Home Tags Gujarat Weather

Tag: Gujarat Weather

ગુજરાતમાં બળબળતો તાપઃ ઈડર 43.4 ડિગ્રી સાથે સૌથી ગરમ

અમદાવાદ- ગુજરાત આજે બળબળતા તાપમાં શેકાયું છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ક્રમશઃ ઊંચો જઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આગામી 24 કલાક સીવીયર હીટવેવ રહેશે. આજે...

અમદાવાદ સહિત કેટલાક ઠેકાણે માવઠું, ખેડૂતો ચિંતાતુર

અમદાવાદ- રાજ્યના કેટલાક  વિસ્તારોમાં બેત્રણ દિવસથી સવારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે સિલસિલો આજેપણ ચાલુ રહ્યો હતો. વહેલી સવારમાં આજે વાદળોનો ઘટાટોપ જોવા મળ્યો હતો તો સાથે...

આ ઉનાળે તૈયાર રહેજોઃ કાળઝાળ ગરમી પડશે

અમદાવાદ- ગુજરાતમાં ગરમીનો પારો ધીમેધીમે ઊંચકાઈ રહ્યો છે, આગામી 24 કલાક બાદ ગરમીમાં ક્રમશઃ વધારો થશે, એવી હવામાન વિભાગની આગાહી છે. આ વર્ષે ઉનાળામાં કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ...

વાદળો વરસ્યાં પણ ખરાં…

અમદાવાદ- બે દિવસથી વાતાવરણમાં આવેલો પલટો આજે પણ યથાવત સ્થિતિ જાળવી રહ્યો છે. વાદળોથી ઘેરાયેલા આસમાનમાં સૂર્યનારાયણના દર્શન શહેરીજનોને દુલર્ભ બની રહ્યાં છે. તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં સવારે માવઠું...

વાતાવરણમાં પલટો

અમદાવાદ- શહેરમાંથી છાને પગલે વિદાય લઇ રહેલો શિયાળો ભૂલો પડે તેવી શક્યતા છે.ઊનાળાને બાયપાસ કરી ચોમાસુ વરસી પડે તેવા વાદળો આજે શહેરના આસમાનમાં જોવા મળ્યાં છે. વહેલી સવારથી જ...

ગુજરાતમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ, 31મી સુધી 10 ડિગ્રી તાપમાનની શક્યતા

અમદાવાદ- ઉત્તરભારતના હિમાચલ અને જમ્મુકશ્મીરમાં બરફવર્ષા બાદ ઉત્તર પશ્ચિમી પવનોને લઇને અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીનો તીવ્ર અનુભવ થઇ રહ્યો છે. અમદાવાદમાં આજે સવારે ઠંડીને લઇને 10.7 ડિગ્રી સેલ્સિઅસ તાપમાન...

ઉત્તરમાં ત્રણ દિ’થી હિમવર્ષા, ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો

અમદાવાદ- રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે ઠંડી અને હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડી વધી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ સહિત કાતિલ ઠંડીથી જનજીવન ઠૂંઠવાઇ...

અમદાવાદ માટે રાહત બનીને આવ્યું ઓખી, હવાનું પ્રદૂષણ સાવ ઘટી ગયું!

અમદાવાદ- મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ જે કામ ન કરી શક્યાં તે કામ કુદરતે સાવ સહેલાઇથી કરી આપ્યું છે. નવેમ્બરમાં શહેરનો એર ઇન્ડેક્સ ખતરનાક સપાટીએ પહોંચી ગયો હતો તે હવે કાલે...

ઓખી ચક્રવાત સામે વહીવટીતંત્ર એલર્ટ, જરુરી પગલાં લીધાં

ગાંધીનગર- સૂરત પાસેના દરિયાકાંઠેથી અત્યારે દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં ૮૭૦ કિલોમીટર દૂર રહેલું ‘ઓખી’ વાવાઝોડું તા.૫મી ડિસેમ્બરને મંગળવારે લગભગ મધ્યરાત્રિએ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાને સ્પર્શે એવી હવામાન વિભાગની આગાહીને પગલે...

ગુજરાત તરફ ફંટાયું ઓખી વાવાઝોડું, 5-6 ડીસેમ્બરે થશે અસર

અમદાવાદ- તામિલનાડુ અને કેરળમાં હાહાકાર મચાવ્યાં બાદ ઓખી વાવાઝોડાંએ ગુજરાતની દિશા પકડી છે. ગુજરાત તરફ ફંટાયેલું ઓખી વાવાઝોડું અરબી સમુદ્રના માર્ગે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે...