Home Tags Gujarat Congress

Tag: Gujarat Congress

177 સસ્પેન્ડ, વધુ પણ થશે, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ઉગામ્યો શિસ્તભંગનો...

અમદાવાદ-પક્ષ માટે નુકસાનકારક પ્રવૃત્તિઓનો રાફડો ફાટતાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શિસ્તભંગના પગલાં લેતાં દંડો ઉગામી દીધો છે. ચાવડાએ કાર્યવાહી કરતાં 177 સભ્યોને સસ્પેન્ડ કરી દીધાં છે. આ સસ્પેન્ડેડ સભ્યોમાં...

‘કુંવર’જી કયા નસીબ પાયા… સવારે કોંગ્રેસ છોડીને સાંજે કેબિનેટ પ્રધાન

કુંવરજીભાઈ કયા નસીબ પાયા... સવારે કોંગ્રેસ છોડી... બપોરે ભાજપમાં જોડાયાં અને સાંજે કેબિનેટ પ્રધાનપદ મળ્યું. કુંવરજીભાઈનું નસીબ તો ખરું... પણ ભાજપ વધુ ગેલમાં છે કે કોંગ્રેસમાંથી સૌરાષ્ટ્રમાંથી મોટી વિકેટ...

કુંવરજીભાઈ સત્તાની લાલચમાં ભાજપમાં જોડાયાં છેઃ કોંગ્રેસ

અમદાવાદ- કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાવાને સઇને પ્રદેશ કોંગ્રેસમાં ખળભળાટ છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કુંવરજીભાઈ અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા...

MLA કુંવરજી બાવળિયાએ છોડી કોંગ્રેસ,ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું, ભાજપમાં જશે

અમદાવાદ-પક્ષ સામે નારાજગીની વાત જાહેરમાં સ્વીકારનાર કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયા ધારાસભ્ય પદેશી રાજીનામું આપી દીધું છે.લાંબા સમયથી નારાજ એવા બાવળીયાએ છેવટે કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધો છે. મળી રહેલી...

કોંગ્રેસના બે ચૂંટાયેલા પદાધિકારીઓ લાંચના છટકામાં ઝડપાઇ ગયાં

અમદાવાદ- કોંગ્રેસના મોવડીઓ માટે પક્ષની આંતરિક ખેંચતાણને લઇને માઠી બેઠી છે ત્યાં વધુ એક લાંછનરુપ ઘટના બહાર આવી છે. કોંગ્રેસ શાસિત બોટાદ જિલ્લા પંચાયતના બે ચૂંટાયેલા પદાધિકારીઓ 80,000 રુપિયાની...

કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની અમદાવાદમાં બેઠક, કુંવરજી બેઠકમાં ન રહ્યાં હાજર

અમદાવાદ- કોંગ્રેસનો ભીતરનો અસંતોષનો ચરુ ફાટી પડેલો છે તેવી સ્થિતિમાં સવારે અમદાવાદ આવી પહોંચેલા ગુજરાત પ્રભારી રાજીવ સાતવ જીપીસીસી ખાતે ધારાસભ્યો, હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે. જોકે...

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષને અધવચ્ચે ભગાડતાં કાર્યકરો, શહેર પ્રમુખને લઇને ભારે હંગામો

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસનો કકળાટ સુષુપ્તાવસ્થામાંથી પ્રકટરુપે બહાર આવી ગયો છે. ગઇ કાલે ઇન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામાં અને કુંવરજી બાવળીયાની નારાજગીની ખબરો. રાજકોટ કોંગ્રેસમાં ભડકો હજુ માધ્યમોની સુરખીમાં છે ત્યાં અમદાવાદમાં...

સીએમ રુપાણી સામે હારેલાં કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપી દીધું રાજીનામું

રાજકોટ- ગુજરાત કોંગ્રેસનો કકળાટ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ખુલીને સામે આવી રહ્યો છે. કુંવરજી બાવળીયાની નારાજગી હજુ હવામાં છે ત્યાં રાજકોટ કોંગ્રેસના મોટા માથાં ગણાતાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાંથી તમામ હોદ્દાઓ અને...

ગુજરાતઃ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સત્તા માટે કોંગ્રેસ-બીજેપીની કાંટાની ટક્કર

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીઓ નજીક છે ત્યારે રાજ્યના સ્થાનિક સત્તાસંકુલોમાં કયો પક્ષ બેઠો છે તેનું વજન વધવાનું છે. જેને લઇને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા મેળવવાનો મુદ્દો ગરમાયો છે. પંચમહાલ જિલ્લામાં...

રાહુલને અમરેલી કોંગ્રેસની વિશેષ ભેટ, તમામ 11 તાલુકા પંચાયતમાં સત્તા

અમરેલી- અમરેલી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે જન્મ દિવસ છે. ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લામાંથી તેમને વિશેષ ભેટ મળી રહી છે. અમરેલી જિલ્લામાં તમામ તાલુકા પંચાયતોમાં પગદંડો જમાવવાની ભેટ કોંગ્રેસના...

WAH BHAI WAH