Home Tags Gujarat Government

Tag: Gujarat Government

ગુજરાતમાં આચાર સંહિતા લાગુ… કેવી રીતે થશે તેનો અમલ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરે મતદાન યોજાશે. અને 18 ડિસેમ્બરે મતગણતરી થશે. ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરતાંની સાથે...

ગુજરાત સરકારની રાહતોની લ્હાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલા ગુજરાત સરકારે રાહતોનો પટારો ખોલી નાંખ્યો છે. અત્યાર સુધી વિવિધ માંગણી કરતાં સમાજો અને આશાવર્કર બહેનોને રાજ્ય સરકારે સહાય, રાહત અને...

ગુજરાતઃ 18 બોર્ડ નિગમોમાં અધ્યક્ષો અને સભ્યોની નિમણુંક

ગાંધીનગર- રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના વિવિધ ૧૮ જેટલા બોર્ડ નિગમોના અધ્યક્ષો તેમજ સભ્યોની નિમણૂંક કરી છે. બોર્ડ નિગમોમાં નવનિયુકત અધ્યક્ષ અને સભ્યોની વિસ્તૃત યાદી આ મુજબ છે ક્રમ બોર્ડ-નિગમનું...

કપાસના ટેકાના ભાવમાં મણદીઠ રુ.૧૦૦ બોનસ ગુજરાત સરકાર આપશે

ગાંધીનગર- પહેલી નવેમ્બર, ૨૦૧૭થી કપાસની ત્રણેય જાત ઉપર રાજ્ય સરકાર ટેકાના ભાવ ઉપરાંત મણ દીઠ રૂા. ૧૦૦ બોનસ આપશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આ કિસાન હિતકારી નિર્ણયને પરિણામે કપાસ ઉત્પાદક...

ગુજરાત સરકારે દીવાળીએ 131 કરોડથી વધુનો ખજાનો ખોલ્યો

રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્ત્વના નિર્ણય જાહેર કરવામાં આવ્યાં છે. ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલાં આ જાહેરાતો દીવાળી પર્વે નાગરિકો માટે રાહતરુપ નીવડશે. ૧૦૫ નગરપાલિકાઓના કર્મચારીઓને  સાતમાં પગાર પંચનો...

ચૂંટણી ગિફ્ટઃ ગુજરાત સરકારની રાહતોની લ્હાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્ય સરકાર દરરોજ એક નવી રાહતોની લ્હાણી કરી રહી છે, પણ આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજે ગુરુવારે બપોર બે વાગ્યે...

ગુજરાતમાં ૨૬ સુપર કોમ્પ્યૂટિંગ લેબની રચના થશે

ગાંધીનગર- સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા એન્જીનિયરિંગ અને બાયોઇન્ફર્મેટિક્સ ક્ષેત્રે ૨૬ બાયો ઇન્ફોર્મેટીકસ લેબ, ડિઝાઇન લેબ અને પરફોર્મન્સ સુપર કોમ્પ્યુટિંગ લેબના નિર્માણની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યની ૨૬ મહત્વની યુનિવર્સિટીઓ,...

ગુજરાતઃ 14 જિલ્લામાં નવી 16 GIDC સ્થપાશેઃ CM રૂપાણી

ગાંધીનગર- ગુજરાત રાજ્યના યુવાનોને ઘરઆંગણે જ રોજગારી પ્રાપ્ત થાય તેમજ લઘુ ઉદ્યોગ અને સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા રાજ્યના ૧૪ જિલ્લાઓમાં નવી ૧૬ જી.આઇ.ડી.સી.ની વસાહતો સ્થાપવામાં આવશે, એવી જાહેરાત મુખ્યપ્રધાન...

ગુજરાતઃ ગાર્મેન્ટ એન્ડ એપરલ પૉલીસી-ર૦૧૭

ગાંધીનગર- ગુજરાતમાં ગાર્મેન્ટ ક્ષેત્રને વધુ સુદ્ઢ કરવા અને એપરલ ઉદ્યોગના માધ્યમથી મહિલાઓ માટે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ કરવાના હેતુથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે બુધવારે ગાર્મેન્ટ એન્ડ એપરલ પૉલીસી-૨૦૧૭ની જાહેરાત...

ગુજરાતઃ સરકારે પેટ્રોલમાં રૂ.2.93 અને ડીઝલમાં રૂ.2.72નો ઘટાડો કર્યો

ગાંધીનગર- ગુજરાતની જનતા માટે રાહત અને આનંદના સમાચાર છે. ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર 4 ટકા ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે. આથી પેટ્રોલના ભાવમાં રૂપિયા 2.93 અને ડીઝલના ભાવમાં રૂપિયા...

WAH BHAI WAH