Home Tags Gujarat Government

Tag: Gujarat Government

ગૌશાળા,પાંજરાપોળ જેવી સંસ્થાઓને જમીન ટોચમર્યાદા કાયદામાંથી મુક્તિ અપાશે

ગાંધીનગર- ગૌમાતાની સેવા કરતી ગૌશાળા અને પાંજરાપોળ જેવી સંસ્થાઓને જમીન ટોચ મર્યાદા કાયદામાંથી મુ્ક્તિ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત વિધાનસભામાં ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયક રજૂ કરતા નાયબ મુખ્યપ્રધાન નિતીન...

ગુજરાતઃ ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશનની સંપૂર્ણ કચેરી કાર્યરત કરાશે, લાંબા સમયથી હતો...

ગાંધીનગર- ગુજરાતમાં આગામી સમયમાં ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની સંપૂર્ણ કચેરીની રચના કરી તે કાર્યરત કરવામાં આવશે. આ માટે રાજય સરકારે કમિટીની રચના કરી હતી. કમિટીએ આ માટેનો અહેવાલ રાજય સરકારને...

ST કર્મીઓ-શિક્ષકોના પ્રશ્નો નિવારવા સરકારે રચી કમિટી, શિક્ષક હડતાળ સમેટાઈ…

ગાંધીનગર- માસ સીએલ સહિત અચોક્કસ હડતાળ પર ઉતરેલા એસ.ટી. કર્મચારીઓ તથા પ્રાથમિક શિક્ષકોના વિરોધ કાર્યક્રમોની તીવ્રતાને લઈને તેમના પ્રશ્નોની ચર્ચા-વિચારણા માટે સરકાર દ્વારા ત્રણ પ્રધાનોની કમિટીની રચના કરવામાં આવી...

ગુજરાતઃ નિતીન પટેલે રજૂ કર્યું લોકપ્રિય બજેટ, વાંચો બજેટની દરખાસ્તો

ગાંધીનગર- નાણાંપ્રધાન નિતીન પટેલ આજે વિધાનસભામાં વોટ ઓન એકાઉન્ટ રજૂ કર્યું હતું. લોકસભા ચૂંટણીને પગલે ગુજરાત સરકાર પણ વોટ ઓન એકાઉન્ટ રજૂ કર્યું હતું. પૂર્ણ બજેટ જૂલાઈ માસમાં રજૂ...

ગુજરાતમાં આતંકી હુમલો થઈ શકે છે, આઈબી ઈનપુટ, સરકાર સતર્ક

ગાંધીનગર- કશ્મીરના પુલાવામા હૂમલા પછી પણ પાકિસ્તાન ભારત અને ખાસ કરીને ગુજરાતમાં નાપાક હરકત કરી શકે તેમ છે. સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી આતંકવાદીઓ ઘૂસ્યાં હોવાના અને તે ગુજરાતમાં હૂમલો કરે તેવા...

હત્યા, બળાત્કાર સહિતના પીડિતોને વળતરમાં વધારો કરતી ગુજરાત સરકાર

ગાંધીનગર- જાતીય હિંસા તથા અન્ય ગુનાઓમાં ભોગ બનનાર મહિલાઓ-તમામ અસરગ્રસ્તોને સહાયરૂપ થવા રાજ્ય સરકારે વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ-૨૦૧૮નો નવતર અભિગમ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. જે હેઠળ હત્યા અને સામૂહિક...

સ્ટાફ નર્સોને પ્રતિષ્ઠાની એમ્બેસેડર બનવાના અનુરોધ સાથે DY CMએ આપ્યાં પત્ર

ગાંધીનગર- સ્ટાફ નર્સો ગુજરાતની પ્રતિષ્ઠાની એમ્બેસેડર બને તેવા અનુરોધ સાથે નાયબ સીએમ નિતીન પટેલે નવનિયુક્ત 1466 સ્ટાફનર્સને નિમણૂકપત્ર  આપ્યાં હતાં.છેવાડાના નાગરિકોને તાત્કાલિક તથા ઘરઆંગણે જ સારવાર મળી રહે તે...

એક વર્ષ પહેલાં રીન્યૂ થઈ શકશે ડ્રાઈવિંગ લાયસન્સ, પ્રક્રિયા જાણો…

ગાંધીનગરઃ વાહનચાલકોને મોટી રાહત આપતાં એક સમાચાર મળી રહ્યાં છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે એક વર્ષ પહેલાં તમે ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યૂઅલની પ્રક્રિયા કરી શકશો. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ...

સરકારી જમીન ખાનગી નામે ચડાવવાના કૌભાંડી અધિકારીઓ સસ્પેન્ડ થયાં

ગાંધીનગર- સુરેન્દ્રનગર જિલ્લામાં ૮૦૦ એકર સરકારી જમીન એએલસીનું ખોટું અર્થઘટન કરી ખાનગી વ્યકિતઓને નામે કરી આપવાની ગેરરીતિ બહાર આવી હતી. જેમાં પગલાં લેતાં સરકારે તત્કાલિન આર.એ.સી. સહિત નાયબ કલેકટર-ઇન્ચાર્જ...

રાજ્યના 47 લાખ APL પરિવારોને મળશે આ લાભ, સરકારે કરી જાહેરાત

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ગેસ જોડાણ વિનાના APL પરિવારોને ફેબ્રુઆરી-ર૦૧૯થી રેશનકાર્ડ દીઠ ૪ લીટર સબસિડાઇઝડ કેરોસીન જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને...

WAH BHAI WAH