Home Tags Gujarat Congress

Tag: Gujarat Congress

ખેડામાં બિમલ શાહને ટીકીટ: કપડવંજના કોંગી ધારાસભ્યએ પક્ષમાંથી આપ્યું રાજીનામું

અમદાવાદ- લોકસભાની ચુંટણીમાં ટીકીટ ફાળવણીને લઈ કોંગ્રેસમાં ફરી વિવાદ શરુ થયો હોય તેમ લાગી રહ્યું છે. ખેડા લોકસભા બેઠક માટે કોંગ્રેસે બિમલ શાહને ટીકીટ આપતા કપડવંજના ધારાસભ્ય કાળાભાઈ ડાભીએ...

ચૂંટણી અધિકારી સામે હાઈકોર્ટે ફટકારી નોટિસ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતનો કેસ…

અમદાવાદઃ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી જીત અંગે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સામે થયેલા કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઇલેક્શન પિટિશન અંગે આજે...

ત્રણ દાયકા પછી અહેમદ પટેલ ફરીથી ભરૂચના મેદાન-એ-જંગમાં?

અહેમદ પટેલ સાથે શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણીની ઉમેદવારી પણ ચર્ચામાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની શરૂઆત થઈ ચૂકી હોવા છતાં ગુજરાત કૉંગ્રેસ હજી દસ બેઠકો માટે ઉમેદવારો નક્કી...

હાર્દિકે કહ્યું ડરવાનો નથી, કોંગ્રેસ ઘાંઘી થઈ, તો ભાજપે કહ્યું કે..વિવિધ...

અમદાવાદઃ હાર્દિકના કોંગ્રેસનો ખેસ પહેરતી વખતે નક્કી હતું કે તે મનગમતી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ દ્વારા લાલ જાજમ બિછાવી દેવાશે. જોકે હાલપૂરતાં તો હાર્દિક ગુજરાત હાઈકોર્ટના...

હાર્દિક ચૂંટણી નહીં લડી શકે, સજા સામે સ્ટે મૂકવાની અરજી ફગાવતી...

અમદાવાદ: હાર્દિક લૉ કીલર છે અને તે લૉ મેકર ન બની શકે તેવી એડવોકેટ જનરલે સરકાર વતી કરેલી દલીલ કદાચ ગુજરાત હાઈકોર્ટને અસરકારક લાગી હોઈ શકે છે. કારણ કે...

કોંગ્રેસે 6 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યાં, પાટણમાં મોટો વિરોધ, તુષાર...

અમદાવાદ-લોકસભા ચૂંટણી માટે આજે જ્યાં ઉમેદવારીપત્ર ભરવાનું જાહેરનામું આવી ગયું છે ત્યાં અત્યાર સુધી ઉમેદવારો જાહેર કરવામાં આંતરિક ડખાથી પરેશાન કોંગ્રેસે સાંજે છ નામ જાહેર કર્યાં છે.દિલ્હીમાં મળેલી સીવીસી...

ગાંધીનગર બેઠકનો લોકસભા ચૂંટણીને લઈને ઇતિહાસ રહ્યો છે કે…

ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગરનો દબદબો કંઇ અલગ વાત છે. કોંગ્રેસ હોય કે ભાજપ, આ બેઠક પરની ફતેહ એક અલગ સ્થાન જમાવે છે. કોંગ્રેસના વર્ચસ્વવાળા જ્ઞાતિસમૂહોની વોટબેંકનું આ બેઠક પર...

CM બંગલે બેઠક અંગેની ફરિયાદમાં ચૂંટણીપંચની તપાસ, કાલે બદલાઈ શકે સ્થળ

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી જાહેરાતની સાથે જ આચારસંહિતા પણ લાગૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ ભાજપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું...

કોંગ્રેસના પગથિયે પગ મુકી હાર્દિકનો રાજકારણમાં પ્રવેશ

અમદાવાદ- લોકસભા-2019ની ચૂંટણી એકદમ મહત્વ પૂર્ણ છે. ગુજરાતમાં તોડજોડની રાજનીતીની શરુઆત મોટાપાયે શરુ થઇ ગઇ છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બે મોટાપક્ષ ભાજપ-કોંગ્રેસની જોરદાર ટક્કર જોવા મળી. પરંતુ ત્યારબાદ કોંગ્રેસ...

કોંગ્રેસ આક્રમક મૂડમાં: MLA બારડ મુદ્દે વિધાનસભા અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા

ગાંધીનગર- તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. જે અંતર્ગત વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા પર બેઠા હતાં....