Home Tags Gujarat Police

Tag: Gujarat Police

PSI આત્મહત્યાની તપાસ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં,પોલીસની કામગીરી પર સવાલ

ગાંધીનગર- કરાઇ ખાતે તાલીમ મેળવી રહેલા તાલીમી PSI દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાતની ઘટનાની ઉંડાણપૂર્વકની સંપૂર્ણ ન્યાયિક તપાસ માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો...

દિલ્હીથી લંબાયા LRD પેપરલીકના તાર, નીલેશ વડોદરાનો રહેવાસી, થઈ વધુ ધરપકડો

ગાંધીનગર- લોકરક્ષકનું પેપર લીક મામલામાં સોમવારે ગાંધીનગર પોલીસ દ્વારા વધુ એક આરોપીની દિલ્હી અને એક આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી પકડવામાં આવેલા આરોપી વિનિત માથુરે  દિલ્હીમાં તમામ...

LRD પેપર લીકનો રેલો પહોંચ્યો દિલ્હી, ગુજરાત પોલીસને મળી આ સફળતા

અમદાવાદ- લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં દિવસે ને દિવસે નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે, ત્યારે ગુજરાત પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. LRD પેપર ખરીદનાર પ્રિતેશ પટેલ અને અજય સિંહ...

LRD પેપર લીકઃ આ હોઈ શકે છે સૂત્રધાર, PSI સહિત 3ની...

ગાંધીનગર- ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોક રક્ષક-કોન્સ્ટેબલની પરીક્ષાનું પેપર રવિવારે લીક થઈ ગયાં બાદ જે આક્રોશ અને આઘાતનો માહોલ છે, તેની વચ્ચે તપાસનો ધમધમાટ વધુ ચોંકાવનારા તથ્યો બહાર લાવી...

જીએમડીસી પોલિસદમન કેસમાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર

અમદાવાદ- 2015માં પાટીદાર આંદોલન દરમિયાન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર થયેલા પોલિસ દમન અંગે ચાલી રહેલા કોર્ટ કેસમાં આજે પાસ નેતા હાર્દિક પટેલ ઘીકાંટા મેટ્રો કોર્ટમાં પોતાની જુબાની આપવા આજે...

કાયદાના રખેવાળોની આ હરકતે મચાવી ચકચાર, 2 જવાન દારુના ખેપીયા…

છોટાઉદેપુરઃ ગુજરાતમાં કડક દારૂબંધી કાયદાના અમલની વાતો વચ્ચે રક્ષકો જ છીંડા પાડનારા બનતાં હોવાનો પુરાવો આપતી ઘટના બહાર આવી છે. કડક દારુબંધી કાયદો પળાવવાનું જેઓનું કામ હોય તેવા પોલિસકર્મીઓ...

ચૂંદડીવાળા માતાજી સાથે 1.20 કરોડની છેતરપિંડી, પોલિસ ફરિયાદ નોંધાવી

અંબાજીઃ છેતરપિંડી કરનારા અને માત્ર પોતાનો સ્વાર્થ સાધી લેવાની તકની રાહ જોતાં વ્યક્તિઓને ક્યારેય કોઈ વ્યક્તિ કે ધર્મ સાથે નિસબત હોતી નથી. આવી જ એક ઘટના બની છે અંબાજીમાં...

અલ્પેશ ઠાકોરની અટકાયત બાદ જામીન પર છૂટકારો, 2017ના કેસ હેઠળ કાર્યવાહી

અમદાવાદ- વડગામના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અમદાવાદમાં સોલા પોલિસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જોકે અલ્પેશને જામીન પણ મળી ગયાં છે. 2017માં ખેડૂત વિરોધના એક કાર્યક્રમ દરમિયાન દૂધ ઢોળવાના એક કેસમાં...

17 કરોડથી વધુની કીમતના સોના સાથે ઝડપાયો યુવક…ટિકીટે ફોડ્યો ભાંડો

સૂરતઃ સૂરત રેલવે સ્ટેશને આજે સાંજે ધમાલ મચી ગઈ હતી જ્યારે એક યુવક 17 કરોડથી વધુની કીમતના સોના સાથે રંગેહાથ ઝડપાઈ ગયો. આટલી મોટી માત્રામાં સોનું લઈને ઝડપાયેલ યુવક...

કોર્પોરેટરને લાફો મારવાની ઘટનાને લઈને આજે દહેગામમાં બબાલ, 7 ઘાયલ

ગાંધીનગર- જિલ્લાના દહેગામ શહેરમાં બે જૂથો વચ્ચેની બબાલે ઉગ્ર સ્વરુપ ધારણ કરતાં ભારે પથ્થરમારો થવાનો બનાવ બન્યો હતો. દહેગામની આંબલી ફળીમાં થયેલા પથ્થરમારામાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે...