે રાજા પ્રજાને મદદ ના કરે તો પણ મુશ્કેલી, કરે તો પણ મુશ્કેલી. શાસક સમસ્યામાં વહારે ના આવે ત્યારે પ્રજાની મુશ્કેલી...

શેરબજારમાં મુહૂર્તઃ નવા આશાવાદ સાથે ભાવિ ચાલ નક્કી કરશે

શેરબજારમાં બુધવારે 7 નવેમ્બરને દિવાળીના સપરમાં દિવસે વિક્રમ સંવત 2075ના નવા વર્ષના મુહૂર્તના ટ્રેડિંગ થયા, ખુબ જ ઉત્સાહજનક વાતાવરણ અને નવા આશાવાદના માહોલમાં મુહૂર્તના (સોદા)ટ્રેડિંગ થયા, નેગેટિવ ફેકટર હવે...

ડ્રૉન દ્વારા ખેડૂતોની બદલાઈ જશે જિંદગી

સો કરોડની વસતીમાં, ડ્રૉન કૃષિથી લઈને આરોગ્યસંભાળ સેવાઓ સુધી ડ્રૉન તકનીક ભારતની સવા સો કરોડની વસતીની જિંદગી સાથે જોડાવાની ક્ષમતા રાખે છે. તેનો સામાજિક સ્તર પર મહત્ત્વનો અને પ્રભાવી...

નવા વર્ષે મીઠાઈ ખાવ પણ સાવધાની સાથે….

જ્યારે ભારતમાં તહેવાર ઉજવવાની વાત આવે છે, ત્યારે  ગળી વસ્તુઓ પ્રથમ આવે છે. ખાસ કરીને દિવાળી એ ડેઝર્ટ અને પ્રકાશનો તહેવાર છે. દિવાળી પર, સંબંધીઓ, પરિવારો અને મિત્રો સાથે...

ટ્રમ્પે તોડી 15 વર્ષથી ચાલતી ‘ભારતીય પરંપરા’ તેમની પાસે કારણ છે…

વોશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે વ્હાઈટ હાઉસમાં 15 વર્ષથી ચાલી આવતી ભારતીય પરંપરા તોડી નાંખી છે. વ્હાઈટ હાઉસમાં ઉજવાતી દીવાળીની ઉજવણીનો આ વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાગ કર્યો...

બેલ્લારીની બલ્લે બલ્લેઃ બોધપાઠ વિપક્ષને પણ મળ્યો છે

કર્ણાટકમાં પાંચ પેટાચૂંટણીના પરિણામો આવી ગયા તે સમાચારમાં ચમક્યા ખરા,પણ દૂરના રાજ્યની પેટાચૂંટણીમાં ગુજરાતના લોકોને બહુ રસ ના પડે. શિમોગા અને શિવમોગા એક છે કે જુદા તેની ગૂંચ પણ...

સિંહણ પર હુમલો કરનારની પીઠ થાબડતાં ભાજપ નેતા, સન્માન પણ કરશે

ગીરઃ થોડા દિવસ પહેલા ગીર-પૂર્વ વન વિસ્તારમાં આવેલા તુલસીશ્યામ રેન્જમાં સિંહણે એક બકરીનું મારણ કરતા, આ બકરીનાં માલિકે સિંહણ પર કુહાડીથી હુમલો કર્યો હતો. સિંહણ પર હુમલા કરવા બદલ...

WAH BHAI WAH