Home Tags Gujarat Water

Tag: Gujarat Water

ભૂગર્ભ જળ નિયંત્રણ બિલઃ કાયદો રચવાની પ્રક્રિયા આખરી તબક્કામાં

ગાંધીનગર- ભૂગર્ભ જળના અતિશય ખેંચાણને કારણે ભૂગર્ભ જળ સપાટી સતત ઉડે ન જાય તેની ચિંતા કરતાં કેન્દ્રીય ભૂગર્ભ જળ સત્તા મંડળ દ્વારા સૂચવ્યા મુજબ ગુજરાતમાં ભૂગર્ભ જળ સત્તા મંડળની રચના...

નર્મદા ડેમમાં વધુ પાણી આવ્યું, ગુજરાત સરકારે પાણી વહાવવા કરી માગણી

ગાંધીનગર- પાણીની તંગી દિનોદિન આકરી બનતી જાય તેવા દિવસોમાં રાહત થાય તેવા આછાંપાતળાં સમાચાર મળી રહ્યાં છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના વીજમથક ચાલુ કરવામાં આવ્યાં...

પાણી માટે રુપાણીનું આયોજનઃ તળાવો ખોદવા આમને આપશે મંજૂરી

Normal 0 false false false EN-US X-NONE GU MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:"Times New Roman"; mso-fareast-theme-font:minor-fareast; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin;} ગાંધીનગર :જળ એ જીવનના સૂત્રોની વ્યાપકતા અને અસર આજકાલ સરકાર અને લોકોને સમજમાં આવી રહ્યાં...

જળસંગ્રહ વધારવા સરકારે કર્યાં આ આયોજન

ગાંધીનગરઃ ભૂગર્ભ જળના વધુ પડતા શોષણ અને સપાટી જળની સંગ્રહશક્તિ વધારવા તેમજ કાર્યદક્ષ પદ્ધતિથી વિતરણ કરવા રાજ્ય સરકારનું સઘન આયોજન હોવાનું જળસંપત્તિ પ્રધાન પરબત પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું.મુખ્ય આયોજનો ...

કલ્પસર હજુ માત્ર કલ્પનામાં જ… સરકારને ખબર નથી ક્યારે શરુ થશે

ગાંધીનગર- બહુહેતુક નર્મદા પરિયોજનાના તમામ કામ હજુ પૂર્ણ થયાં નથી તેવામાં એવી જ એક મોટી બહુહેતુક પાણી પરિયોજના સંદર્ભે વિધાનસભામાં ગુજરાત સરકારે કરેલી સ્પષ્ટતા પ્રશાસનિક ઠાગાંઠેયાંનું મોટું ઉદાહરણ પૂરું...

પાણી માટે રુપાણીની બેઠક

ગાંધીનગર-રાજ્યમાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે સંકટ સર્જાયું છે ત્યારે પરિસ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બેઠક કરી તાગ મેળવ્યો હતો. આ બેઠકમાં પાણી પુરવઠાપ્રધાન પરબત પટેલ મુખ્ય સચીવ ...

નર્મદા ડેમમાં પાણી ખરેખર ઓછું છેઃ રાજ્યના મુખ્ય સચીવ જે એન...

અમદાવાદ-રાજ્યમાં ઊનાળાના સમયમાં સિંચાઇનું પાણી હોય તો જ પાક લેવાની સીએમ રુપાણીની અપીલ બાદ જીવાદોરી નર્મદાના નીર કેમ ઓછાં પડ્યાં તે મુદ્દાની ચર્ચા અને તંત્રના પગલાં સમાચારોની સુરખીઓ બની...