Home Tags Gujarat Tourism

Tag: Gujarat Tourism

અભિનેતા અમિતાભ બચ્ચને યોગ દિવસ પર ગુજરાતને આમ યાદ કર્યું

અમદાવાદ- ચતુર્થ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અત્રતત્ર સર્વત્ર ઉજવાઇ રહ્યો છે. વહેલી સવારથી વિવિધ વયજૂથ અને વર્ગના નાગરિકો વિવિધ યોગાસનો કરીને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિનો લાભ કેળવી રહ્યાં છે. ત્યારે મિલેનિયમ...

અચીલા ભલાઃ કચ્છે કંડારી પ્રવાસનની નવી કેડી…

એજ્યુકેશનલ ટુરિઝમનો નવતર કૉન્સેપ્ટ પ્રવાસીઓને, ખાસ કરીને બચ્ચાંને અહીં ખેંચી રહ્યો છે કચ્છના દુર્ગમ એવા બન્ની વિસ્તારના એક નાનકડા ગામમાં બાળકો આંધળોપાટો, સત્તોડિયો જેવી રમત કિલકિલાટ કરતાં રમી રહ્યાં છે....

જોવા જેવુંઃ એએમએમાં યોજાયું છે ‘જાપાન કોલિંગ’…

અમદાવાદ- અમદાવાદ શહેરના એએમએ ખાતે જાપાન દેશની વિવિધ સાંસ્કૃતિ-રચનાત્મક પ્રવૃત્તિઓ સતત થતી રહે છે. જાપાનના ઉચ્ચ કક્ષાના કલાકારો પણ શહેરમાં પોતાની કલાનું પ્રદર્શન કરી ચૂક્યાં છે. આજે ફરી એકવાર...

બિનનિવાસી ગુજરાતીઓને વેકેશનમાં ફરવા માટે સરકાર આપી રહી છે આ તક….

ગાંધીનગર- અન્ય રાજ્યોમાં વસતાં ગુજરાતીઓને પોતાના વતનના વારસાને માણવાજાણવા માટે અને વતનપ્રેમનો તંતુ સદ્રઢ બનાવવાની તક સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. ગુજરાત સરકારે બિનનિવાસી ગુજરાતીઓની યુવા પેઢી માટે...

કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાઃ સચીન તેંડૂલકર આવ્યાં ફરવા

ભૂજ- ભારતીય ક્રિકેટમાં દંતકથારૂપ બની ગયેલાં મહાન ક્રિકેટર સચીન તેંડૂલકર આજે  કચ્છની મુલાકાતે આવ્યાં છે સચીન અને તેમના અન્ય ચાર મિત્રો સપરિવાર કચ્છ ફરવા આવ્યાં છે.આજે  સવારે ફ્લાઈટમાં ભૂજ એરપોર્ટ...

સાપુતારાઃ વિદેશી સહેલાણીઓ માટે નવું ડેસ્ટિનેશન

વર્ષની ત્રણેય મોસમી ઋતુ અનુસાર વિવિધ ફેસ્ટિવલના આયોજન માટે સાપુતારા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ગણાતાં સાપુતારા ખાતે વર્ષ 2017 દરમિયાન 2 લાખથી પણ વધુ...

વિશ્વના પ્રવાસ નકશામાં ગુજરાતનું ગૌરવ

વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી હોય ત્યારે ગુજરાતની વન્યપ્રાણીઓની વૈવિધ્યતા પર ધ્યાન જાય જ. ગુજરાત સમગ્ર વિશ્વમાં એકમાત્ર કચ્છના નાના રણમાં જોવા મળતાં દુર્લભ એવા વન્યપ્રાણી ઘુડખર માટે વિશ્વના ટુરિસ્ટ નકશામાં...

ગુજરાતને બેસ્ટ ટુરિઝમ એવોર્ડથી સન્માન

નવી દિલ્હી- ભારત સરકાર દ્વારા દર વર્ષે પ્રવાસનને લગતા વિવિધ ઉદ્યોગો માટે નેશનલ ટુરિઝમ એવોર્ડ રજૂ કરે છે. આ એવાર્ડ 1990થી આપવામાં આવે છે. આ વર્ષે ગુજરાત ટુરિઝમ હોલ...