Home Tags Gujarat Board Exams

Tag: Gujarat Board Exams

આવતીકાલે ધો.10નું પરિણામ, બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ…

ગાંધીનગરઃ આવતીકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. વહેલી સવારે બોર્ડની વેબસાઈટ પર gseb.org નામની વેબસાઈટ પર પરિણામ મુકાશે. મહત્વનું છે કે...

ચૂંટણીને પગલે ગુજકેટ સહિતની કેટલીક પરીક્ષાની તારીખ ફરી અસમંજસભરી બની…

અમદાવાદ-આ વર્ષે ગુજકેટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને અજબ રીતે પરીક્ષા તારીખને લઇને અનિશ્ચિતતાનો અનુભવ કરવો પડી રહ્યો છે. રવિવારે જાહેર થયેલી સામાન્ય ચૂંટણીઓની તારીખને લઇને વધુ એકવાર ગુજકેટના વિદ્યાર્થીઓએ નવી...

રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની શરુઆત…

અમદાવાદઃ આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરુ થઈ છે. રાજ્યના કુલ ૧૩૬ ઝોનમાં આ પરીક્ષા માટે ૧,૬૦૭ કેન્દ્રોના ૬૩,૬૧૫ ખંડમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ૧૬ દિવસ...

આવતીકાલથી ધો.10-12 બોર્ડ પરીક્ષા શરુ, થઈ ગઈ તૈયારીઓ…

ગાંધીનગર- આવતીકાલથી બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ રહી છે. ૭મી માર્ચથી ર3 માર્ચ દરમિયાન ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ ગુજરાત માઘ્‍યમિક અને ઉચ્‍ચતર માઘ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહી છે ત્‍યારે...

અમદાવાદઃ આવકાર સાથે SSC પરીક્ષા શરુ

અમદાવાદ- ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા વિદ્યાર્થીઓને કેટલીક શાળાઓએ ફૂલ અને...

નવચેતન સ્‍કૂલના 32 વિદ્યાર્થીઓને ધોરણ 10ની પરીક્ષામાં બેસવા દેવાશેઃ સરકાર

ગાંધીનગર- અમદાવાદના મેધાણીનગરમાં આવેલ ન્‍યુ ચમનપુરા હાઉસીંગ કોલોની એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવચેતન સ્‍કૂલના ૩૨ વિદ્યાર્થીઓને ખાનગી વિદ્યાર્થી તરીકે 12 માર્ચથી શરૂ થતી ધોરણ-૧૦ની પરીક્ષામાં બેસવા દેવાનો રાજ્ય સરકારે મહત્‍વનો...

પરીક્ષા દરમિયાન આ રીતે રાખો તબિયતનું ધ્યાન

સોમવાર ૧૨ માર્ચથી બોર્ડની પરીક્ષા ચાલુ થશે. બોર્ડની પરીક્ષાનો હાઉ વિદ્યાર્થીઓના મગજમાં બહુ નાખી દેવામાં આવે છે. કેટલીક હદે માબાપની ચિંતા પણ વાજબી છે કે બૉર્ડની પરીક્ષા તેમના સંતાનનું...

ધો૨ણ 10, ધો૨ણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની 12 માર્ચથી...

ધો૨ણ-૧૦ની પરીક્ષામાં ૧૧,૦૩,૬૭૪ ધો૨ણ-૧૨ વિજ્ઞાનની પરીક્ષામાં ૧,૩૪,૬૭૧ અને ધો૨ણ-૧૨ સામાન્ય પ્રવાહની ૫રીક્ષામાં ૪,૭૬,૬૩૪ ૫રીક્ષાર્થીઓ નોંધાયા શાંતિપૂર્ણ વાતાવ૨ણમાં ૫રીક્ષાઓ યોજાય તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષણ બોર્ડ...

આ વર્ષની ધો. 10-12ની બોર્ડ પરીક્ષાના નિયમો થયાં અતિ કડક

અમદાવાદ- માર્ચમાં ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમટેબલ બહાર પડી ગયું છે એ સાથે પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પાલન કરવાના નિયમો પણ બહાર પડાયાં છે.મોટાભાગે જૂના નિયમો ફરી...

પરીક્ષામાં ડર લાગે છે? PM મોદી 16 ફેબ્રુઆરીએ આપશે ટિપ્સ

ગાંધીનગર/નવી દિલ્હી- પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવતા હોય છે ત્યારે આ વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૧૬ ફેબ્રુઆરી...