Home Tags Gujarat

Tag: Gujarat

મકરસક્રાંતિઃ સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ ધરાવે છે આ મહત્વ

સૂર્ય જ્યારે ઉત્તર દિશામાં અયન કરે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ ઉત્તરાયણનો મહિમા વર્ણવતા કહ્યું છે કે ઉત્તરાયણના 6 માસના શુભ કાળમાં જ્યારે ભગવાન સૂર્ય...

પતંગ બજારમાં ઉત્તરાયણની ધૂમ

અમદાવાદઃ શહેરના કાલુપુર, દિલ્હી દરવાજા, રાયપુર દરવાજા, ટંકશાળ જેવા પતંગ-દોરીના વેચાણ માટે જાણીતા બજારો ઉત્તરાયણ પર્વની મજા કરાવતી સામગ્રી થી ઉભરાઇ રહ્યા છે. શહેરના જમાલપુર, કાલુપુર જેવા કેટલાક વિસ્તારોમાં...

રાજકોટના પ્રાંસલા ગામે શિબિરના મંડપમાં આગ લાગી; 3 બાળકીનાં કરૂણ મોત

રાજકોટ - આ જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાંસલા ગામમાં ગઈ કાલે રાતે એક રાષ્ટ્રકથા શિબિર વખતે આરામ ગૃહ મંડપમાં ભયાનક આગ ફાટી નીકળતાં ત્રણ બાળકીનાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે અને...

ટ્રાફિક નિયમ ભંગના ઈ-ચલણ મારફતે આપવામાં આવતાં ઈ-મેમો બંધ

ગાંધીનગર- ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત મહાનગરો તથા ગાંધીનગર, મોરબી અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારને ઇ-ચલન મારફત ઇ-મેમો આપવામાંથી મુક્તિ આપવાનો જનહિત લક્ષી નિર્ણય...

નર્મદા આધારિત ઉનાળુ પાકનું વાવેતર ન કરવુંઃ સરકારની અપીલ

ગાંધીનગર- ચાલુ વર્ષે મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ થવાને કારણે નર્મદા સ્ત્રાવ વિસ્તારમાં છેલ્લાં ૧૫ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નર્મદા સ્ત્રાવ ક્ષેત્રમાં આવેલ બંધોમાં દર વર્ષ કરતાં 45% ઓછો પાણીનો સંગ્રહ...

23મીએ ધારાસભ્યોની શપથવિધિ, ફેબ્રુઆરીના 3જા સપ્તાહમાં વિધાનસભા સત્ર

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો 18 ડિસેમ્બર આવ્યા પછી હજુ સુધી નવા ધારાસભ્યોની શપથવિધિ થઈ નથી, જેથી ધારાસભ્યોમાં ભારે ગણગણાટ હતો. પણ હવે સત્તાવાર રીતે રાજ્ય સરકારે જાહેર કર્યું...

વજુભાઈ વાળા માં અંબાજીના શરણે

અંબાજીઃ કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઇ વાળા રાજ્યપાલ બન્યા બાદ આજે સૌ પ્રથમ વખત યાત્રાધામ અંબાજીની મુલાકાતે આવ્યા હતા. અંબાજી દર્શને આવેલા વજુભાઈ વાળાનું જીલ્લા કલેક્ટર દિલિપ રાણા દ્વારા સ્વાગત કરવામાં...

મોદી-નેતન્યાહુના આગમનની તૈયારીઓ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ 18 જાન્યુઆરીના રોજ અમદાવાદના મહેમાન બનવાના છે. ત્યારે બંન્ને મહાનુભાવોના આગમનને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન...

અમદાવાદમાં શેક્સપિયરની ટ્રેજેડી ‘વોટ ઈઝ ડન ઈઝ ડન’નું મંચન થયું

અમદાવાદ- પુનઃકલ્પિત કૃતિ તરીકે અમદાવાદને અદભુત કલાકારો દ્વારા શેક્સપિયરના મેકબેથનું મંચન જોવાનો લ્હાવો પ્રાપ્ત થયો. 'વોટ ઈઝ ડન ઈઝ ડન’એ પ્રસિધ્ધ અભિનેતા રજત કપૂર દ્વારા દિગ્દર્શિત અને વિનય પાઠક,...

WAH BHAI WAH