Home Tags Gujarat Rains

Tag: Gujarat Rains

આવ રે વરસાદઃ ગુજરાતમાં 13 જૂન પછી વરસાદની હવામાનવિભાગની આગાહી

અમદાવાદ- ભારતના કેરળમાં એક સપ્તાહ મોડો,પણ વરસાદ શરૂ થયો છે, જે આનંદના સમાચાર છે. આજે શનિવારે સવારે કેરળના દરિયાકિનારે ચોમાસું આવી પહોંચ્યું છે. હવે તે ચોમાસું ગુજરાતમાં કયારે આવશે,...

રાજ્યના 11 જિલ્લામાં માવઠું, કરા સાથે વરસાદ તો ક્યાંક ભારે પવન,...

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના 11 જિલ્લાના 38 તાલુકાઓમાં વાતાવરણ પલટાયું છે અને ક્યાંક વરસાદ તો ક્યાંક ભારે પવન ફૂંકાયાં છે. ગુજરાતમાં વેસ્ટર્ન...

અમદાવાદઃ મેઘરાજાની ફરી એન્ટ્રી, ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાંથી ઠંડક થઇ

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી એક લાંબો વિરામ લીધા બાદ અમદાવાદમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. આજે અમદાવાદના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા તેમજ...

આ પાંચ દિવસમાં વરસાદની આશા જીવંત બની, બે વરસાદી સીસ્ટમ સક્રિય

અમદાવાદ- ઘનઘોર વરસતો અષાઢી મેહૂલિયો રીસામણે બેઠો હોય તેમ પહેલો વરસાદ પડ્યાં પછી દેખા દીધી નથી ત્યારે ફરી ગરમીનું પ્રમાણ વધી ગયું છે. બફારાભર્યાં તાપમાં શેકાતાં લોકોને આશા બંધાય...

35 તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ: ડભોઈમાં ત્રણ ઈચથી વધુ વરસાદ, 20 ડેમ...

ગાંધીનગર- રાજયના 35 તાલુકાઓમા નોધપાત્ર વરસાદ છેલ્લાં ચોવીસ કલાકમાં નોંધાયો હતો.. જેમાં ડભોઈમાં ત્રણ ઈચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજયમા વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં ૩૫ તાલુકાઓમા નોધપાત્ર વરસાદ...

ચોમાસુ 2018-એક માસની મેઘમહેર, મોસમનો કુલ સરેરાશ વરસાદ 53.01 ટકા

અમદાવાદ- રાજ્યમાં ચોમાસાની આગળ વધી રહેલી સીઝનમાં મેઘરાજાએ પહેલો વિરામ લીધો છે. જોકે રાજયમાં વરસાદના સાર્વત્રિક વિરામ વચ્ચે ડાંગ જિલ્લામાં હળવો વરસાદ થયો છે. રાજયમાં વરસી રહેલા વરસાદે છેલ્લા...

ઉમરપાડામાં 12 ઇંચ, કુલ 92 તાલુકામાં મેઘમહેર, જાણો રાજ્યમાં વરસાદની સ્થિતિ

ગાંધીનગરઃ રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર સહિત દક્ષિણ અને ઉતર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. રાજ્યના ૯૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. આ...

રાજ્યમાં સવારના 6થી 11 વાગ્યા સુધીમાં વરસાદની સ્થિતિ, નર્મદા ડેમ 39.74...

ગાંધીનગર-રાજયમાં વરસી રહેલા વરસાદે આજે તા.૨૦-૮-૧૮ના રોજ સવારે ૮.૦૦થી ૧૦.૦૦ કલાક દરમિયાન ૧૧ તાલુકાઓમાં નોધનીય વરસાદ થયો છે.જેમાં સતલાસણા તાલુકામા ૫૫ મી.મી. એટલે કે બે ઈંચથી વધુ અને ખેરગામ,...

મેંદરડામાં 5 ઇંચ, વેરાવળ, કોડીનાર અને માંગરોળમાં 4 ઇંચથી વધુ વરસાદ

ગાંધીનગર- ગુજરાતમાં વરસી રહેલા વરસાદે છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેનું જોર થોડું ઘટાડ્યું છે. રાજ્યના ૩૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા...

સરકારને સહયોગની તૈયારી સાથે શક્તિસિંહ ગોહિલે યાદ કરાવ્યાં જૂના વાયદા

ગાંધીનગર-વરસાદની સ્થિતિને લઇને રાજ્ય પ્રશાસનની કામગીરીમાં સહયોગ આપવાની તૈયારી બતાવતાં ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં કેટલાક સૂચનો પણ કર્યાં હતાં.શક્તિસિંહનો પત્ર અક્ષરસઃ આ...