Home Tags Gujarat High Court

Tag: Gujarat High Court

આરોપીઓનું સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકતી ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ- ગુજરાત હાઈકોર્ટે આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂક્યો છે. આથી હવે પોલીસ જે તે વિસ્તારમાં રીઢા ગુનેગારના સરઘસ નહીં કાઢી શકે, અને રસ્તા વચ્ચે ઉઠકબેઠક કરતાં આરોપીઓના...

સરકારી કર્મચારી કે અધિકારીઓએ માહિતી માગવામાં ડર રાખવાની જરૂર નહીંઃ હાઇકોર્ટ

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.જેમાં સરકારી કર્મચારી કે અધિકારીઓએ માહિતી માંગવામાં ડર રાખવાની જરૂર ન હોવાનું હાઇકોર્ટે જણાંવ્યુ છે. આ સાથે હાઇકોર્ટે કહ્યું છે કે સરકાર સામે...

કાર્બાઇડ કેરી મામલે કોર્પોરેશન અને સરકારની કામગીરી પર હાઈકોર્ટે…

અમદાવાદ: કેરીની સીઝન શરુ થઈ ગઈ છે. કેરીની સીઝન શરુ થતાની સાથે માર્કેટમાં ખુલ્લેઆમ કાર્બાઇડથી પકવવામાં આવતી કેરીનું વેચાણ પણ શરૂ થઇ જાય છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો...

ચૂંટણી અધિકારી સામે હાઈકોર્ટે ફટકારી નોટિસ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતનો કેસ…

અમદાવાદઃ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી જીત અંગે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સામે થયેલા કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઇલેક્શન પિટિશન અંગે આજે...

હાર્દિકે કહ્યું ડરવાનો નથી, કોંગ્રેસ ઘાંઘી થઈ, તો ભાજપે કહ્યું કે..વિવિધ...

અમદાવાદઃ હાર્દિકના કોંગ્રેસનો ખેસ પહેરતી વખતે નક્કી હતું કે તે મનગમતી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ દ્વારા લાલ જાજમ બિછાવી દેવાશે. જોકે હાલપૂરતાં તો હાર્દિક ગુજરાત હાઈકોર્ટના...

હાર્દિક ચૂંટણી નહીં લડી શકે, સજા સામે સ્ટે મૂકવાની અરજી ફગાવતી...

અમદાવાદ: હાર્દિક લૉ કીલર છે અને તે લૉ મેકર ન બની શકે તેવી એડવોકેટ જનરલે સરકાર વતી કરેલી દલીલ કદાચ ગુજરાત હાઈકોર્ટને અસરકારક લાગી હોઈ શકે છે. કારણ કે...

સ્વાઈન ફલૂઃ કોર્પોરેશને હાઈકોર્ટમાં કરી એફિડેવિટ, જણાવ્યાં પગલાં…

અમદાવાદઃ ગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ કાળો કેર વર્તાવ્યો છે. દરરોજ 50થી 90 કેસ નવા કેસ નોંધાઈ રહ્યા છે. પહેલી જાન્યુઆરી, 2019થી અત્યાર સુધીમાં રાજ્યમાં 1900 લોકોને સ્વાઈન ફલૂના કેસ પોઝિટિવ...

યુનિવર્સિટીઓમાં લોકપાલ નિમણૂક મામલો હાઈકોર્ટને આંગણે

અમદાવાદઃ રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં લોકપાલની નિમણૂકના મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજદારે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરીને એવી માગ કરવામાં આવી છે કે યુજીસીના વર્ષ ૨૦૦૦ના નિયમો મુજબ...

સિંહોના અકાળે મોત મામલે હાઈકોર્ટનો આદેશ, હાઈપાવર કમિટી રીપોર્ટ રજૂ કરે

અમદાવાદ- ગુજરાત હાઈકોર્ટે ગીર અભ્યારણમાં અકાળે સિંહોના મોત અટકાવવા માટે હાઈપાવર કમિટીની રચના કરવાનું કહ્યું છે. હાઈ પાવર કમિટીમાં રાજ્ય સરકાર, પ્રજા અને નિષ્ણાતો સહિતના લોકો ચર્ચાવિચારણા કરીને રીપોર્ટ...

રાજ્યસભા ચૂંટણી વિવાદઃ સોંગદનામામાં શક્તિસિંહ પર બળવંતસિંહે કર્યાં ગંભીર આક્ષેપ

અમદાવાદ- ગુજરાતના રાજકીય ઇતિહાસમાં અતિચર્ચાસ્પદ બની રહેલી રાજ્યસભા ચૂંટણીના વિવાદમાં કોર્ટ કાર્યવાહી આગળ વધી રહી છે. જે અંગે ગુજરાત હાઈકોર્ટમાં ભાજપના બળવંતસિંહ રાજપૂત દ્વારા સોંગદનામું રજૂ કરવામાં આવ્યું છે....