Home Tags Gujarat Rain

Tag: Gujarat Rain

ચોમાસુ વિદાયને આરે,સરેરાશ વરસાદ ૭૩.૮૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નોંધાયો

ગાંધીનગર- રાજ્યમાં ચોમાસું હવે હળવે હળવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી રહ્યાં છે, ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ...

રાજ્યમાં અમદાવાદ સહિત કેટલેક ઠેકાણે છૂટોછવાયો વરસાદ, હજુ છે મોટી ઘટ

અમદાવાદ- વરસાદની મોસમમાં હવે ઝાઝો સમય નથી અને ઘણાખરા વિસ્તાર પૂરતાં વરસાદથી વંચિત છે. તેવામાં આજે સવારથી રાજ્યમાં વાદળોનો ગોરંભો જોવા મળ્યો હતો. મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સારો...

વાદળો વઘઈમાં 6.5 ઇંચ વરસી પડ્યાં, 52 તાલુકામાં વરસાદ

ગાંધીનગર- રાજયમાં વરસી રહેલા વરસાદે છેલ્લાં ચોવીસ કલાકમાં 52 તાલુકાઓમાં નોધપાત્ર વરસાદ વરસાવ્યો છે. જેમાં ડાંગના વધઈ તાલુકામાં ૧૬૪ મી.મી. એટલેકે છ ઈંચ તથા વ્યારામાં ૧૩૭મી.મી. અને વાલોડમાં ૧૩૩...

છોટાઉદેપુરમાં બે કાચાં મકાન ધરાશાયી, 2 વ્યક્તિના મોત

અમદાવાદ- લાંબાસમયના વિરામ બાદ વરસાદે રાજ્યમાં પુનઃ આજે દસ્તક દીધી હતી. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વસસાદના સમાચાર મળી રહ્યાં છે. ત્યારે છોટાઉદેપુરમાં વરસાદના પગલે મોતના ખબર પણ મળ્યાં હતાં.છોટાઉદેપુરમાં ક્વાંટ...

જળની જમાવટઃ મચ્છુન્દ્રી સહિતના 18 ડેમ હાઇએલર્ટ, 11 એલર્ટ, ઉ.ગુ. મેહતરસ્યું

ગાંધીનગર- ગુજરાતના જળસંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૮-૦૦ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન વ્યાપક વરસાદના કારણે રાજ્યના ૧૮ જળાશયો હાઇએલર્ટ, ૧૧ જળાશયો એલર્ટ તેમજ ૯...

વરસાદી સરવૈયુંઃ કુલ 32 મોત, 4020 રેસ્ક્યૂ, રાજ્યનો કુલ વરસાદ 44...

ગાંધીનગર- મહેસૂલપ્રધાન કૌશિકભાઇ પટેલે આજે રાજ્યમાં થયેલ વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત-બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જે સત્વરે પૂર્ણ...

ગુજરાતના ૧૩ જળાશયો હાઇ એલર્ટ: ૫ ડેમ માટે એલર્ટ અપાયું

 ગાંધીનગર- ગુજરાતના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૮/૦૭/૨૦૧૮ના રોજ સવારે ૮-૦૦ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વ્યાપક વરસાદના કારણે રાજ્યના ૧૩ જળાશયો હાઇએલર્ટ, ૦૫...

અમદાવાદ પર મેઘો મહેરબાન, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 5 દિ’ વરસાદ

અમદાવાદ- શહેરમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે, સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મંગળવાર રાતથી વરસાદ શરુ થયો છે. અમદાવાદમાં પણ મંગળવાર રાતથી જ ધીમો વરસાદ પડવાનો શરૂ થયો હતો....

વરસાદને લઇને સારા સમાચાર, આવતે અઠવાડિયે વરસાદ પાકો…

અમદાવાદ- રાજ્યમાં મેઘરાજાએ ગોરંભો આદર્યો છે ત્યારે સારો વરસાદ પડે તેવા દિવસો દૂર નથી. બફારાની અકળામણમાં રાહત આપે તેવા સમાચાર વરસાદને લઇને મળી રહ્યાં છે.હાલ બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં...

WAH BHAI WAH